કેન્દ્ર સરકારે જીએસટી માં ઘટાડો કર્યો એ આવકારદાયક વાત છે, વિપક્ષની માંગણી સંતોષવી પડી. આ વાતને આજે બે મહિના થાય છે,ખરું. હવે...
કોઈપણ ક્ષેત્રની મોટી કંપનીઓ જે કંપનીઓની જીવા દોરી ખરેખર નાના વેપારીઓ જ છે એ જ શાખ અને ક્રેડિટ ખરાબ કરવાનું કામ એ...
બોલિવુડમાં દિવાળી દરમિયાન કુલ ચાર કલાકારોએ અંતિમ વિદાય લીધી. સૌથી પહેલા જાણીતા બે હાસ્ય કલાકારો અસરાની, સતીષ શાહ ગયા. પોતાની વિશિષ્ટ કલાથી...
હાલમાં જ વરિષ્ઠ રાજકારણી અને વર્તમાન સુરત જનરલ હોસ્પિટલના ચેરમેન દ્વારા મ્યુ. કમિશનરને ચૌટાબજારમાંથી કાયમી ધોરણે દબાણ હટાવવા અંગે લેખિત રજુઆત કરવામાં...
દેશભરમાં ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ અને વિલંબ થતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હજારો મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર કલાકો...
અખબારી અહેવાલો મુજબ 10 સંસ્થા અને જાગૃત નાગરીકોએ દબાણ અને નશાખોરીની ફરિયાદ કરતા 15 દિવસથી નિકાલ ન આપતા ધારાસભ્યએ લેખિતમાં ઉકેલ લાવવા...
કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી સંસદભવનમાં એક રખડતા કૂતરાને સાથે લઇ ગયા હતાં. એમણે એ પછી એક ટીપ્પણી એ પણ કરી હતી કે...
આશ્રમમાં અભ્યાસ પૂરો કરીને જઈ રહેલા શિષ્યોનો વિદાય સમારંભ હતો. આજે ગુરુજીનું છેલ્લું પ્રવચન સાંભળવા મળવાનું હતું. બધા શિષ્યો ગુરુજીના શબ્દો સાંભળવા...
સમાચાર માધ્યમોમાં જોવાં મળેલાં આ મથાળાં ભલે ચીલા-ચાલુ લાગે પણ આ વખતે સાર્થક અને સચોટ છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતીનની આ...
ભારતમાં કેટલાંક મુખ્યમંત્રી એવાં છે કે જેની કોઈ જોડ નથી અને એમનો કોઈ તોડ નથી. કારણ કે એ ખુદ જડતોડમાં પારંગત છે....
ભારતમાં એવિએશનના ઈતિહાસમાં જે સ્થિતિ હાલમાં સર્જાઈ છે તેવી ક્યારેય સર્જાઈ નહોતી. ડીજીસીએ તાજેતરમાં એવો નિર્ણય લીધો હતો કે દરેક ક્રુ મેમ્બરને...
યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ શાંતિ યોજના નિષ્ફળ ગઈ છેત્યારેરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાત...
શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા છબરડા બાદ ભૂલ સુધારી : પરિપત્ર જાહેર કર્યો જાહેર રજા ના દિવસે પણ પરીક્ષાનું સમયપત્રક તૈયાર થતા વાલીઓ...
વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને રાજ્ય પોલીસવડાએ વડોદરા કચેરીની મુલાકાત કરી વડોદરા તારીખ 5રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા રેન્જ આઈજી કચેરીની વાર્ષિક ઇન્સ્પેક્શનને...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાત માટે ભારત આવ્યા છે. આજે (શુક્રવાર, 5 ડિસેમ્બર) પુતિનની મુલાકાતનો બીજો દિવસ છે. પુતિને રાજઘાટ...
વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા સિક્યોરિટીથી તત્વોને રોકવામા ના આવે તો પોલીસ બંદોબસ્તની પણ માંગ ( પ્રતિનિધિ )વડોદરા,તા.5 સરસ્વતી ધામમાં ફરીથી અસામાજિક...
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં...
પૂર્વ વિસ્તારમાં જળસંકટ: MGVCL એ બાપોદ ટાંકીનો પાવર કાપ્યો; SCADA અને પાલિકાના સંકલનનો અભાવ, વૈકુંઠ રેસિડેન્સીના રહીશોને હાલાકી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં...
લગ્ન નોંધણીના કૌભાંડમાં વિવાદમાં આવેલા કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા ગોધરા:;પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું અંતરિયાળ કણજીપાણી ગામ હાલ...
શુક્રવારે હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની શિખર બેઠક દરમિયાન સંરક્ષણ, વેપાર, સહયોગ અને ઊર્જા...
સરકાર હવે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર વધારાનો કર લાદશે. વધારાના કરમાંથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે....
પ્રતિનિધી ગોધરા તા.5 સોશિયલ મીડિયા પર શેર કર્યો ગાય દોહતો વીડિયો પંચમહાલ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ.હરેશ દુધાત ગુનેગારો સામે પોતાની કડક...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત વચ્ચે અમેરિકાએ તેની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જાહેર કરી છે. આ વ્યૂહરચના ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા...
શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મલ્લિકાર્જુન ખડગે કે રાહુલ ગાંધી બંનેને...
ઇન્ડિગોએ મુસાફરોને નોંધપાત્ર રાહત આપી છે. તેણે તેમના પૈસા પરત કરવાનું વચન આપ્યું છે. એરલાઇને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેમાં...
ઈજાગ્રસ્ત યુવાનને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ઓપરેશન પછી 15 દિવસ સુધી સારવાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાયો:સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું* *અકસ્માત...
રિક્ષામાં મોટું નુકસાન,ચાલક ઈજાગ્રસ્ત વિસ્તારના લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી ( પ્રતિનિધિ )વડોદરા,તા.5 વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો...
કાલોલ : કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના દિવ્યરાજસિંહ ગણપતસિંહ સોલંકી આર્મી ટ્રેનીંગ પુરી કરી પોતાના વતનમાં આવતા કાલોલ બસ સ્ટેન્ડથી ભવ્ય સ્વાગત...
( પ્રતિનિધિ )વડોદરા,તા.5 કમલાનગર તળાવ નજીક આવેલા જાગતા હનુમાન ચાર રસ્તા પાસે છેલ્લા 15 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. લાંબા સમયથી...
પીએમ મોદીએ ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાને ધ્રુવ તારા જેવી અડગ ગણાવી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ દાયકામાં વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ...
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
કેન્દ્ર સરકારે જીએસટી માં ઘટાડો કર્યો એ આવકારદાયક વાત છે, વિપક્ષની માંગણી સંતોષવી પડી. આ વાતને આજે બે મહિના થાય છે,ખરું. હવે જાહેરાત બાદ ઉદ્યોગપતિઓ, મેન્યુફેક્ચરર , જીએસટી ઘટાડાનો લાભ પોતાના નફામાં ઘટાડો કરીને ઉત્પાદનને સસ્તી કરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આપે તે ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારનું જીએસટી કાઉન્સિલનું આ માટેનું મિકેનિઝમ શું કરે છે તે આવનારા નાણાકીય વર્ષ માર્ચ 2026 સુધીમાં સ્પષ્ટ થવું જોઈએ. સામાન્ય મધ્યમ વર્ગને મોંઘવારીથી રાહત થાય એ અત્યંત જરૂરી છે. જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી, તેમાં જે બે મહિના પહેલા સુધારો કરવામાં આવ્યો તે દરમિયાન દેશના લોકો પાસેથી 55 લાખ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવેલા છે.
વર્ગની દ્રષ્ટિએ જોવામાં આવે તો 54% ગરીબ 45% સામાન્ય મધ્યમ વર્ગ અને માત્ર ત્રણ ટકા પૈસાદાર વર્ગ ના ખિસ્સામાંથી GST વસૂલવામાં આવ્યા છે, એટલે હવે જવાબદારી ઉદ્યોગપતિઓની તથા ઉત્પાદકોની અને કોર્પોરેટ્સ ની , અને FMCG પ્રોડક્શન કરતી કંપનીઓની છે કે જીએસટી નો ઘટાડો જે છે તેનો સીધો ફાયદો પોતાનો નફો ઘટાડીને લોકોના દૈનિક જીવનમાં વપરાતી વસ્તુઓના ભાવ માં, મોંઘવારીમાં ઘટાડો કરે અને સરેરાશ ભારતીયને રાહત થાય ને તેની બચતમાં વધારો કરવાનું કારણ બને. કેન્દ્ર સરકાર નું જીએસટી કાઉન્સિલ મોનિટરિંગ કરે તો સારું.
નવસારી – રાજન જોશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.