કોરોનાની વેક્સિનને કારણે પહેલા પોલીસ કર્મચારીઓ અને હવે મનપાના ચોથા વર્ગના કર્મચારીઓની હાલત ખરાબ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બે દિવસ...
ગુજરાતમાં મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે કાળા નાણાની હેરફેર નાની રાજકીય પાર્ટીઓ અને શિથિલ થયેલા ટ્રસ્ટોમાં...
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની ચાર્ટ્ડ એકાઉન્ટન્સી દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં લેવામાં આવેલી સી.એ ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિએટના અભ્યાસક્રમની પરીક્ષાનું પરિણામ...
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રોની ચકાસણીની મહત્વની કામગીરી આજે સંપન્ન થઇ હતી. સત્તાવાર વિગતો મુજબ, મોડી સાંજે સુરત મહાનગરપાલિકાના 30...
સુરત: (Surat) કોવિશીલ્ડ બાદ હવે શહેરમાં કોવેક્સિનનો જથ્થો પણ આવી પહોંચ્યો છે. જેથી આવનારા સમયમાં વેક્સિનેશનનું કામ વધુ ઝડપી બનશે અને વધુમાં...
ઇસ્લામાબાદ, તા. ૮(પીટીઆઇ): પાકિસ્તાનમાં લઘુમતિ હિન્દુ સમાજના મોટા ભાગના પવિત્ર ધાર્મિક સ્થળો કંગાળ હાલતમાં છે અને તેમની જાળવણી માટે જવાબદાર સત્તાવાળાઓ તેમની...
મેલબોર્ન, તા. 08 : કોરોના કાળમાં આજથી શરૂ થયેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા દિવસે મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર...
નવી દિલ્હી (New Delhi): સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે (Defense Minister Rajnath Singh) સોમવારે સંસદમાં કહ્યું કે સેના પાસે હાલમાં 11 રાફેલ વિમાન છે....
ભારતમાં ચાલતું ખેડૂત આંદોલન હવે આંતરરાષ્ટ્રીય વિવાદ બની રહયો છે, જેમાં ખ્યાતનામ લોકો દ્વારા ટ્વીટર પર ચાલતા નિવેદનો પણ ભારતના અખબારોની હેડલાઈન...
ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Election) ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાવવામાં આવતા ભરૂચમાં યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ મેળવવાનું શરૂ કર્યું છે....
નવી દિલ્હી (New Delhi): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ખેડૂત આંદોલન પર તેમનું મૌન સમાપ્ત કર્યુ અને સંવાદ ફરી શરૂ કરવા આમંત્રણ...
વલસાડ: (Valsad) વલસાડના બીડીસીએના સરદાર પટેલ સ્ટેડિયમમાં સોમવારે સમાજની પ્રીમિયર લીગ મેચ રમાઈ રહી હતી. દરમિયાન ચાલુ મેચમાં એક યુવાન ફિલ્ડિંગ કરી...
અમદાવાદ (Ahmedabad): ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું રાજકારણ (Gujarat Local Body Election-2021) ગરમાવા માંડ્યું છે. અમદાવાદના બેરમપુરા વોર્ડમાં કાર્યકરોને ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસના...
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ (1st Test Day 4) છે. મેચ પર...
આપણા દેશમાં આરોગ્યકર્મીઓને (Health Workers) અને ફ્રન્ટલાઈન વર્કરોને કોરોનાની વેક્સિન આપવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રસી લેનારી દરેક વ્યક્તિને એક ફેક્ટશીટ...
ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે ભૂખને લઇને દેશમાં ધંધો થવા દેવામાં આવશે નહીં અને ફરી એકવાર નવા વિવાદાસ્પદ એગ્રિક માર્કેટિંગ...
સુરત: (Surat) શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે એટલેકે મંગળવારે પાણી પૂરવઠો ખોરવાશે. પૂરતા દબાણથી કે સંપૂર્ણ પાણી પૂરવઠો (Water Supply) બંધ રહેશે તેવી...
દેશમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ જેટલો ઊંચો છે, તેમ તેમ તેની કિંમત પણ ઊંચી ને ઊંચી જ જાય છે. અને ભારતમાં જો...
સુરત: સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે ગતરોજ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા સંપન્ન થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્રએ ઉમેદવારો અંગે આપેલી માહિતી...
સુરત મહાનગર પાલિકા (SMC)ની ચૂંટણી શરૂ થવા પહેલા જ ઉમેદવારોમાં ચૂંટણી જંગ (ELECTION WAR) જામી ગયો છે. અને ભાજપ ના ઉમેદવાર ના...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્યપક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, તેમાંથી કોણ ચૂંટાઇને સુરત મનપના સામાન્યસભાના...
બેઇજિંગ (Beijing): આપણે ત્યાં હંમેશા એવુ કહેવાય છે કે કુદરત આગળ કોઇનું ચાલતુ નથી. છેલ્લા દાયકાઓમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધી છે....
જર્મનીમાં 95 વર્ષીય મહિલા પર 10,000 લોકોની હત્યા (10000 MURDER)માં સામેલ હોવાનો આરોપ છે. આ ઘટના 1943 થી 1945 ની છે જ્યારે મહિલા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 6 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બંને પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી મોડી જાહેર કરવામાં આવતા...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિન બોલર આર અશ્વિને કંઈક એવું કર્યું...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ તેમજ જિલ્લાની નવ તાલુકા પંચાયતોની ૧૮૨ ઉપરાંત જિલ્લાની ચાર નગર પાલિકાની ૧૩૨ બેઠકો માટે ૨૮ મી...
લગભગ એક અઠવાડિયા પહેલા થયેલા સૈન્ય (ARMY) બળવોના વિરોધમાં મ્યાનમારમાં લોકોના દેખાવો (PROTEST) ઉગ્ર બની રહ્યા છે. પહેલા હોસ્પિટલના કર્મચારીઓ અને ડોકટરોનું...
મુંબઇ (Mumbai): સપ્ટેમ્બર મહિનામાં સંંસદમાં પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓના (Farm Bills 2020) વિરોધમાં હવે છેલ્લા 70થી પણ વધુ દિવસોથી દેશના છથી...
રાજપીપળા: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચેની સી-પ્લેન સેવા ફરીથી ખોરવાઈ છે. યાંત્રિક ખામીને દુર કરવા માટે એક જ મહિનાની...
ચીની કંપનીને તામિલનાડુના રામેશ્વરમથી 45 કિલોમીટર દૂર ઉત્તરીય જાફના દ્વીપકલ્પથી ત્રણ શ્રીલંકન ટાપુઓ (Srilankan Islands) પર હાઇબ્રીડ વિન્ડ અને સોલર એનર્જી પ્લાન્ટ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
કોરોનાની વેક્સિનને કારણે પહેલા પોલીસ કર્મચારીઓ અને હવે મનપાના ચોથા વર્ગના કર્મચારીઓની હાલત ખરાબ થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બે દિવસ પહેલા વરાછા ઝોનના ડ્રેનેજના કર્મચારી બાદ સોમવારે કતારગામ ઝોનની મહિલા કર્મચારીની તબિયત લથડતાં તેને સારવાર માટે રાજમાર્ગ ખાતેની મસ્કતિ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામ ઝોનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા 36 વર્ષિય અલ્કાબેન વિજયભાઇ ધામેલે આજે કિરણ હોસ્પિટલમાં આવેલા સેન્ટરમાં કોરોનાની વેક્સિન મુકાવી હતી. સવારે સાડા દસ વાગ્યાના અરસામાં વેક્સિન મુકાવ્યા બાદ તેમની તબિયત લથડી હતી.
અલ્કાબેનને પેટમાં દુ:ખાવો થયો હતો અને ચક્કર આવવા લાગ્યા હતા. વેક્સિન મુકાવ્યાના એક કલાક બાદ જ તેમને સારવાર માટે તાત્કાલિક માટે મસ્કતિ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.વેક્સિન લીધા બાદ મનપાના આ બીજા કર્મચારીની તબિયત ખરાબ થઈ છે.
બે દિવસ પહેલા પણ વેક્સિન લીધા બાદ વરાછા ઝોનના ડ્રેનેજ વિભાગના કર્મચારીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાંથી સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરાયા હોવાની વિગતો મળી છે.