પ્રતિનિધિ વડોદરા તા.1 શહેરના વીઆઈપી રોડ પર રહેતું વૃદ્ધ દંપતિ બપોરે પોતાના મકાનને તાળું મારી ફતેગંજ ખાતેના મોલમાં ખરીદી કરવા માટે ગયું...
નસવાડી: કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની છે. વરઘોડામાં દેશી તમંચા વડે થયેલા ફાયરિંગમાં મહિલાને ગોળી વાગી હતી....
પશ્ચિમ બંગાળ: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂનના રોજ સવારે સાત વાગ્યાથી મતદાન શરુ થયું હતું....
અકસ્માત જોવા ઉભા રહેલા આઇસર ટેમ્પોને લકઝરી બસે ટક્કર મારતા બસ સ્ટુડિયોની દીવાલમાં ઘૂસી : મુસાફરોના જીવ પડીકે બંધાયા, 8 લોકોને ઈજા...
ભારત દેશનાં શહેરોમાં અસહ્ય ગરમી, લૂ લાગવી, બફારોનાં મૂળભૂત કારણો, આપણે કુદરતની કાળજી લેવામાં ઊણાં પડયા છીએ. વૃક્ષો તથા જંગલોનું નિકંદન શહેરી...
સુરત શહેરમાં હમણાં ટ્રાફિક નિયમનનાં સારું કામ થઈ રહ્યું છે અને લોકો પણ એ નિયમમાં રહેવા જેટલા સંયમી બની રહ્યા છે. આ...
વિશ્વમાં ખતરારૂપ અને ઉપકારરૂપ મનાતા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ) ની ચર્ચાઓ પૂરા વિશ્વમાં લાંબા સમયથી ચાલી રહેલ છે. આપણા દેશમાં 72 કરોડથી વધુ...
દેશમાં અનેક મુદ્દે અસ્થિરતા છે પરંતુ જો કોઈ એક મુદ્દે સ્થિરતા હોય તો તે સરકારી નોકરી છે. જેને સરકારી નોકરી મળી જાય...
એક દિવસ લેખિકા દીનાબહેન પોતાના વિદેશથી આવેલા નાના પુત્રને લઈને ગાર્ડનમાં ગયા.ગાર્ડનમાં ઘણાં બધાં ફૂલો નીચે જમીન પર પડ્યાં હતાં.નાનો દેવ બોલ્યો,...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (LokSabha Elections) સાતમા એટલે કે છેલ્લા તબક્કામાં આજે સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 57 લોકસભા...
નરેન્દ્ર મોદીની લહેર નથી છતાં સીટોની સંખ્યાના સંદર્ભમાં ભાજપ જે કંઈ પણ મેળવશે તે 180 (જેમ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને...
આજથી આશરે ૧૩૧ વર્ષ પહેલાં ભારતનો એક યુવાન સંન્યાસી કન્યાકુમારીના દરિયામાં તરીને એક ખડક પર પહોંચ્યો હતો અને ઈશ્વરના ધ્યાનમાં ગરકાવ થઈ...
હે મૃદુ મક્કમ સજ્જન !એમાં નથી તમારો વાંકલણનારા તો લણ્યા જકરશે આ રોકડિયો પાકપુનરાવર્તન દુર્ઘટનાનું અમથું ન કંઇ સંભવે !તમે દયાળુ છો...
વડોદરાગત 2019 ના રોજ 17 વર્ષીય સગીરાને પ્રેમ સંબંધમાં ફસાવીને તેના ઘરેથી ભગાડી જનાર પ્રેમી એ તેની સાથે શારીરિક સંબંધ રાખીને તેના...
સાવલી નગરમાં તાંત્રિક વિધિના નામે વન્ય જીવ નું વેચાણ કરતી ટુકડી ને નકલી ગ્રાહક બનીને પ્રાણી ક્રૂરતાની ટીમે ઝડપી પાડયા હતાં. ગુજરાત...
મફા ડોન અને તેના સાગરીતોએ ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા PSI ઘાયલ થયા પોલીસ પર મફા ડોન અને તેના સાગરીતોએ હુમલો કર્યો નડિયાદ...
ડોક્ટરના લેટરપેડ પર અનુભવના બોગસ સર્ટીફિકેટ આપતો કર્મી પકડાયો વેરિફિકેશન માટે મેઇલ આવતા ડોક્ટર ચોંકી ગયાં આણંદ | આણંદ શહેરની સ્વસ્તિક હોસ્પિટલમાં...
પ્લેટીનમ પ્લાઝામાં મીટરમાં આગ લાગી તો અંજલી ફ્લેટમાં ફ્રીજનું કોમ્પ્રેસરમાં ધુમાડા નીકળ્યા નડિયાદ | નડિયાદ શહેરમાં આજે આગના બે નાના બનાવો બન્યા...
દાહોદ:દાહોદ શહેરમાં જમીનોમાં પ્લોટો પાડી સરકારની તિજાેરીમાં પ્રીમીયમ ની રકમ ન ભરી સરકાર સાથે ઠગાઈ, વિશ્વાસઘાત કર્યાની વધુ એક ફરિયાદ દાહોદ એ...
હાલોલ નગર ખાતે મોટા મોટા શેડમાં ફાયર એનઓસી વિના ધમધમતા કપડા અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના પાંચ જેટલા વિશાળ સેલ બંધ કરાયા હતા....
લોકો ખાવા પીવાના શોખીન થતા જાય છે જેના કારણે ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો પણ પ્રતિદિન ખુલતી જોવા મળી રહી છે. જેને કારણે...
વડોદરા પાલિકા જાણે ફોટો સેશન કરાવવા પૂરતું પ્રિ-મોન્સુનની કામગિરિ કરતી હોય એવું દેખાઈ આવે છે, ગઈ કાલે પાલિકા દ્વારા વીજ થામલા પરના...
બોડેલીના સિનિયર વકીલની ગાડી પર મોડી રાત્રે પથ્થર મારીને કાચ તોડયા : હુમલાખોર સિસિટીવિમાં કેદ : વકીલે અજાણ્યા હુમલાખોર સામે ફરિયાદ દાખલ...
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર સ્થિત એક રેસ્ટોરન્ટની ચીમનીમાં આજે ભર બપોરે આગનું છમકલું થતા સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરના...
નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ માટે વાસ્તવિક જીડીપી...
જનતા દળ સેક્યુલર નેતા પ્રજ્વલ રેવન્નાને (Prajwal Revanna) વિશેષ અદાલતે 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. પ્રજ્વલનું નામ સેક્સ સ્કેન્ડલમાં...
આ બીલને નવા મીટર સાથે કોઈ લેવાદેવા નથી : તેજસ પરમાર મીટર રિપ્લેસ થયું તેના રીડિંગ આધારે બીલરે એન્ટ્રી પાડી તેના આધારે...
શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદની ડો.શરદ પટેલ વિધા મંદિરના સેવા નિવૃત્ત આચાર્ય ભરત પટેલ આજે શાળામાંથી સેવા નિવૃત્ત થતાં શાળા સંચાલકો...
AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી બિભવ કુમારની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે બિભવ...
જુનાગઢ: ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા અન્ય 10 ઈસમો વિરુદ્ધ દલિત યુવકનું અપહરણ કરી તેને માર મારવાની તેમજ...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
પ્રતિનિધિ વડોદરા તા.1
શહેરના વીઆઈપી રોડ પર રહેતું વૃદ્ધ દંપતિ બપોરે પોતાના મકાનને તાળું મારી ફતેગંજ ખાતેના મોલમાં ખરીદી કરવા માટે ગયું હતું. દરમિયાન ધોળા દિવસે તસ્કરો તેમના મકાનનું તાળુ તોડીને સોનાના દાગીના અને રોકડ મળી રુ. 4.22 લાખ મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
શહેરના વીઆઇપી રોડ પર સ્કૂલની પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતું દંપતિ 31 મેને શુક્રવારે બપોરે ફતેગંજ ખાતે મોલમાં ખરીદી કરવા ગયું હતું. તે સમય દરમિયાન ધોળા દિવસે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. લોખંડની જાળી અને દરવાજાનો નકુચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ બેડરૂમમાં મૂકેલી બેડરૂમમાં લોખંડની તિજોરી તેમજ લાકડાનો કબાટમાંથી સામાન ઉપર વેર વિખેર કરી નાખ્યા બાદ સોના દાગીના તેમજ રોકડા રુપિયા મળી 4.22 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સાંજના ચાર વાગ્યાના અરસામાં દંપતી મોલમાંથી પરત ઘરે આવ્યું હતું ત્યારે જાળી અને દરવાજાનો નકુચો તૂટેલો હોય અંદર જઈને જોતા તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને ચોરી થઈ હોવાનું માલુમ પડતાં વૃદ્ધે હરણી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.