રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 671 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં...
સુરત: (Surat) કોરોનાના કહેર વચ્ચે છેલ્લા ચાર-પાંચ દિવસથી સુરત જિલ્લામાં કાગડા અને મરઘા મરવાની ઘટનાઓ બાદ આજે મઢીમાં (Madhi) 6 તારીખે મોતને...
સુરત: (Surat) શહેરમાં આજે તાપમાનનો પારો વધીને 31 ડિગ્રીને પાર થતાં શહેરીજનોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં...
ગાંધીનગર: (Gandhinagar) સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર...
યુપીના વારાણસીમાં ભાજપના એક પૂર્વ ધારાસભ્યને માર મારવામાં આવ્યો હતો અને કાન પકડીને માફીની મંગાવવામાં આવી હતી.આને લગતો એક વીડિયો વાયરલ થઈ...
સાપુતારા, નવસારી, વલસાડ: (Dang, Valsad, Navsari) ડાંગ જિલ્લામાં કોરોનાનો ઉછાળો આવ્યો હોય તેમ ડાંગ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક, પી.એસ.આઈ સહિત આઠ પોલીસ...
સુરતઃરવિવારઃ-મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતની એલ. એન્ડ ટી. (L&T) હજીરા દ્વારા નિર્મિત થયેલી 91મી K 9 વજ્ર ટેન્કને લીલી ઝંડી (GREEN SIGNAL) આપી...
મુંબઇ: (MUMBAI) નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) એ શનિવારે (9 ડિસેમ્બર) એ આકસ્મિક રીતે અભિનેત્રી મૌની રોય (MAUNI ROY) ના હોટ ફોટા તેના...
ગાંધીનગર: (Gandhinagar) આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના (Uttarayan) તહેવાર દરમિયાન રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ તેનું અસરકારક પાલન થાય તે માટે રાજ્યના...
વલસાડ, નવસારી: (Valsad, Navsari) આગામી સોમવારથી રાજ્યભરમાં ધો.10-12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. આશરે 11 મહિના બાદ શરૂ થઈ રહેલા...
સુરત: (Surat) ધાબા પર પતંગ ચગાવવા માટે પરિવારના સભ્યો એકત્ર થાય તો પોલીસે કાર્યવાહીની ચીમકી આપી છે. પોલીસ જે પ્રયત્નો કરી રહી...
મુંબઇ (MUMBAI) : મહારાષ્ટ્ર (MAHARASTRA) માં ત્રણ પક્ષોની મહાવીકાસ આગાડી સરકારના તાજેતરના નિર્ણયને લઈને વિવાદ શરૂ થયો છે. ઘણીવાર ઉદ્ધવ ઠાકરે (UDHAV...
બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) એ દેશવાસીઓને ચેતવણી આપી છે કે દેશના કેટલાક છેતરપિંડી કરનારાઓ કોવિડ -19 (COVID-19) રસીના નામે લોકોને તેમના...
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા (Australia) સામે સિડની ટેસ્ટ મેચના ચોથા દિવસે ફરી એકવાર નસ્લીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે....
સુરત, દેલાડ, ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના (Surat District) ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામ ખાતે તથા માગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે શનિવારે સુરત શહેર...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વરની વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરિયા પરિવાર અંબાજી દર્શને ગયો હતો. પુત્રના જન્મદિવસે જ માતાએ શામળાજીનાં (Shamlaji) દર્શનની પણ મહેચ્છા...
GoAir ના એક પાયલોટ (PILOT)ને પીએમ મોદી (PM MODI) વિરુદ્ધ કરેલા એક ટ્વીટમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ટ્વીટને કારણે કંપનીએ પાઇલટને...
સુરત: (Surat) રેલવેના નવા સમયપત્રક મુજબ કોસંબા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ લેતી 7 જેટલી ટ્રેનોને બાયપાસ કરાતા ડેઇલી મુસાફરો પરેશાન થઇ ગયા...
સુરત: (Surat) છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સુરતના અઠવાલાઇન્સ પાસે નાનપુરા વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટને અન્યત્ર ખસેડવા માટે ચક્રો ગતિમાન થયાં હતાં. બાળકો તેમજ...
પાકિસ્તાન (PAKSITAN) માં ટેક્નિકલ ખામી હોવાને કારણે શનિવારે મોડી રાતે આખા દેશમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. આને કારણે ઇસ્લામાબાદ, લાહોર, કરાચી,...
CHANDIGADH: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર (MANOHATLAL KHATTAR) ના કાર્યક્રમનો ખેડુતોએ વિરોધ કર્યો છે. તે દરમિયાન કરનાલ (KARNAL) માં ખેડુતો અને પોલીસ...
મોટા ભાગે દરેક યુવકને બે પત્ની સાથે જીવનના અસામાન્ય સ્વપ્ન જોવાની ઘેલછા હોય છે. પણ આ સ્વપ્ન સાચું થઇ જાય તો?? છત્તીસગઢના...
દેશ હવે કોરોના (CORONA) રોગચાળામાંથી બહાર આવ્યો પણ નથી કે એક નવું સંકટ ઉભું થયું છે. દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂ (BIRD...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ના ટ્વિટર (TWITTER) પર્સનલ અકાઉન્ટને 88.7 મિલિયન મતલબ 8 કરોડ 87 લાખ લોકો ફોલો કરી રહ્યા...
IND Vs AUS સિડની ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના સિડની ટેસ્ટના ચોથા દિવસનું સરવૈયું કંઈક આમ હતું. 407 રનના લક્ષ્યાંક(TARGET)નો પીછો કરતાં ભારતે 2...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINETION) ના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતાની જાહેરાત...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS) થી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 નવાં મોત સાથે મોતનો આંકડો વધીને 50,027...
ઇન્ડોનેશિયા (INDONESIA) માં ફરી વિમાની દુર્ઘટના (PLANE CRASH) સર્જાઈ છે. વિમાન જકાર્તાથી ઉડાન ભરી બાદમાં ગુમ થઇ ગયું હતું. જે પછી હવે...
જનતા દળ યુનાઇટેડ (JDU) ની રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન, ચૂંટણી હારી ગયેલા ઘણા ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે જોરદાર ક્રોધાવેશ કર્યો...
રાયચુર, (RAYPUR) : કર્ણાટકમાં એપીએમસી એક્ટ (APMC ACT) માં સુધારા પછી આ પહેલીવાર છે જ્યારે મોટી કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્ચે કોઈ...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 671 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 2, વડાદોરા મનપામાં 1, અને મોરબીમાં 1 મળી કુલ 4 મૃત્યુ નોંધાયા છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4344 પર પહોચ્યો છે. આજે 806 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,771 દર્દીઓ સાજા થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાંથી 806 દર્દીઓ સાજા થતાં રીકવરી રેટ 95.17 ટકા રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 123, સુરત મનપામાં 103, વડોદરા મનપામાં 90, રાજકોટ મનપામાં 64, ભાવનગર મનપામાં 8, ગાંધીનગર મનપામાં 6, જામનગર મનપામાં 12 અને જૂનાગઢ મનપામાં 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 7,829 વેન્ટિલેટર ઉપર 61 અને 7,768 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં આજની તારીખે કુલ 4,86,492 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.