હાલમાં મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં બીએલઓ તરીકે નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકો જો મીટિંગ હાજર ન રહે તો તેમના પર ધરપકડ વોરન્ટ જાહેર કરવાની...
આશ્રમમાં ગુરુજીએ બધાને ભક્તિ પર પ્રવચન આપ્યું તેના પ્રકાર સમજાવ્યા અને પછી પૂછ્યું, ‘શિષ્યો, તમે બધા જ કોઈને કોઈ રીતે ભક્તિ કરતા...
ભારતના ઇતિહાસનો એક આગવો અને અનોખો બોધ એ છે કે ભારતમાં શકો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા મોઘલો આવ્યા, કોંગ્રેસ આવી કે...
આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ યાદ છે? કારગીલ યુદ્ધના શહીદોની વિધવા માટે બનાવવામાં આવેલાં ઘર ઉચ્ચ સ્તરનાં રાજકારણીઓ, અમલદારો અને લશ્કરી અધિકારી માટેના...
અમેરિકાના વિઝાના નિયમો કડક બન્યા પછી મોટા પ્રમાણમાં ભારતીયો કેનેડા તરફ વળવા માંડ્યા હતા. કેનેડા માટે જો કે ભારતીયોને અમેરિકા જેટલું આકર્ષણ...
ન્યુયોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીની જીત ઘણી રીતે ઐતિહાસિક છે. વિવરણકારો તેને પોતપોતાના ચશ્માંથી જોઈ રહ્યાં છે. ડાબેરી વિચારધારા ધરાવતાં સમીક્ષકો તેને...
યાંત્રિક શાખા દ્વારા ઓક્ટોબર મહિનામાં સમા, ઘાઘરેટીયા, કરોડીયા અને ગોરવા તળાવોની સફાઈ પૂર્ણ વડોદરા મહાનગરપાલિકાની યાંત્રિક શાખા દ્વારા શહેરના વિવિધ તળાવોમાં ઉગેલા...
કરોડોની ફાળવણી છતાં વર્ષોથી વિકાસનો વાંકિયો માર્ગ, નગરજનોમાં ઉઠી રહી છે પારદર્શિતાના પ્રશ્નો વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી લાંબા સમયથી...
હડતાળ પૂર્ણ થતાં ગોડાઉન મેનેજર સક્રિય; દુકાનદારોએ અપૂરતા સ્ટોકની ફરિયાદ કરી, વિતરણ માટે નવો સ્ટોક આવવાની જોવી પડશે રાહ વડોદરા શહેરની સસ્તા...
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની ૮૫મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ૧૧ નવેમ્બરે જ્યોતિ ગાર્ડનમાં યોજાશે. તે પૂર્વે ગુરુવારે સાંજે સભ્યોનો મેળાવડો યોજાયો....
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જાહેર જનતાને ચેતવણી આપી છે. આ ચેતવણી દેશભરના લાખો નાગરિકો માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેને અવગણવાથી માત્ર...
સતત બે દિવસના ઘટાડા બાદ વેપારીઓ દ્વારા નવી ખરીદી અને મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે ગુરુવારે સોના અને ચાંદીના ભાવ ફરી વધ્યા. આજે...
કારેલીબાગના મુખ્ય સર્કલ પર વાહન ચાલકો ગ્રીન થતાં જ ગાડી ઉપાડે ત્યાં લાઈટ લાલ! વડોદરા ટ્રાફિક તંત્રનું ધ્યાન ક્યારે દોરાશે? લાંબા સમયથી...
સાવલી તાલુકાના લાંછનપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી નદીમાં વડોદરાનો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ યુવક મિત્રો સાથે ન્હાવા પડતા ડૂબી...
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે ૭ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ૬૦.૧૩% મતદાન થયું હતું. બેગુસરાયમાં...
ગોલ્ડ કોસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20I મેચમાં ભારતની રોમાંચક જીત થઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું છે. વોશિંગ્ટન સુંદરે...
2025 મહિલા વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ તેમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન...
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) સમાપ્ત થતાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની IPLની આગામી સિઝનમાં રમશે કે નહીં...
છેલ્લા અઠવાડિયાથી દિલ્હીમાં વિમાનોને તેમના GPS સિગ્નલો પર ખોટા સંકેતો મળી રહ્યા છે. આને GPS સ્પૂફિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાઇલટ્સને...
ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની કરોડોની સંપત્તિ જપ્ત...
નેપાળ બાદ હવે પાકિસ્તાનની નવી પેઢી Gen Zમાં હવે તેમની સરકાર સામે ગુસ્સો વધી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા જ પાકિસ્તાન અધિકૃત...
સોમાલિયાના દરિયાકાંઠે હુમલાખોરોએ ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલા એક જહાજ પર મશીનગન અને રોકેટથી ચાલતા ગ્રેનેડથી હુમલો કર્યો હતો. બ્રિટિશ આર્મીના મેરીટાઇમ...
( પ્રતિનિધી )વડોદરા,તા.6 વિશ્વવિખ્યાત વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં તા.8 નવેમ્બરે રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિ વચ્ચે 74 મો પદવીદાન સમારોહ યોજાશે. જો કે,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મહિલા વનડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચનારી ભારતીય ટીમને મળ્યા. ગુરુવારે નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પર આખો વિડિઓ...
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાના કાફલા પર ગોબર અને ચપ્પલોનો...
કન્નડ ફિલ્મ ઇંડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને KGF ફિલ્મના એક્ટર હરીશ રાયનું આજ રોજ તા. 6 નવેમ્બર 2025એ 55 વર્ષની વયે અવસાન થયું...
કેક સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જાણીતા સંતુષ્ટી પાર્લરમાં વેચાયેલી કેક અખાદ્ય હોવાની...
વલસાડઃ સસ્તી વસ્તુ ખરીદવાની લાલચમાં લોકોએ મોલ અને ઓનલાઈન કલ્ચર અપનાવ્યું છે, પરંતુ મોલમાં ખરીદી પહેલાં ગ્રાહકોએ સાવચેત રહેવાની જરૂર છે. મોલમાં...
બુધવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે બ્રાઝિલિયન મોડેલનો ફોટો બતાવ્યો હતો તેનો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ...
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન ચાલી રહ્યું છે. ૧૮ જિલ્લાઓમાં ૧૨૧ બેઠકો માટે મતદાન ચાલુ છે. મતદાન સાંજે ૬...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
હાલમાં મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં બીએલઓ તરીકે નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકો જો મીટિંગ હાજર ન રહે તો તેમના પર ધરપકડ વોરન્ટ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સૂચના અત્યંત અતિરેક અને દબાણ આધારિત છે. શિક્ષક સમાજ પર આ પ્રકારની કાર્યવાહી તેમની માન-મર્યાદાને ઠેસ પહોંચાડે છે અને લોકશાહી માનસિકતા સામે પણ પ્રશ્ન ઊભા કરે છે. ભારતના જવાબદાર નાગરિક અને માતા-પિતા તરીકે અમે આ મુદ્દે આપણી ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. શિક્ષકો દેશના ભવિષ્ય ઘડનાર હોય છે…, ગુલામ પ્રથાની જેમ દંડાત્મક માર્ગ અપનાવવો યોગ્ય નથી.
જો કોઈ શિક્ષક ખાસ કારણોસર હાજર ન રહે તો તેને સ્પષ્ટતા રજૂ કરવાની તક મળવી જોઈએ. જેથી ધરપકડ વોરન્ટનો નિયમ તાત્કાલિક પાછો લેવો જોઈએ. બીએલઓનું કામ માત્ર શિક્ષકો પર જ કેન્દ્રિત ન કરવામાં આવે, અન્ય માન્ય એજન્સી / સંવર્ગના કર્મચારીઓની પણ પાર્ટિસિપેશન રાખીને કાર્ય-વહેચણ કરવું જોઈએ. અમે બંને – દેશનું ભવિષ્ય (મતદાર ગણતરીની પ્રક્રિયા) અને આપણા બાળકોનું ભવિષ્ય (શિક્ષકોનું માન અને મર્યાદા) – વચ્ચે સંતુલન ઇચ્છીએ છીએ. લોકશાહીમાં જવાબદારી મહત્વપૂર્ણ છે… પણ આદર અને ન્યાય વગર નિર્ણયો ટકતા નથી.
પર્વતગામ, સુરત- આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે