દાહોદ શહેરમાં ભુમાફિયાઓ સક્રિય બનતાં દાહોદ બી ડિવીઝન તેમજ એ ડિવીઝન પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોંધાંવવા પામી છે જેમાં ત્રણ...
સાયણ: ઓલપાડ તાલુકાના ઓરમા ગામે રોડ બાજુની ગટરમાં રિક્ષા પલટી મારતાં રિક્ષામાં સવારી કરી રહેલા મિત્ર રિક્ષા સાથે ગટરના પાણીમાં દબાતાં ગંભીર...
ભરૂચ: રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૨૮ લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતાં...
સયાજીગંજના બે પોલીસ કર્મી અને પીસીઆર વાનના ડ્રાઇવરે માર માર્યા બાદ રોડ ઢસેડ્યો હતો ગંભીર ઇજાઓના કારણે છેલ્લા ઘણા દિવસોથી પાણીગેટની હોસ્પિટલમાં...
ગાંધીનગર : લોકસભાની ચૂંટણી સમયે પ્રદેશ સંગઠનમાં ઉભા થયેલા વિખવાદ અને રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળની ઘટનાઓથી વ્યથિત...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શનિવારે INDI ગઠબંધનના નેતાઓએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને આ બેઠક...
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શનિવારે અનુભવી ખેલાડીએ સોશિયલ મીડિયા દ્વારા આની જાહેરાત...
વડોદરામાં ફાયર સેફ્ટીના અભાવના કારણે ઓફિસો, સ્કૂલો દુકાનો અને રેસિડન્ટ વિસ્તારમાં નોટિસ અપાઈ રહી છે.પરંતુ તમે અતિથિગૃહ કે ખાનગી પાર્ટી પ્લોટ કોઈ...
રાજકોટ અગ્નિ કાંડ બાદ સમગ્ર ગુજરાતની પંચાયત,પાલિકા,નગર પાલિકા ,મહાનગર પાલિકા તમામ પોત પોતાના જિલ્લા માં સક્રિય બની કામે લાગી છે ત્યારે વડોદરા-...
આજે એટલેકે 1 જૂનના રોજ સાતમા તબક્કાના મતદાન સાથે લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. સાંજે 6...
રાજકોટ અગ્નિકાન્ડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ને લઇ ફાયર વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા જુદા જુદા સ્પોટ ઉપર ફાયર સેફ્ટી ધ્યાનમાં...
જિલ્લા પુરવઠા અધિકારી સંજેલી એપીએમસીમાં તપાસમાં આવવા હોવાની વાત લીક થતા જથ્થો સંગે વગે ઝીણવટી રીતે કેમેરા ચેક કરવામાં આવે તો જથ્થો...
લોકસભા ચૂંટણીના (Election) સાતમા એટલેકે છેલ્લા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો માટે આજે એટલેકે 1 જૂનના...
આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. કેજરીવાલની વચગાળાની જામીનની...
સુરત: શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓ આજે તા. 1 જૂનને શનિવારની સવારે સર્કિટ હાઉસ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા...
બસીરહાટ: પશ્ચિમ બંગાળમાં શનિવારે સાતમા તબક્કાના મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ નોંધાઈ છે. બસીરહાટ લોકસભા અંતર્ગત સંદેશખાલી વિસ્તારમાં પોલીસ અને ભાજપ...
સુરત : રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો ભડથું થયા બાદ સુરતનું તંત્ર જાગ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાથી સુરતનું તંત્ર જાહેર...
નવી દિલ્હી: આજે તા. 1 જૂન 2024ને શનિવારના રોજ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. આ ફેરફાર તેમાં સામેલ ભારતીય...
ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપનું અભિયાન શરૂ કરતા પહેલા પોતાની તૈયારીઓ ચકાસી લેવા માટે આજે તા. 1 જૂનના રોજ વોર્મ-અપ...
ઉત્તર પ્રદેશ: યુપીના (UP) કાનપુર (Kanpur) અને તેની આસપાસના જિલ્લાઓ ગરમીથી ત્રસ્ત છે. ત્યારે કાળઝાળ ગરમીથી (Heat Stroke) સામાન્ય જનજીવન પણ પ્રભાવિત...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સના નિયમોમાં ધરમૂળથી બદલી નાંખ્યા છે. હવે તા. 1 જૂન 2024 બાદ નવું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે...
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ (Sunita Williams) ફરી એકવાર અવકાશમાં (Space) ઉડાન ભરવા જઈ રહી છે. તે શનિવારે નાસાના ‘સ્ટારલાઇનર’માં અવકાશમાં ઉડાન...
પુણે (મુંબઇ): પુણે પોર્શ કાર અકસ્માતમાં (Accident) આજે 1 જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરતા સગીર આરોપીની માતાની પણ ધરપકડ (Arrest)...
સુરત: આગામી સપ્તાહમાં વાવાઝોડાની આગાહીના કારણે દક્ષિણ ગુજરાતના તમામ બીચ ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે ભારે પવન...
વડોદરા જિલ્લામાં આવેલી તમામ શાળા, કોલેજો, કોચીંગ કલાસ તેમજ અન્ય પ્રવૃત્તિમાં બાળકોને લઈ જતા, ટ્રાન્સપોર્ટેશન કરતા વાહનો જેવા કે “મારૂતી ઈકો વાન”,...
એક તરફ વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં નાગરિકોના ઇલેક્ટ્રીક અને પેટ્રોલનું બિલ શૂન્ય કરવાનું જણાવી રહ્યા છે ત્યાં સોલાર પેનલ માટેના ઇન્વર્ટર અને જીઇબીના...
રસ્તા પરના ધારણાને કારણે ટ્રાફિક અવરોધાયો વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી રહી છે અને...
નવી દિલ્હી: ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo flight) 6E 5314ને શનિવારે બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે યાત્રીઓમાં ગભરાટ ફેલાયો...
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) હત્યાના (Murder) નવા કાવતરાનો આજે 1 જૂનના રોજ પર્દાફાશ થયો હતો. આ કાવતરુ નવી મુંબઈના...
પ્રતિનિધિ વડોદરા તા.1 શહેરના વીઆઈપી રોડ પર રહેતું વૃદ્ધ દંપતિ બપોરે પોતાના મકાનને તાળું મારી ફતેગંજ ખાતેના મોલમાં ખરીદી કરવા માટે ગયું...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
દાહોદ શહેરમાં ભુમાફિયાઓ સક્રિય બનતાં દાહોદ બી ડિવીઝન તેમજ એ ડિવીઝન પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોંધાંવવા પામી છે જેમાં ત્રણ જેટલા ઈસમોની પોલીસે અટકાયત કરી અન્યની પુછપરછોનો ધમધણાટ આરંભ કર્યાે છે ત્યારે સમગ્ર મામલે આવનાર દિવસોમાં આ જમીન મહાકૌંભાંડમાં અનેક નામી ચહેરાઓના નામો ખુલવાની એંધાણો વર્તાઈ રહ્યાં છે. આવા સમયે દાહોદ શહેર સહિત જિલ્લાના ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પ્રીમિયમ ને પાત્ર ખેતીની જમીનોને સરકાર ના કરોડો રૂ! ના પ્રીમિયમના નાણાં ભરપાઈ કર્યા વગર બોગસ બીન ખેતીના હુકમના આધારે પ્લોટોના વેચાણ દસ્તાવેજાે કરી આપવાના આચરવામાં આવેલા સ્ફોટક કૌભાંડમાં દાહોદ પોલીસ તંત્ર ની ટીમે બે જમીન માલિકો મુસ્લિમ સમાજના અગ્રણી ઝાકરીયા મહેમુદભાઈ ટેલર અને હારૂન રહીમ પટેલ ની ધરપકડ કરીને પુછપરછો કરતા આ બંને જમીન માલિકોએ બોગસ બીન ખેતીના હુકમો દાહોદ ના વગદાર બિલ્ડર શૈલેષ શિરીસચંદ્ર પરીખે આપ્યા હોવાનું જાણાવતા દાહોદ પોલીસ તંત્ર ની તપાસ ટીમે કોઈપણ પ્રકારના રાજકીય ભલામણો અગર તો દબાણો આવે આ પૂર્વે ગુરુવારની મોડી રાત્રે શહેરના વગદાર બિલ્ડર શૈલેષ પરીખ ને ગુપ્તરાહે દબોચી લઈને આરોપી બનાવી દેતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.જાે કે શૈલેષ પરીખ ની ધરપકડની ખબરો સાથે ભલભલા ભુ-માફીયાઓ ની ઊંઘ હરામ થઈ જવા પામી હોવાનો માહૌલ સર્જાયો છે. જાેકે દાહોદ શહેરમાં વૈભવી ઓફિસમાં બેસીને શૈલેષ પરીખ બિલ્ડર કરતા ખેતી જમીનો ને બિન ખેતીમાં ફેરવી આપવા માટે એક એજન્ટ તરીકે કામ કરતો હતો એમાં પ્રીમિયમ ને પાત્ર ખેતીની જમીનો માં સરકારને પ્રીમિયમના નાણાં ચૂકવ્યા વગર બારોબાર બિન ખેતી ના હુકમો લાવી આપવા માટે જે તે ખેડૂતો સાથે સાહેબોને પણ ખુશ રાખવા પડે એ માટે લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયાના સોદાઓ કરવાના આ કૌભાંડનો આખરે પર્દાફાશ થતા સમગ્ર પ્રકરણ હાઈપ્રોફાઈલ કેસમાં ફેરવાઈ ગયું છે.