ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ આજે તા. 17 ઓક્ટોબરના રોજ થયું છે. પાછલા મંત્રી મંડળમાંથી 9 મંત્રીઓને પડતા મુકાયા છે, જ્યારે 6ને રિપિટ કરાયા છે. આ સાથે જ નવા 9 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે. દક્ષિણ ગુજરાતને ત્રણ, મધ્ય ગુજરાતને 5 નવા મંત્રી મળ્યા છે. જુઓ મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓનું લિસ્ટ.

જૂની સરકારના આ 9 મંત્રીઓ પડતા મુકાયા
રાઘવજી પટેલ
બળવંતસિંહ રાજપૂત
મૂળુભાઈ બેરા
કુબેર ડિંડોર
ભાનુબેન બાબરિયા
બચુ ખાબડ
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ
ગત મંત્રીમંડળના 6 મંત્રી રિપીટ કરાયા
- ઋષિકેશ પટેલ.
- કુવરજીભાઈ બાવળીયા.
- પરસોતમ સોલંકી.
- પ્રફુલભાઈ પાનસેરીયા.
- હર્ષ સંઘવી.
- કનુભાઈ દેસાઈ
સૌરાષ્ટ્ર કચ્છના 9 મંત્રીઓનો સમાવેશ
- કાંતિભાઈ અમૃતિયા
- ત્રિકમ છાંગા
- કુંવરજીભાઈ બાવણીયા.
- પરસોતમ સોલંકી.
- જીતુભાઈ વાઘાણી.
- રિવાબા જાડેજા.
- અર્જુનભાઈ મોઢવાડિયા.
- કૌશિકભાઈ વેકરીયા.
- પ્રદ્યુમન વાંઝા.
દક્ષિણ ગુજરાતને 3 નવા મંત્રી મળ્યા
- ઈશ્વરસિંહ પટેલ.
- ડો.જયરામ ગામિત.
- નરેશ પટેલ
મધ્ય ગુજરાતના નવા મંત્રી
- રમણભાઈ સોલંકી
- કમલેશ પટેલ
- સંજયસિહ મહીડા
- રમેશ કટારા
- મનીષા વકીલ