રમતમાં રંગભેદી ટિપ્પણી અટકવાનું નામ નથી લઈ રહી. ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામે પ્રેક્ષકોએ વંશીય ટિપ્પણી...
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીને કેવી રીતે આઉટ કરવું તે જાણતો નથી અને તેને...
કેન્સર (CANCER) શબ્દ સાંભળતા જ ભલભલાના પગતળેથી જમીન ખસી જતી હોય છે. આ સાડા ત્રણ અક્ષરનો શબ્દ બોલતાં જ લોકોમાં ડર બેસી...
પીરિયડ્સ/ માસિક ધર્મ (periods) આ સ્ત્રીઓ માટે એક એવું કુદરતી ઋતુ ચક્ર છે, જે કેટલીક સમસ્યાઓ લઇને આવે છે. પીરિયડ્સ વિશે આમ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) એ રવિવારે તેમની મન કી બાત (MAN KI BAAT) કાર્યક્ર્મમાં ઝારખંડ (JHARKHAND) ના દુમકા (...
ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ અભિયાન ચાલી રહ્યો છે. રસીકરણના પ્રથમ તબક્કે આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. હૈદરાબાદમાં કોરોનાની રસી...
વારાણસીના વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ ભારતીય સૈનિકોની સુરક્ષા માટે ખાસ પ્રકારનું હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટની વિશેષતા એ છે કે, તે ઘુસણખોરો...
રાજ્યમાં (Gujarat) આજે રસીકરણના (Vaccination) બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં કુલ 752 કેન્દ્રો ઉપર 54825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી....
હાલોલ : આજના સમયમાં સામાન્ય રીતે પ્રેમનો ઉપયોગ કરીને લોકો એકબીજાનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને...
દેશભરમાં સગીરાઓ સાથે થતા ગુનાઓની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન છત્તીસગની ભીલાઈની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશે સાડા ચાર વર્ષની...
વલસાડ: (Valsad) કોરોના કાળમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ બાદ બીજા તબક્કાના પ્રથમ રાઉન્ડમાં 31 જાન્યુઆરીએ પોલીસ વિભાગના...
new delhi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) એ રવિવાર (31 જાન્યુઆરી) ના રોજ મન કી બાત (man ki baat) ના...
આપણું બંધારણ જ્યારે લખાયું ત્યારે તેમાં આ ત્રણ મહત્વની વાત હતી. સોવેરિયન, ડેમોક્રેટીક અને રિપબ્લિક. આપણા રાષ્ટ્રએ આ પાયાની બાબતો પર 1950...
છેલ્લા એક સપ્તાહથી રાજયમાં (Gujarat) શીત લહેરના કારણે જન જીવનને વ્યાપક અસર થવા પામી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે...
બાર્સેલોના,તા. 31: આર્જેન્ટિના અને બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સીએ 2017 માં બાર્સેલોના સાથે 555 મિલિયન યુરો (આશરે 4,911 કરોડ રૂપિયા) ના કરાર...
ખેડૂત કાયદાના ચાલી રહેલા વિરોધ વચ્ચે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ (BUDGET) રજૂ કરવામાં આવનાર છે. આર્થિક સર્વેમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને...
65 દિવસથી ખેડુતો દિલ્હીની સરહદો (DELHI BORDER) પર કૃષિ કાયદાઓ (AGRICULTURE LAW) નો વિરોધ કરી રહ્યા છે. પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (South Gujarat University) આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી...
સુરત: (Surat) ધીરે ધીરે અનલોકમાં શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવી રહી છે. જેથી શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં (BJP) ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે પરંતુ હજુ ઉમેદવારોના નામો જાહેર થયાં નથી અને બીજી તરફ સૌરાષ્ટ્રવાસી...
અમે તમને કેટલાક સ્માર્ટફોનનાં વિકલ્પો વિશે માહિતી લઈને આવ્યા છીએ, જેની કિંમત 8,000 રૂપિયાથી ઓછી છે. તેમની સુવિધાઓ પણ સારી છે. તો...
રંગભૂમિ અગણિત રંગકર્મીઓને જન્મ આપી ઉછેરતી રહે છે; જેમાંથી કોઈક અભિનેતા પોતાનું જીવન રંગભૂમિને એ રીતે સમર્પિત કરે છે કે તેઓ બની...
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ત્રિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ જ દુ:ખી થયો છું. ખેડૂત...
NEW DELHI : દરેક જણ સોશિયલ મીડિયા એકાઉન્ટ (SOCIAL MEDIA ACOUNT) પર એક ચકાસેલું એકાઉન્ટ (VERIFIED ACCOUNT) ઇચ્છે છે. પરંતુ એકાઉન્ટ પર...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ (VICE PRESIDENT) હામિદ અન્સારીએ પોતાની નવી પુસ્તક વિશે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સરકારના શબ્દકોશમાંથી સેક્યુલરિઝમ ગાયબ...
ક્રિપ્ટોકરન્સી બિલ: સંસદના વર્તમાન સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill) ના નિયમન માટેનું બિલ રજૂ કરવાની સંપૂર્ણ...
1 લી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ (BUDGET) પેશ કરવામાં આવશે, પણ તમે સમજો છો એટલું સરળ નહીં હોય! આ વખતે કોવિડનો ખતરો મંડરાઈ...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
AHEMDABAD : રાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીને બેઠકનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રમતમાં રંગભેદી ટિપ્પણી અટકવાનું નામ નથી લઈ રહી. ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામે પ્રેક્ષકોએ વંશીય ટિપ્પણી કરી હતી. હવે માન્ચેસ્ટર યુનાઇટેડ સ્ટાર રેશફોર્ડ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ફૂટબોલમાં સોશિયલ મીડિયા પર શિકાર બન્યો છે. ખુદ રેશફોર્ડે આ વાતનો ખુલાસો કર્યો હતો. જાતિવાદી ટિપ્પણીથી તે દુ:ખી થયો હતો કે માનવતા અને સોશિયલ મીડિયાના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે ખૂબ જ અફસોસની વાત છે.
ઇપીએલમાં શનિવારે માન્ચેસ્ટર યુનાઇટેડ અને આર્સેનલ વચ્ચેનો મેચ 0-0થી બરાબરી રહી હતી. આ પછી સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ટિપ્પણીનો પૂર આવી ગયો હતો. તેના જવાબમાં રશફોર્ડે લખ્યું કે, હું અશ્વેત વ્યક્તિ છું અને હું દરરોજ આ હકીકત સાથે ગર્વથી જીવું છું. આ સિવાય કોઈ અન્ય વ્યક્તિ કે ટિપ્પણી મને કંઇક અલગ લાગે નહીં.
તેમણે વધુમાં લખ્યું કે, હું કોઈ સ્ક્રીન શોટ શેર કરી રહ્યો નથી. આ એક બેજવાબદાર પગલું હશે. બધા રંગોનાં બાળકો મને અનુસરે છે. તેમને આ ટિપ્પણીઓ વાંચવાની જરૂર નથી. જુદા જુદા ત્વચાના રંગ જાતિવાદી હુમલા માટે નથી. આ વિવિધતા ઉજવવી જોઈએ. તેને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. આર્સેનલ અને ઇંગ્લેન્ડની ટીમના પૂર્વ સ્ટ્રાઈકર ઇયાન રાઈટે કહ્યું કે આવી ઘટનાઓ માટે સોશિયલ મીડિયા કંપનીઓ પણ જવાબદાર છે. જેઓ આવી ટિપ્પણીઓ કરે છે તેના પર નજર રાખવી જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ.