મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાં ભાષાકીય વિવાદે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં એક ઓટો ડ્રાઈવરને માત્ર એટલા માટે માર મારવામાં આવ્યો...
બિહારની મતદાર યાદીમાં મોટા પાયે અનિયમિતતાઓ સામે આવી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત યોજાયેલા ડોર-ટુ-ડોર સર્વે દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા તથ્યો...
તમિલનાડુના તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન પર આજ રોજ રવિવાળે સાવરે એક ડીઝલથી ભરેલી માલગાડીમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો...
રાષ્ટ્રપતિ મુર્મુએ રાજ્યસભા માટે 4 સભ્યોને નોમિનેટ કર્યા છે. આમાં ભૂતપૂર્વ સરકારી વકીલ અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમનો સમાવેશ થાય...
અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના વિમાન સાથે થયેલી દુર્ઘટનાને લઇને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જારી કરાયેલા પ્રારંભિક રિપોર્ટમાં ચોંકાવનારો...
સુરત: તાજેતરમાં વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવાના મુખ્યમંત્રીના આદેશ બાદ સુરત શહેર અને જિલ્લામાં આવેલા...
સુરત: સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે અવારનવાર નોટિસ આપવા છતાં નિયમોનું પાલન નહીં કરનાર શહેરની વધુ 4 હોસ્પિટલને ફાયરબ્રિગેડે...
ઈંધોવેન (નેધરલેન્ડ), તા. 12 (પીટીઆઈ): ભારત-A પુરુષ હોકી ટીમે શનિવારે અહીં ફ્રાન્સને 3-2 થી હરાવીને ચાલુ યુરોપિયન પ્રવાસમાં સતત ત્રીજી જીત નોંધાવી.ભારત...
વાંસદા, સુરત : વાંસદામાં ભરબપોરે આશરે ૧૨ વાગ્યાના સમયગાળા દરમિયાન આકાશમાં સૂર્યના ફરતે વિશાળ ગોળ રાઉન્ડ દેખાતાં લોક ટોળું ભેગું થઈ આ...
અમદાવાદ વિમાન દુર્ઘટના: એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB)નો પ્રારંભિક તપાસ અહેવાલ ગાંધીનગર: અમદાવાદથી ઉડતી વખતે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ...
ઓડિશાના બાલાસોરમાં B.Ed. બીજા વર્ષની એક વિદ્યાર્થીનીએ કોલેજ કેમ્પસમાં પોતાના પર કેરોસીન છાંટીને પોતાને આગ લગાવી દીધી. આ ઘટના શનિવારે બપોરે 1...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે, જ્યાં ભારતીય બેટ્સમેનોનું...
હરિયાણાના ગુરુગ્રામમાં જુનિયર આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના પિતાએ હત્યા કરી છે. હવે આ મામલામાં એક રીલ પ્રકાશમાં આવી છે જેને...
અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ અહેવાલ આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુલાઈના રોજ 15 પાનાનો...
બિહારમાં વિધાનસભાની ચૂંટણીને થોડા મહિના બાકી હોવા છતાં રાજ્યમાં રાજકીય ગરમી વધવા લાગી છે. તમામ પક્ષો પહેલાથી જ લોકો સુધી પહોંચવા અને...
શહેરનાં સહારા દરવાજા પાસે આજે શનિવારે તા. 12 જુલાઈની સવારે એક બેફામ દોડી રહેલી એસટી ભસનાં ચાલકે એક પછી એક પાંચથી વધુ...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 રમાઈ રહી છે. હાલમાં 10 જુલાઈથી લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. 5 મેચની...
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન (AI171) દુર્ઘટનાની તપાસ હવે એક મહત્વપૂર્ણ તબક્કામાં છે. અકસ્માતના લગભગ એક મહિના પછી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)...
એક્સિઓમ-04 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ગયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં પૃથ્વી પર પાછા આવી શકે છે. ભારતીય...
કંપનીમાંથી ટ્રેકટરો લઈ શો રૂમ પર મુકવા જતા સમયે બની ઘટના : રોડ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાથી પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની...
શુભમન ગિલ આ દિવસોમાં જબરદસ્ત ફોર્મમાં છે. ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળ્યા પછી, શુભમન ગિલે ઘણા રન બનાવ્યા છે. પ્રથમ બે મેચની...
ભાજપ અને આરએસએસ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આરએસએસની ઘણી વાતો એવી છે કે જે વડાપ્રધાન...
અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનાની તપાસમાં નવો વળાંક આવ્યો છે. ભારતીય અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રકાશિત પ્રારંભિક અહેવાલમાં ખુલાસો...
વરસાદમાં વિરામ થતા લોકો એ હાશકારો અનુભવ્યો છે. જૂન 23થી વરસાદની પધરામણી પછી એટલા દિવસથી વરસાદ આવતો જ હતો. વરસાદનાં લીધે શહેર...
માનવસ્વભાવની એક વિચિત્ર ટેવ છે બીજાની ખામીઓ શોધવી. જે લોકો આમાં પોતાનો સમય બગાડે છે, તેઓ ઘણીવાર પોતાની ખામીઓથી અજાણ હોય છે....
વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો કાયમી વસવાટ માટે અહીં સ્થળાંતર કરીને આવ્યા છે. અમેરિકા પાસે ઘણુ શીખવા જેવું છે- અહીંની સ્વચ્છતા, પ્રમાણિકતા, નૈતિકતા,...
હાલમાં ત્રણ બાળ દર્દીઓ પી.આઇ.સી.યુ.મા સારવાર હેઠળ**વોર્ડમાં શિફ્ટ કરાયેલા એક બાળકને રજા અપાઇ* ( પ્રતિનિધિ) વડોદરા તા. 11 શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા શંકાસ્પદ એક્યૂટ...
શુક્રવાર (11 જુલાઈ) ના રોજ સાંજે 7:49:43 વાગ્યે દિલ્હીમાં ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય...
ધરમપુર: ધરમપુર એસટી ડેપો વર્કશોપ ખાતે પાર્ક કરેલી બાઇક બિલપુડીનો યુવાન ચોરી કરી ફરવા માટે લઈ ગયો હતો. બાદ તે ફરીને બાઇક...
ટેનિસ સ્ટાર રાધિકા યાદવના મૃતદેહનું ગુરુગ્રામમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું હતું કે રાધિકાને ચાર ગોળી વાગી હતી. ડોક્ટરોના મતે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાં ભાષાકીય વિવાદે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં એક ઓટો ડ્રાઈવરને માત્ર એટલા માટે માર મારવામાં આવ્યો કે તેણે જાહેરમાં કહ્યું હતું કે “હું મરાઠી નહીં બોલીશ.” આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે અને રાજ્યમાં ભાષાકીય હિંસાની ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.
વિરારના સ્ટેશન નજીક થયેલી આ ઘટનાનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોનો ટોળો એક ઓટો ડ્રાઇવરને ઘેરીને માર મારતો દેખાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કેટલાય લોકો ડ્રાઈવરને ઘેરીને ધક્કા મારતા અને થપ્પડ મારતા નજરે પડે છે. જાણકારી પ્રમાણે, આ વ્યક્તિએ અગાઉ એક વીડિયોમાં જાહેરમાં કહ્યું હતું કે તે મરાઠી નહીં, પરંતુ હિન્દી કે ભોજપુરી બોલશે.
આ નિવેદનના કારણે મનસે અને શિવસેનાના કાર્યકરો ગુસ્સે ભરાઈ ગયા અને ડ્રાઈવરને પકડીને તેને જાહેરમાં માર માર્યો. ઘટનાસ્થળે હાજર શિવસેના (UBT) ના વિરાર શહેર પ્રમુખ ઉદય જાધવે મીડિયાને જણાવ્યું હતું કે, જો કોઈ મહારાષ્ટ્ર, મરાઠી ભાષા કે મરાઠી માનુષનું અપમાન કરે છે, તો શિવસેનાના લોકો જાણે છે કે તેને કેવી રીતે જવાબ આપવો.”
આ ઘટનામાં મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરને ભારે અપમાનીત કરવાની સાથે તેને માફી માગવા મજબૂર કરવામાં આવ્યો છે. બીજી તરફ, વિવાદ બાદ હજુ સુધી કોઈ FIR નોંધાઈ નથી. પાલઘર પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાનો વીડિયો મેળવવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
અગાઉ પણ આવી હિંસાની ઘટનાઓ થઈ ચૂકી છે. તા.1 જુલાઈના રોજ થાણેમાં પણ મનસેના કાર્યકરોએ મરાઠી ન બોલનારા ફૂડ વેન્ડરને માર્યો હતો. રાજ્યમાં ભાષાના આધાર પર હિંસા વધતી હોય તેવું લાગે છે.