કિંગ હાથ ધરાયું, ગેરકાયદેસર રીતે પેસેન્જર ભરતા ૭ વાહનો ડીટેઇન કરાયા. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી હતું જેમાં ગેરકાયદેસર પેસેન્જર ભરેલી તેમજ ટ્રાફિકને અડચણરૂપ ૭ જેટલા છકડા તેમજ ઇકો ગાડીને ડિટેઈન કરી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હોળીનો તહેવાર નજીક આવવાના કારણે વાહન ચાલકો તગડો નફો રળી લેવા માટે પોતાના વાહનોમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડતા હોય છે અને મુસાફરો ના જીવ જોખમમાં મૂકતા હોય છે હાલ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને અવરલોડ પેસેન્જર બેસાડતા વાહન ચાલકો તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા વાહન ચાલકોમાં ફાફડાટ જોવા મળી રહ્યો છે.
