Charchapatra

વસ્તી સસ્તી, માણસાઈ મોંઘી ??

કોરોનાથી એક પણ માણસનું મૃત્યુ થાય તો તે જે તે રાષ્ટ્ર કે જે તે સેવા ક્ષેત્રની નામો શી બજાવી જોઈએ. પણ કોરોનાનાં લોકડાઉન ગાઈડ લાઈન અને એસ આપી માં તો માત્રને માત્ર આંકડાની જ વાત જોવા મળી છે. જાણે સમગ્ર માનવજાત એક માત્ર મસ્કા મારીને જીવતી હોય તેમ માસ્ક પહેરીને જીવતી થઈ ગઈ. કારણ એટલું જ કે વસ્તીનાં જીવન ધોરણની માયામાં માનવ તો મરી જ ગયો હતો અને માણસ પણ માત્ર આંકડાનો વિષય બની ગયો. કોરોનાનાં વેરીયંટને જાણવા કરતા એ પોતે જ ક્યા વેરીંયટનો છે તે જાણીને ફેમીલીની વાત જાણવાની છે. ધરમપુર   – ધીરૂ મોરાઈ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top