ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ અનુસાર ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા આજથી રાજ્યભરમાં શરૂ...
મામલતદાર, જનસેવા કેન્દ્ર સહિત ઝોનલ કચેરી નં. 1,2,4 હવે નવા સરનામે વડોદરા :;શહેરમાં નર્મદા ભવનનું રિનોવેશન કાર્ય શરૂ થતાં હવે કેટલીક મહત્વની...
મદ્રાસ હાઈકોર્ટે કરુર ભાગદોડ કેસમાં ટીવીકે નેતાને કડક ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પાર્ટીના વડા વિજય ભાગદોડ પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા...
દબાણ શાખાની ટીમ આવતા જ વેપારી રોડ પર સૂઈ જઈ ઉગ્ર વિરોધ કરતા મામલો ભીચક્યો, અધિકારીએ કહ્યું- માત્ર ગંદકી ન કરવાની સૂચના...
બિલ્ડર સંજય પટેલે તેની ઓફિસમાં અન્ય બિલ્ડરોને જુગાર રમવા બોલાવ્યાં, તાલુકા પોલીસે રેડ કરી, રોકડ રકમ અને 12 મોબાઇલ મળી રૂ. 3.30...
પાકિસ્તાને ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલ 20-મુદ્દાની બ્લુપ્રિન્ટને મુસ્લિમ દેશો દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ પ્લાનથી...
કોર્પોરેશનની બેદરકારી સામે કાઉન્સિલરની તીવ્ર નારાજગી, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ શાળાઓ-હોસ્પિટલ નજીક મોટી દુર્ઘટના ટળી, નાગરિકોમાં અસંતોષ વધ્યો વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં...
ભારત પર ઊંચા ટેરિફ લાદનાર ડોનાલ્ડ ટ્રમ્પને તેમના દેશમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. આ કટોકટીને કારણે અમેરિકાની મુખ્ય અવકાશ...
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં વિરોધ પ્રદર્શન ચાલુ છે. પાકિસ્તાની સેનાએ સ્વતંત્રતાની માંગ કરી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો છે...
દશેરાના દિવસે જુનાગઢમાં એક આશ્ચર્યજનક અને અનોખી ઘટના બની. અહીંના ખોડિયાર મંદિરમાં વિજ્યા દશમી નિમિત્તે હવન પૂજાનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે...
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને ખૂબ જ અપેક્ષિત નોબેલ પુરસ્કારોની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે. આ પુરસ્કારો દવા, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચ્યું છે. આજે એક જ દિવસમાં...
ચીનની એક કોર્ટે એક પરિવારના 11 સભ્યોને મૃત્યુદંડની સજા ફટકારી છે. અહેવાલો અનુસાર આખો પરિવાર એક ગુનાહિત ગેંગ ચલાવતો હતો અને હત્યાથી...
રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS) એ વાપી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે સંયુક્ત કાર્યવાહીમાં વાપીના ચલા ખાતે એક ગુપ્ત સિન્થેટિક ડ્રગ ઉત્પાદન...
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. આર્મી ચીફે પાકિસ્તાનને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન નકશા...
સુરતઃ આજે શિક્ષણ સમિતિની બજેટ સામાન્ય સભા મળી હતી, જેમાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિપક્ષી નેતા અને આપ...
પરોઢિયે સવા પાંચ વાગ્યાના અરસામાં મંદિરના વૃદ્ધ સેવક દૂધ લેવા ગયા અને તસ્કરોએ ખેલ પડ્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વડોદરા તારીખ...
ભારતીય વાયુસેના (IAF) તેના 93માં વાયુસેના દિવસની ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહી છે. આ પ્રસંગે વાયુસેનાના વડા એપી સિંહે જણાવ્યું હતું કે...
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ઝેરી કફ સિરપને કારણે છેલ્લા 20 દિવસમાં 7 નાના બાળકોના મોત થયા છે અને 5 બાળકોની હજુ હોસ્પિટલમાં સારવાર...
સુરતઃ વડોદરાથી મુંબઈ જતી એક ગુડ્સ ટ્રેનને ઉથલાવી પાડવાનો સુરતમાં નિષ્ફળ પ્રયાસ થયો છે. ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે મોટી દુર્ઘટના ટળી છે. શહેરના...
અમેરિકાના ટેરિફ દબાણ વચ્ચે રશિયાએ ભારત સાથે પોતાની એકતા દર્શાવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડિસેમ્બરની શરૂઆતમાં તેમની આગામી ભારત મુલાકાતમાં રસ...
ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી જાહેર થયા બાદ નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અનેક અટકળો ઉઠી હતી. ગઈકાલે ચૂંટણી જાહેર થઈ...
બિહારમાં એક દુઃખદ ઘટના બની છે. જ્યાં આજ રોજ તા. 3 ઓક્ટોબરે વંદે ભારત એક્સપ્રેસની ટક્કરથી પાંચ કિશોરો અકસ્માતનો ભોગ બન્યા હતા....
ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની અમેરિકાની સરકારને તેને મળેલી મંજૂરી કરતાં વધુ ખર્ચ કરવાની આદતને કારણે અમેરિકાની સરકાર શટ ડાઉન થઈ ગઈ છે....
હાલ GST COUNCIL એ ૨૨ સપ્ટેમ્બરથી GST માં ઘણી વસ્તુઓમાં ગણનાપાત્ર ઘટાડો અમલી કર્યો. જેમાં પેટ્રોલથી ચાલતા વાહનોનો પણ સમાવેશ થયો, જેથી...
ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ફરી એકવાર દેશનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે. 2025 વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે કુલ 199 કિલોગ્રામ વજન...
મા સામે હોય છે છતાં ઘણીવાર જોવાનું ચુકાય જાય છે. મા ઇશ્વરથી પણ વધુ મહાન છે જે બાળકને પોતાનું નહીં પિતાનું નામ...
ગુજરાત સરકારના પેન્શનરો જે પૈકી મોટા પ્રમાણમાં વરિષ્ઠ નાગરિકોને હાલ સરકારી જી.હેલ્થ કાર્ડ મેળવવા માટે સુવિધાજનક કાર્યવાહી ન થવાને કારણે મુશ્કેલી અનુભવે...
આપણા રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે આઝાદી બાદ 5 કિ.મી. સુધી રસ્તો જ નથી. વ્યકિતને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની હોય ત્યારે...
લૉ કોલેજનો પહેલો દિવસ હતો. પ્રોફેસર આવ્યા. મોઢા પરથી જ એકદમ કડક દેખાતા હતા. ક્લાસમાં આવીને તેમણે બધાની સામે જોયું અને અચાનક...
કાળા સમુદ્રમાં રશિયન શેડો ફ્લીટ ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો, જહાજમાં આગ લાગી
SIR ના નામે ભાજપ મતદાનનો અધિકાર છીનવી રહી છે- અખિલેશ યાદવ અને સચિન પાયલટે લગાવ્યો આરોપ
રાહદારીઓ તથા ટુ-વ્હીલર માટે સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરાશે
એમએસયુ કોમર્સ ફેકલ્ટીમાં શરૂ થતી પરીક્ષા પૂર્વે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ થતા હાલાકી
વડોદરામાં એમજીવીસીએલનો સપાટો : 56.94 લાખની વીજ ચોરી ઝડપી
વિરાટ-રોહિતની વર્લ્ડ કપમાં ભૂમિકા અંગે BCCIએ બેઠક બોલાવી: 2027 સુધીનું ફિટનેસ પ્લાન માંગશે
છોટાઉદેપુર પંથકમાં યુરિયા ખાતરની અછત, રંગપુર ખાતે ખાતર લેવા લાંબી લાઇનો લાગી.
એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં ભારતને પ્રમુખ શક્તિનો દરજ્જો મળ્યો, ફક્ત અમેરિકા અને ચીન આગળ
એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ, સગર્ભા મહિલાનું મોત
મૌલાના મહમૂદ મદનીનું નિવેદન: “જ્યાં જુલમ થશે, ત્યાં જેહાદ થશે”, સુપ્રીમ કોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા
ટ્યૂશન ટીચરે બેશરમીની હદ વટાવીઃ વિદ્યાર્થીનીના મોર્ફ અશ્લીલ ફોટા વોટ્સએપ ગ્રુપ પર મુક્યા
બાબા રામદેવની પતંજલિ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ, કોર્ટે દંડ ફટકાર્યો
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટને જોયા પછી સેબીના વડાએ કહ્યું- લોકોને ખબર નથી કે તેઓ ક્યાં રોકાણ કરી રહ્યા છે!
કેન્દ્ર સરકારે લીધો નિર્ણય, હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ
FIFA વર્લ્ડ કપમાં ફૂટબોલ ડ્રોનો બહિષ્કાર કરશે ઈરાન, જાણો શું છે કારણ..
સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કમાન્ડોને લાગ્યો થાક: જે.પી. નડ્ડાની સ્પીચ દરમિયાન વડોદરામાં ઢળી પડ્યા
વર્તમાન ભારતીય બેટ્સમેનો સ્પિનરોને રમી શકતા નથી, કેપ્ટન રાહુલની નિખાલસ કબૂલાત
શ્રીલંકાથી દિતવાહ વાવઝોડું ભારત તરફ ફંટાયું, દક્ષિણના રાજ્યોમાં એલર્ટ, 24 કલાક ભારે
નવજાત બાળકીને કોઈ કવાસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફેંકી ગયું, માતા-પિતાને શોધનારને 11000 ઈનામ
કોંગ્રેસને તોડી અલગ ગ્રુપ બનાવવું છે, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી વિવાદ
સેબીની કડક કાર્યવાહી, આ સ્ટોકબ્રોકિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?
વડોદરા : પ્રતિબંધિત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરતા ગોડાઉનમાં SOG અને GPCBની રેડ
લો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યુ ને ડભોઇ પોલીસે દારૂ ઝડપ્યો
તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા 10 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
ડભોઇ કોંગ્રેસે દારૂ જુગારના અડ્ડા સામે મોરચો માંડ્યો
વડોદરાના સહકારી ક્ષેત્રે દિનુ મામાનો દબદબો અકબંધ ! ખરીદ-વેચાણ સંઘમાં ભાજપના ઉમેદવારને હરાવ્યા
મિર્ઝાપુરમાં ભયાનક રોડ અકસ્માત: ઝડપી ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર પલટી ગયું, 2ના મોત અને 4 ઘાયલ
શિયાળો આવ્યો અને લીંબુના ભાવ ગગડ્યા, કિલોના 10થી 20 રૂપિયા
સુરતમાં હવાની ગુણવત્તા ‘વેરી અનહેલ્થી’, કોંગ્રેસના દર્શન નાયકની તાત્કાલિક પગલાં લેવા માંગણી
કોમનવેલ્થ ગેમ્સ માટે મોદી સ્ટેડિયમ પાસે મોટું ડિમોલિશનઃ 29 મકાનો તોડવાની કામગીરી શરૂ

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ અનુસાર ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા આજથી રાજ્યભરમાં શરૂ થઈ છે. આ પરીક્ષાઓ 13 ઓક્ટોબર સુધી ચાલશે અને તેમાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. રાજ્યભરની 12 હજારથી વધુ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે.
બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ આ પરીક્ષાઓ અગાઉ 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી. પરંતુ, સ્કૂલોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને બોર્ડે કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. 28 જુલાઈના રોજ બોર્ડે જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલીને નવો સમયપત્રક જાહેર કર્યો હતો, જેના આધારે પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ સાથે ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પણ કોમન રીતે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કારણે પરીક્ષાઓ નવરાત્રીની રજાઓ બાદ શરૂ કરવામાં આવી છે.
નવા કાર્યક્રમ મુજબ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યો છે. પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું પરિણામ દિવાળી બાદ જાહેર થશે.
આજે વડોદરાની વિવિધ શાળાઓમાં પરીક્ષાનો પ્રારંભ થયો ત્યારે વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક લગાવી, મોં મીઠું કરાવ્યું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. પરીક્ષાનું વાતાવરણ ઉત્સાહભર્યુ અને વિશેષ રીતે ઉજવણી જેવું બન્યું હતું. પ્રાથમિક શાળાઓની પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પણ જીસીઈઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલા કોમન ટાઈમ ટેબલ મુજબ 6 ઓક્ટોબરથી શરૂ થવાની છે.

