ગાંધીનગર: રાજ્ય સરકારના ગૃહ વિભાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, સમગ્ર રાજ્યમાં...
ગાંધીનગર : પૂર્વીય પવનની અસર હેઠળ ગુજરાત શીત લહેરની અસર જોવા મળી રહી છે. કચ્છ હાલ શીત લહેરની ચપેટ આવી ગયુ છે....
‘નકલી પત્રકારો’ દ્વારા તોડ કરાયાની ચર્ચાથી ચકચાર શિનોર | શિનોર તાલુકાના પુનિયાદ ગામ નજીક લક્કડચોરી કરનાર વિરપ્પન બેફામ બન્યા હોવાના આક્ષેપો સામે...
ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા છે ત્યારથી કેટલીક બાબતો પર મચી પડ્યા છે અને તેમાંની એક સૌથી ચર્ચિત અને વિશ્વના સંખ્યાબંધ...
લોકો ઘણીવાર પીએફ ઉપાડની સિસ્ટમ અંગે ફરિયાદ કરે છે અને કહે છે કે આ પ્રક્રિયા સરળ નથી. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા...
અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ મેઈલ મળતા દોડધામ મચી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારની સ્કૂલોને...
પૂરાવા સાથે વિવિધ કચેરીઓમાં લેખિત રજૂઆતકાલોલ | તા. 17 કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણ બાબતે ફરી એક વખત...
સયાજીગંજ વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારોની ધરપકડવડોદરા, તા. 17 વડોદરા શહેરમાં સગીરો અને યુવાનો ચરસ-ગાંજા જેવા...
ન્યૂક્લિઅર એટલે કે પરમાણુ ક્ષેત્રનું ખાનગીકરણ. આમ તો આ આશ્ચર્યજનક સમાચાર છે અને તે વિશે સૌને ખ્યાલ આવે તે રીતે સમાચાર આવવા...
દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. આવતીકાલથી ગુરુવારથી, દિલ્હીની તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50 ટકા...
રહેણાંક મકાનમાંથી દુર્લભ સાપનું રેસ્ક્યુ; વનવિભાગને સોંપાયો(પ્રતિનિધિ) વડોદરા, તા.17 વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના મારવાડી મહોલ્લાના એક રહેણાંક મકાનમાંથી દુર્લભ પ્રજાતિનો સાપ દેખાતા...
તમને ખબર છે દુનિયામાં સૌથી મોટું ઈ-કોમર્સ માર્કેટ ક્યા દેશમાં છે? ચીનમાં. 3.45 ટ્રિલિયન ડોલરની ઓનલાઈન ખરીદી ચીનમાં થાય છે. બીજા નંબરે...
નરેન્દ્ર મોદી તેમના મંત્રીઓ, મુખ્યમંત્રીઓની ટીમ પસંદ કરતી વખતે આશ્ચર્યચકિત કરવા માટે જાણીતા છે કે, બિહારના મંત્રી નીતિન નબીનની ભાજપના આગામી કાર્યકારી...
વર્ષ ૧૯૦૫માં બંગભંગ ચળવળ દરમિયાન અંગ્રેજોએ વંદે માતરમનાં ગાન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં ૧૯૦૬ માં બારીસાલમાં હજારો દેશભક્તોએ અંગ્રેજોના લાઠીચાર્જ વચ્ચે...
સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ!(બહેરામજી મલબારી) “રાજા કો રંક બનાયે”! સમયનું ચક્ર ફરે છે, ભાગ્ય એક શ્રીમંત અને શક્તિશાળી...
હાલમાં શિયાળો ચાલે છે ત્યારે કૂતરાં કરડવાના તથા રાત્રી દરમ્યાન ભોંકવાના બનાવો વધી જાય છે. એક તો શિયાળામાં ઠંડીમાં આરામથી ઊંઘતાં હોય...
વડોદરા શહેરમાં અકસ્માતોની પરંપરાવડોદરા: શહેરના સમા તળાવ નજીક ગઈ મોડી રાતે એક ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં માત્ર 15 વર્ષની...
આ ઝડપથી ભાગતા શહેરની સવાર કંઈક આવી હોય છે- જ્યા મોર્નિંગ વોક પર નીકળેલા લોકોથી લઈને શાળાએ જતા ભૂલકાં નજરે પડે છે....
હાલમાં જ ગુજરાતમિત્રમાં રાજ્ય સરકારની ૭૦ માળની બિલ્ડિંગની પોલિસી સુરત શહેરમાં કેમ અમલી બની શકતી નથી તે માટે એરપોર્ટ ઓથોરિટીને કારણ બતાવવામાં...
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી બહાર આવેલ ધર્મ પરિવર્તન રેકેટ એક સમાજ અને બંધારણીય મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ધર્મના આડમાં...
( પ્રતિનિધિ )વડોદરા,તા.16 આગામી નાતાલ અને 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ હરકતમાં આવી છે. હોટલના સંચાલકો અને માલિકોને બોલાવી સીસીટીવી...
VMC ફાયર વિભાગનું ચેકિંગ: મેન્ટેનન્સ અને એક્સપાયરી ડેટની તપાસ વચ્ચે ચેરમેન કાર્યાલયના દરવાજે જ ગંભીર બેદરકારી સામે આવી. વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં નીતિશ કુમારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ સ્ટેજ પર એક...
ગેરકાયદેસર રેતી ખનન સામે જાગૃત નાગરિકોની કાર્યવાહી, ખનીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો** પ્રતિનિધિ | બોડેલી છોટાઉદેપુર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર...
પ્રતિનિધિ | ગોધરા, તા. 16 પંચમહાલ જિલ્લામાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સરકાર દ્વારા વળતર સહાયની...
દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ વેસ્ટ કૌભાંડમાં મોટી કાર્યવાહી ‘ગંભીર બેદરકારી’ બદલ પાદરા GIDCની શિમર કેમિકલ કંપની બંધ વડોદરા:;વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં...
“Geeta is the ONLY book for Modern Age” NDDB ખાતે ‘Teachings of Geeta for a Beautiful Life’ વિષય પર પ્રેરણાદાયી પ્રવચનઆણંદ: એનડીડીબી...
હજારો અકીદતમંદોની હાજરીમાં જનાઝા અને દફનવિધિ સંપન્નવડોદરા:;ખાનકાહે રિફાઇયા ના સજ્જાદા નશીન હઝરત સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમનું કાલે રાત્રે...
મુવાડા મુકામે ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા ઈસમ દ્વારા ચોરાઈ સી.સી.ટી.વી ફૂટેજ સામે આવ્યું, પોલીસ તપાસમાં વ્યસ્ત ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ...
14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી લોકો પર હુમલો કરનાર આતંકવાદી અંગે એક મોટો ખુલાસો થયો છે. તેલંગાણા પોલીસે જણાવ્યું...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
ગાંધીનગર: રાજ્ય સરકારના ગૃહ વિભાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, સમગ્ર રાજ્યમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે સરકારે આ તાત્કાલિક નિર્ણય લીધો છે.
યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતા આ બાબતે બારીક અભ્યાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ગૃહ વિભાગના જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (BNS) ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.