લગભગ અડધી સદી અગાઉના યુધ્ધમાં થયેલા આપણા જ્વલંત વિજયમાં ભૂમિદળ, વાયુદળ અને નૌસેનાની વીરતા તેમજ સંકલનની ગાથા કે પછી તે સમયની આપણી...
ગાંધીનગર: પૂર્વીય પવનની અસર હેઠળ રાજ્યમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ અને અમરેલી શીત લહેર ચપેટમાં આવી...
ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડે.સીએમ હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના પ્રદેશ સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર પણ ગત મોડી રાતના...
અત્યારે સુવર્ણયુગ ચાલી રહ્યો છે અને આ સુવર્ણયુગમાં સાહેબને 15 લાખ લોકોનાં ખાતામાં નાખવાં છે. એક ડોલરને એક રૂપિયો બરાબર બનાવવો છે,...
વિશ્વવિખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સી તેમના ભારત ટુરના અંતિમ તબક્કા માટે આજે 15 ડિસેમ્બર સોમવારે દિલ્હી પહોંચશે. ત્રણ દિવસીય ‘GOAT ઈન્ડિયા ટૂર’ દરમિયાન...
એ દિવસ હતો 22 એપ્રિલ 2025 જ્યારે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં પર્યટકો હાજર હતા. તેઓ કાશ્મીરને કુદરતે આપેલી બક્ષીસની મોજ માણી રહ્યાં...
સરકાર તો સરકાર છે, તેમાં શક્તિ હોવી જોઈએ. અશક્તિ નહી. અને સોદેબાજી તો બિલકુલ નહીં. અને જો એ સોદેબાજી પ્રજાની સગવડના ભોગે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી એટેલે કે 15 ડિસેમ્બર સોમવારથી ચાર દિવસના વિદેશ પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ દેશોની મુલાકાત...
તા. 5/12/25ના પોતાના લેખમાં ઉપરોક્ત વિષય સંદર્ભે કાર્તિકેય ભટ્ટે ખૂબ સુંદર ચર્ચા કરી છે. તેમને અભિનંદન. આપણે બોલકા ભારતીયો ખૂબ બોલબોલ કરીએ,...
તા. ૬-૧૨-૨૫નાં ‘ગુજ-મિત્ર’ માં- દક્ષિણ ગુજરાતમાં પણ વાઘ દેખાય એવી સંભાવના અંગે લેખમાં વાઘ રાજવંશી પ્રાણી ગણાય, તેનો દેખાવ, તેની રાજાશાહી ચાલ...
માત્ર સ્ત્રી હોવાના નાતે, એટલે કે લિંગભેદના કારણસર થતી સ્ત્રીહત્યા (fermicide) વિરોધી કાનૂન પસાર કરવા માટે ઈટાલીમાં સરકાર પર વિરોધપક્ષે તેમજ વિવિધ...
એક ગામડાનો અભણ માણસ શહેરમાં આવ્યો. તેને વાંચતાં લખતાં આવડતું ન હતું. તેણે શહેરમાં જોયું કે મોટા ભાગનાં લોકો આંખ પર ચશ્માં...
તુર્કમેનિસ્તાનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કક્ષની બહાર ૪૦ મિનિટ રાહ જોતા બેસી રહ્યા હતા એ પછી પણ...
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ૧૯૪૭ના વિભાજન બાદથી જ વિવાદાસ્પદ રહ્યા છે. આ સંબંધો, ૨૦૨૫માં નવતર વિવાદોના સમંદરમાં ડૂબી ગયા છે. કાશ્મીર...
ભારતભરમાં મંદિર-મસ્જિદના ઝઘડા ઓછા હોય તેમ મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ તમિલનાડુના મદુરાઈમાં એક હિન્દુ મંદિર અને તેની બાજુમાં આવેલી દરગાહ વચ્ચેનો સદી...
▶ ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો સંગ્રહ ડભોઈ તાલુકાના અરણીયા ગામમાં બુટલેગરે ગેરકાયદે દારૂ છુપાવવા માટે અતિચતુર રીત અપનાવી હતી. ઘરના રસોડામાં ગેસ...
આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી ભારતમાં ત્રણ દિવસના “GOAT India” પ્રવાસ પર છે. પ્રવાસના બીજા દિવસે તે મુંબઈમાં ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરને...
ભેજાબાજો ખાતા ખોલાવી ફ્રોડ રકમ ટ્રાન્સફર કરી તાત્કાલિક ઉપાડી લેતાફ્રોડ બેન્ક એકાઉન્ટ્સનું પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક એનાલિસિસ શરૂપ્રતિનિધિ, વડોદરા | તા.14 વડોદરા શહેરમાં...
એક તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગંભીર બેદરકારી, બીજી તરફ પીવાના પાણી માટે કકળાટ; સ્થાનિકો અને વાહનચાલકો હાલાકીમાં વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરને...
સૂર્ય ધન રાશિમાં પ્રવેશતા માંગલિક કાર્યો પર એક મહિના સુધી રોકવડોદરા:દિવાળીના તહેવાર બાદ શહેરમાં લગ્ન અને અન્ય માંગલિક પ્રસંગોની ધૂમ મચી હતી,...
દાહોદ તા.14દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ચાકલીયા રોડ પર આવેલી...
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 90 રનથી હરાવ્યું. રવિવારે દુબઈમાં રમાયેલી ગ્રુપ સ્ટેજ મેચમાં 241 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન 41.2 ઓવરમાં...
ઈન્ડિગોની દિલ્હી–વડોદરા–દિલ્લી ફ્લાઈટ સતત બીજા દિવસે પણ કેન્સલ ( પ્રતિનિધિ ) વડોદરા, તા. 14વડોદરા એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સિલસિલો યથાવત...
ફતેગંજ-કાલાઘોડા માર્ગની ખરાબ હાલત: નાગરિક સમિતિના આગેવાનોએ પાલિકા વિરુદ્ધ પ્રદર્શન કરતા પોલીસે કરી અટકાયત; ‘પોલીસ કાર્યવાહી ગેરવ્યાજબી’ જણાવી વડોદરા: શહેરના વોર્ડ નંબર...
વડોદરામાં ગુલાબી ઠંડીનો અહેસાસ, આગામી ચાર દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં ( પ્રતિનિધિ ) વડોદરા, તા. 14વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલા...
ફ્રાન્સ અને યુકેએ રવિવારે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર એક યહૂદી કાર્યક્રમમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. ભારતે પણ આ હુમલાની...
મોપેડ પર બાળક સહિત ત્રણ સવાર, નગરપાલિકાની બેદરકારી ફરી બહાર આવી દાહોદ | તા. 14દાહોદ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા...
રાજપીપળા નજીક સ્લીપ થતાં એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસના હાથે ઝડપાયા ગુજરાત મિત્ર ન્યુઝડભોઇ | ડભોઇ તાલુકાના ભીખનકુઈ વિસ્તારમાં રાત્રિના સમયે બે...
ઉંદર સળગતો દીવો ખેંચી જતા ગોદડામાં આગ લાગતા અફરા-તફરીબોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતમાં એક મકાનમાં અચાનક આગ...
આગની ઘટનામાં પાંચ ભાઈઓના પરિવારના મકાન બળીને ખાક, ભારે નુકસાન સિંગવડ: સિંગવડ તાલુકાના બારેલા ગામે તારીખ ૯/૧૨/૨૫ની મોડી રાત્રે લાગેલી ભયંકર આગમાં...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
લગભગ અડધી સદી અગાઉના યુધ્ધમાં થયેલા આપણા જ્વલંત વિજયમાં ભૂમિદળ, વાયુદળ અને નૌસેનાની વીરતા તેમજ સંકલનની ગાથા કે પછી તે સમયની આપણી સ્વદેશી ટેન્ક કે જેનાથી આપણે અમેરિકાની જગવિખ્યાત પેટન્ટ ટેન્કના ભુક્કા બોલાવી દીધેલા. આપણા એ નાનકડા સ્વદેશી નેટ જેટ ફાઇટર એ દુનિયાભરમાં પોતાનો રૂઆબ જમાવનાર એ અમેરિકન સેબર જેટને ભોંયભેગા કરેલા. નૌકાદળ પણ એટલું જ સક્રિય હતું. આઇએનએસ વિક્રાંત જેવા વિશાળકાય યુધ્ધપોત એટલા ચતુર હતા કે તેનું લોકેશન આપણા પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં છે કે પૂર્વ દિશામાં આવેલ બંગાળની ખાડીમાં, પાકિસ્તાન એ જ શોધી શક્યું ન હતું. આપણી છાતી આ બધું વાંચીને ગજ ગજ ફૂલે એ આનંદની વાત છે. પરંતુ રાષ્ટ્ર માટે તો ‘ઉદ્યમેન કાર્યાણિ સિધ્ધયન્તે’ માત્ર વાતોનાં વડાંથી નહીં.
વાચક મિત્ર, આપણે આજે સૈન્યમાં ભલે જોડાઇ ના શકતા હોઈએ, પરંતુ લંકા વિજય માટે સેતુબંધ બાંધવામાં પેલી નાનકડી ખીસકોલીએ પણ સહયોગ કરેલો યાદ છે ને, બસ આ જ પ્રકારે આપણે રાષ્ટ્રની અંદર રહીને પણ આપણે દેશહિતનાં કામો કરી શકીએ છીએ. જેમ કે પૂ. ગાંધીજીએ કહેલી વાત કોઇ અડે ના અભડાવું. બીજી વાત છે પર્યાવરણ. આપણે ઘરમાં એકાદ છોડ વાવીએ કે પછી બાગના છોડ/વૃક્ષને માટે વોટર બોટલ લઈ જઈએ. ઘરમાં પણ જો આપણે સંપ-સહકાર અને સંસ્કારનું વાતાવરણ રાખીશું તો દેશ રૂપી ઘર પણ ઘડાશે.
પાલણપોર ગામ, સુરત- ચેતન જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.