ગોકુળમાં એક મોર ભગવાન કૃષ્ણનો ભક્ત હતો. તે કૃષ્ણને એટલો પ્રેમ કરતો હતો કે તેની ઈચ્છા હતી કે કૃષ્ણ તેને પ્રેમ કરે....
દેશના મહાકાય ટાટા ઉદ્યોગ જૂથ પર નિયંત્રણ આડકતરું નિયંત્રણ ધરાવતા ટાટા ટ્રસ્ટમાં ભારે ઝઘડાઓ શરૂ થયા હોવાના અહેવાલો બહાર આવ્યા છે અને...
બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ત્યારે મતદારો સમક્ષ પ્રશ્નો છે: શું જેડી(યુ) નેતા નીતીશકુમાર સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે? જો...
મહાત્મા ગાંધી જેમને સત્યમૂર્તિ કહેતા અને કાકાસાહેબ કાલેલકર જેઓને મહાન કૃતિના રચયિતા તરીકે જાણતા તે લીયો ટોલસ્ટૉય (૧૮ર૮-૧૯૧૦) રશિયાનાં પાટનગર મોસ્કોમાં સ્થળાંતર...
બે–ચાર દિવસ પહેલા અમદાવાદ સ્થિત ક્લિનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનાં કર્તાઘર્તા લોકોની હાનિકારક બનાવટી દવા બનાવવાના ધંધામાં સંડોવાયેલ એ ઓર્ગેનાઈઝેશન પર પોલીસ દ્વારા દરોડા...
આપણા દેશના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ટૂંકમાં જેને “પરખ” તરીકે ઓળખાય છે એનો રિપોર્ટ ચિંતાપ્રેરક છે. રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના અહેવાલમાં ગુજરાત રાજ્યના...
ભારતમાં ૨૦૨૩માં ૨૭૭૮૧ હત્યાના કેસ દાખલ થયા છે. ઉતર પ્રદેશ અને બિહાર હત્યાના મામલે ટોપ પર આવે છે તો બીજી તરફ કેરળ...
આમ તો કોઇની વૃત્તિ નિવૃત્તિના સંદર્ભમાં દૂર થતી નથી. આમ છતાં વય અને શારીરિક સ્થિતિ તથા દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇને શેષ જીવન...
રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર ગત રોજ મંગળવારે મોડી રાત્રે એક ભીષણ અકસ્માત થયો હતો. મૌજમાબાદ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક બીજા ટ્રક...
હમણાં જ કેન્ટકી સ્ટેટની લાઈબ્રેરીમાંથી વિકટર ફ્રેન્કલનું ‘‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’’ પુસ્તક વાંચ્યું. વિકટર ફ્રેન્કલ હોલોકોસ્ટમાંથી બચી ગયેલા ઓસ્ટ્રિયાના ન્યુરોલોજીસ્ટ અને સાઈકોલોજીસ્ટ...
ડીપફેકનો ટેકનોલોજીનો ઉપયોગ હવે લોકોને બદનામ કરવા અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે થઈ રહ્યો છે. તાજેતરમાં કરણ જોહર, અભિષેક બચ્ચન અને...
PM સ્વનિધિ લોન લેવા વડોદરાના સલાટવાડા UCC કચેરી ખાતે કતારો, પાણી-બેઠકની સુવિધા ન મળતાં લાભાર્થીઓમાં આક્રોશ: સરકારી યોજનાનો શુભારંભ, અમલમાં અવ્યવસ્થા વડોદરા...
પદમલાના બ્રેઈનડેડ દર્દીના લીવર ,કિડની અને આંખોનું દાન એક દર્દીના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવંતદાન મળશે ( પ્રતિનિધી )વડોદરા,તા.7 વડોદરાની સયાજી હોસ્પિટલ...
જીઆઇડીસી, ઘાઘરેટીયા અને અંબે ફીડરના આસપાસના વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાશે માણેજા, મધુસાગર, વાડી સહિતના 8 ફીડરના વિસ્તારોમાં સમારકામ; કામ વહેલું પત્યે...
( પ્રતિનિધી )વડોદરા,તા.7 કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે મળેલી ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ કોરિડોરને ચાર લેન અને શક્ય હોય ત્યાં...
” મહર્ષિ વાલ્મિકી”ની આજે જન્મ જયંતિ હોઈ અનુસુચિત જાતિ મોરચા દ્વારા શહેર ભાજપ અધ્યક્ષ ડો. જય પ્રકાશભાઈ સોની ના અધ્યક્ષ સ્થાને જન્મ...
TP 24Bના 18 અને 24 મીટરના બે મહત્ત્વના રસ્તા ખૂલ્લા કરાયા બુલડોઝર ફર્યું ગોકુળપુરા-રાયપુરા વચ્ચે દબાણ હટાવી ખેતરોના ઝાડી-ઝાખરા અને સેન્ટરિંગનો માલસામાન...
આજે (મંગળવારે) સાંજે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના બાર્થીમાં એક ખાનગી બસ પર પહાડ પડ્યો હતો જેમાં 18 લોકોના મોત થયા છે. સ્થાનિક...
વડોદરામાં 500 કરોડના નવા 5 બ્રિજ પ્રોજેક્ટને લીલી ઝંડી પાણી, ગટર તેમજ કેબલિંગ પછી પેવર બ્લોક રિપેર ન કરતા ઇજારદારને નોટીસ આપવા...
જોહુકમીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ જબરજસ્તીથી નાખવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી ( પ્રતિનિધી )વડોદરા,તા.7 વડોદરા...
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ડેપ્યુટી ચીફ અને પહેલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર...
છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 749 કરોડના પાણી-નિકાશ કામ પૂર્ણ શેરખી, ગાજરાવાડી, ઉંડેરા અને વડદલા ખાતે 301 MLD ક્ષમતાના 4 નવા STPનું કામ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત...
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ...
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી મનોજ તિવારીએ વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર આરોપ લગાવ્યો છે. તિવારી કહે છે કે ગંભીર કોચ બન્યા...
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા મામલે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને નિડર કોમેન્ટ કરી છે. માઈકલ આથર્ટને કહ્યું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ઈરાદાપૂર્વક ભારત-પાકિસ્તાન...
કેન્દ્ર સરકારે ભારતીય રેલ્વેના માળખાગત સુવિધાને સુપરફાસ્ટ ટ્રેક પર લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની...
ICC મહિલા વર્લ્ડ કપ 2025 નું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટ શરૂ થયાને લગભગ એક અઠવાડિયા વીતી...
આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યો છે. જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસ. રોયલ સ્વીડિશ એકેડેમી...
હરિયાણાના વરિષ્ઠ પોલીસ અધિકારી અને હાલમાં ADGP તરીકે ફરજ બજાવતા વાય.એસ. પુરણે ચંદીગઢના સેક્ટર ૧૧માં પોતાને ગોળી મારી આત્મહત્યા કરી. પુરણની પત્ની...
રેકોર્ડ ઊંચાઈ હાંસલ કર્યા બાદ શેરબજાર અચાનક કેમ તૂટ્યું? જાણો શું છે કારણ..
દક્ષિણ આફ્રિકા સામે 0-2 થી હાર બાદ ઋષભ પંત ઈમોશનલ થયો, દેશની માફી માંગી
વાડી અને બાપોદના પીએસઆઈની ઓળખ આપી રેપીડો કેપ્ટન અને ચાઇનીઝવાળા સાથે ઠગાઈ
ઓરી ડ્રગ્સ કેસમાં ફસાયો, બોલીવુડ સેલિબ્રિટી અંગે આપ્યું ચોંકાવનારું સ્ટેટમેન્ટ
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ, ડીકેનું કોંગ્રેસ પર દબાણ, સિદ્ધારમૈયાએ પણ નિવેદન આપ્યું
વેરાનો વિવાદ! વડોદરામાં રેલવેએ VMC ને ચૂકવ્યા ₹2 કરોડ
પાંડેસરામાં જાહેરમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકની હત્યા
SIRની કામગીરીમાં ડભોઇના બીએલઓની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા
વારસિયામાં બે કારને આગચંપી, ભયનો માહોલ ફેલાવવા કાવતરું
ગૌતમ ગંભીરને 2027 વર્લ્ડકપ સુધી કોચપદેથી હટાવવામાં નહીં આવે
નેશનલ હાઈવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા કરવા નીતિન ગડકરી સુરત આવ્યા
નારેશ્વર તરફ જતા અટલાદરાના દંપતીને અકસ્માત નડ્યો, પત્નીનું મોત, પતિને ઇજા
ધર્મેન્દ્રના મૃત્યુના ત્રણ દિવસ પછી હેમા માલિનીએ પહેલી પોસ્ટ કરી, ફોટા શેર કર્યા
આ મોંઘવારીનું ચક્ર ક્યાં જઈને અટકશે?
ઈમરાન ખાન અંગે ચાલતી અફવાઓ વચ્ચે જેલ પ્રસાશનનું નિવેદન આવ્યું, જાણો શું કહ્યું..
આખલાની અદ્ભુત ટ્રાફિક સેવા
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
અદીઠાં એંધાણ…
સબકો સન્મતિ દે, ઇશ્વર-અલ્લાહ-ગોડ
વિદ્યાર્થીઓના કૌશલ્યને બહાર લાવવા માટે CBSEનો પ્રયત્ન સરાહનીય છે
ચીનમાં ભયાનક ટ્રેન દુર્ઘટના: ટેસ્ટિંગ દરમ્યાન ટ્રેને 11 રેલવે કર્મચારીઓને કચડ્યા
હોંગકોંગના રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ: 44ના મોત, કેટલાક લોકો ગુમ
પરિવાર ચાર રસ્તા પાસે ભુવો પડ્યો, હાથથી પોપડા તૂટયા
નિફ્ટીએ 14 મહિના બાદ ઓલ ટાઈમ હાઈ સાથે રેકોર્ડ સર્જ્યો, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો
સંગમ પાસે પાણીની મુખ્ય લાઈન ફાટતા ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો :
આરટીઓ કચેરી દ્વારા નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ
બંધારણ દિવસે નમો કમલમ ગુંજી ઉઠ્યું: ભાજપ આગેવાનોએ બંધારણનું પૂજન કર્યું
સરદાર યાત્રાનું રાજકારણ, સાંસદ ડૉ. હેમાંગ જોશીની રાહુલ ગાંધીને ઘેરવાની કોશિશ, કોંગ્રેસે કહ્યું, તમારો પનો ટૂંકો!
સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયનનું વિરોધ પ્રદર્શન
ગોકુળમાં એક મોર ભગવાન કૃષ્ણનો ભક્ત હતો. તે કૃષ્ણને એટલો પ્રેમ કરતો હતો કે તેની ઈચ્છા હતી કે કૃષ્ણ તેને પ્રેમ કરે. તેને હંમેશા પોતાની પાસે રાખે. કૃષ્ણકૃપા મેળવવા મોર રોજ કૃષ્ણની આગળ પાછળ ફરતો…કૃષ્ણ જ્યાં જતા ત્યાં જતો …તેમના ઘરના આંગણામાં ફરતો અને સતત કૃષ્ણનું નામ લેતો રહેતો પણ ભગવાન કૃષ્ણ તેની તરફ એક મીઠી નજર પણ ન નાખતા, તેને બોલાવતા પણ નહિ.
મોરની ભક્તિ સાચી હતી. તે સતત કૃષ્ણની પાછળ પાછળ ફરતી અને કૃષ્ણ નામ લેતો રહેતો.આમ ઘણો સમય વીતી ગયો પણ કૃષ્ણની કૃપા દૃષ્ટિ એક વાર પણ મળી નહિ. છેવટે મોર કૃષ્ણ નામ લેતાં લેતાં રડવા લાગ્યો. એક મેનાએ તેને રડતાં જોયો અને કહ્યું, ‘‘કૃષ્ણના ગોકુળ ગામમાં તું રડે છે કેમ? શું થયું? કૃષ્ણને જઈને તારી તકલીફ કહે, લાલો જરૂર મદદ કરશે.’’મોર રડતાં રડતાં બોલ્યો, ‘‘હું કૃષ્ણની ભક્તિ કરું છું…સતત તેમનું નામ લેતાં લેતાં તેમની પાછળ પાછળ ફરું છું પણ કૃષ્ણ મારી સામે પણ જોતા નથી એટલે રડું છું.’’
મેનાએ કહ્યું, ‘‘આમ તો કૃષ્ણ કોઈને રડાવે નહિ, ચલ, તું બરસાના. રાધા રાની બહુ દયાળુ અને કૃપાળુ છે તે માર્ગ દેખાડશે.’’મેના અને મોર બરસાના ગયાં.મોરના મુખમાં આદત પ્રમાણે સતત કૃષ્ણ નામનું રટણ ચાલુ જ હતું અને રાધાએ પોતાના સાંવરિયાનું નામસ્મરણ કરતાં મોરને તરત ગળે લગાડયો અને વ્હાલ કર્યું.મોર રાજી રાજી થઈ ગયો પણ પછી આંખોમાં આંસુ સાથે બોલ્યો, ‘‘રાધા રાની, તમે તો તરત કૃપા કરી, પરંતુ ભગવાન કૃષ્ણનું નામ સ્મરણ કરતાં કરતાં કેટલાય વખતથી તેમની આગળ પાછળ ફરું છું પરંતુ તેઓ સામે પણ જોતા નથી.’’
રાધારાણીએ મીઠું મલકીને કાનમાં કૈંક કહ્યું… મોર ઊડતો ઊડતો ગોકુળ પહોંચ્યો અને કૃષ્ણના આંગણમાં રાધે રાધે …રાધે રાધે …નામસ્મરણ કરવા લાગ્યો. રાધા નામ સાંભળતાં જ કૃષ્ણ દોડી આવ્યા અને રાધા નામ લેતાં મોરને ગળે લગાડ્યો.મોર ગદ્ગદ્ થઈ ગયો. કૃષ્ણને ભેટીને કહેવા લાગ્યો, ‘‘પ્રભુ, કેટલાય દિવસોથી તમારું નામ લેતાં લેતાં તમારી પાછળ ફરતો હતો ત્યારે મારી સામે પણ ન જોયું અને રાધા નામ બે ઘડી લીધું ને તમે દોડી આવ્યા’’ …મોર રાધા રાધા નામ જપતાં નાચી ઊઠ્યો.
કૃષ્ણે મીઠું મલકીને કહ્યું, ‘‘મોર જે ભક્તો મારું નામ લે છે તે ભક્તોની હું બરાબર કસોટી કરું છું પછી જ સ્વીકારું છું પણ જે રાધાનું નામ એક વાર પણ લે છે તેમને હું પ્રેમવશ તરત પોતાના કરી લઉં છું. તારા મુખમાં રાધા નામ આવ્યું અને હું તને મળી ગયો અને એટલો વખત તારી કસોટી કરી. તેના ફળ રૂપે હવે હું તને સતત સાથે રાખીશ અને તારા મોરપીંછને મારા શિશ પર ધારણ કરીશ.’’ પ્રેમથી રાધે રાધે જપો …ચલે આયેંગે બિહારી…પ્રેમથી પ્રભુને પણ સહેલાઈથી પામી શકાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.