વડોદરા જિલ્લામાં ગોત્રી-સેવાસી-સિંધરોટ રોડ પર થીન વ્હાઈટ ટોપીંગ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સદર રસ્તા પર ભીમપુરા ત્રણ...
નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ (ECI) એ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો (Assembly Seats) પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના...
સુરત: સુરત શહેરમાં ચોમાસું શરૂ થવાના સંકેત મળવા લાગ્યા છે. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન મોડી રાત્રે વરસાદી ઝાપટા વરસ્યા છે. હજુ ધોધમાર...
નવી દિલ્હી: પીએમ પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે 10 જૂનના રોજ વડાપ્રધાન તરીકે પોતાનો કાર્યભાર (Task) સંભાળી લીધો...
વડોદરા મહાનગર પાલિકા દ્વારા કહેવમાં આવ્યું હતું કે શહેરનું પ્રિ મોન્સુન નું કામ ૮૫% પૂર્ણ કરી લેવામાં આવ્યું છે ત્યારે ચોમાસાના પહેલાજ...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 માં રવિવારે (9 જૂન) ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક શાનદાર મેચ રમાઈ હતી, જે...
રજૂઆત નહીં સાંભળતા આખરે કરવો પડ્યો વિરોધ : છ મહિનાથી પાંજરીગર મહોલ્લામાં ઉભરાતી ગટરની સમસ્યા : ( પ્રતિનિધિ ) વડોદરા તા.10 વડોદરા...
સુરત: લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. અમેરિકન ભારતીયોમાં પણ આ અંગે ખુશી નો માહોલ છે....
ક્રિકેટ રસિકોએ “મોદી મોદી” ના પણ નારા લગાવ્યા : એક તરફ મોદીએ ઈતિહાસ રચ્યો, બીજી તરફ ભારતે પાકિસ્તાનને પછાડતા વડોદરાના સમર્થકોમાં ઉત્સાહ...
જંગલમાં આવેલા એક દૂર દરાજ ગામનાં લોકો ગામના ભુવા જ્યોતિષીને પૂછીને તમામ નવા કામનો આરંભ કરતાં હતાં. ચોમાસું બેસવાને થોડા દિવસોની વાર...
સમાં હરણી રીંગ રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ૪૬૨ મકાનો મોટનાથ રેસીડેન્સીમાં લઘુમતી કોમના એક પરિવાર ને મકાન ફાળવતા સ્થાનિકોમાં રોષ....
નવી દિલ્હી: મોદી સરકાર 3.0ની (Modi government 3.0) ગઇ કાલે રચના થઇ હતી. ત્યાર બાદ શેરબજાર (Stock market) આજે 10 જૂન, 2024ના...
નવી દિલ્હી: નવી દિલ્હીમાં ગઇ કાલે જ્યારે પીએમ મોદી (PM Modi) અને નવું મંત્રીમંડળ શપથગ્રહણ સમારોહમાં હતું, દરમિયાન જમ્મુ-કશ્મીરમાં આતંકવાદી હુમલો (Terrorist...
‘પેલેસ્ટાઇનમાં નરસંહાર અટકાવો’, ‘તમે યુદ્ધના ગુનેગારો છો’ જેવા નારા અને ઉગ્ર દેખાવો અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ સમક્ષ ચૂંટણીપ્રચારના એક પ્રસંગ દરમિયાન દેખાવકારોના...
કંગના રાણાવતનો જન્મ 23 માર્ચ 1987ના રોજ થયો હતો. હિમાચલ પ્રદેશના રાજપૂત પરિવારમાં જન્મેલી કંગનાની માતા આશા શિક્ષિકા છે અને પિતા એક...
મે મહિનો આ વખતે કાળઝાળ ગરમી અને એમાં અંગારાનું ઈંધણ પૂરતી લોકસભાની ચૂંટણીને કારણે યાદગાર બની ગયો.શ્રાવણ માસ નજીક આવે ત્યારે લોકોને...
બરાનપુરા જીઈબી સબ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો : લાઈટ વિના લોકોમાં રોષ, વીજ કચેરી પહોંચી આક્રોશ ઠાલવ્યો : ( પ્રતિનિધિ...
સુરતનું જમણ અને કાશીનું મરણ એમ કહેવાય છે. પણ છેલ્લાં ઘણા વખતથી સુરતનાં ક્વોલીટી ફુડ મળવું મુશ્કેલ થઈ ગયું છે. જ્યા જુવો...
સ્કોર્પિયોનો ચાલક પીધેલો હતો, કાર એમ્પાયર હોસ્પિટલમાં ઘૂસી ગઈ વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રિ જમ્યા પછી પતિ પત્ની ચાલવા નીકળ્યા હતા,...
રાજકોટની હોનારતને પગલે ઠેરઠેર ફાયર સેફટી અને અન્ય સુરક્ષા ધોરણની આકરી તપાસ ચાલે છે! એ કામગીરી ચાલુ રાખો અને સુરક્ષાની દૃષ્ટિએ વર્ષોથી...
સતત મળતી સફળતા પછી, મળતી નિષ્ફળતાને સહન કરવી બહુ જ વસમી અને આકરી બની રહે છે. નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકેની ત્રણ અને...
મણિપુર ફરી એક વખત હિંસાના દાવાનળની લપેટમાં આવી ગયું છે. અહીં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં આશરે 60 નિર્દોષ...
ગાયકવાડી શાસનકાળ દરમિયાનની હવેલીમાં ભાડુઆતોનો વસવાટ : શહેરમાં હજી પણ જર્જરિત મિલ્કતો ભયનજનક : ( પ્રતિનિધિ ) વડોદરા તા.10 વડોદરામાં તેજ પવનો...
પ્રતિનિધિ વડોદરા તા. 9વડોદરા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 6 પરથી 21.620 કિલોગ્રામ પોસડોડાના જથ્થા સાથે એક શખ્સ અને કાયદાના સંઘર્ષ આવેલી...
સુરત: કામરેજના તરુણનો મૃતદેહ રહસ્યમય રીતે સચિન નહેરમાંથી મળી આવ્યો હતો. શનિવારે કામ પરથી છૂટયા બાદ તે ઘરે પહોંચ્યો ન હતો. જેથી...
ઉમરગામ: ઉમરગામમાં રહેતા તબીબના ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થતા દોડધામ મચી જવા પામી છે. તબીબ દંપતી ઘણા સમયથી અલગ રહેતુ હોય...
રૂપિયા મોઢામાં મુકી રૂપિયા ખાઇ જવાનું કહેતા પણ વેપારીએ તેના કહ્યા મુજબ રૂપિયા આપ્યાં શહેરના સોમાતળાવ ચાર રસ્તા પાસે દુકાનમાં આવેલા નાગાબાવાએ...
વડોદરા એક તરફ મોસમનો પહેલો વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ અકોટા ગામમાં ભારે પવન અને વરસાદ વચ્ચે...
બપોર દરમિયાન અસહય ઉકળાટ બાદ સાંજે વરસાદથી ઠંડક પ્રસરતા લોકોમાં રાહત વડોદરાબપોર દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ સાંજ દરમિયાન ભારે પવન અને વીજળીના...
ડભોઇ નગરમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાયો અનેક વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના સામે આવી જેમાં ડભોઇ નગરના રબારી વાગા વિસ્તાર નજીક મોરચા...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા જિલ્લામાં ગોત્રી-સેવાસી-સિંધરોટ રોડ પર થીન વ્હાઈટ ટોપીંગ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સદર રસ્તા પર ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રોડ તા. ૨૯/૦૯/૨૦૨૪ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે કલેક્ટરશ્રી બીજલ શાહે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ કર્યો છે.
(૧) વડોદરાથી આણંદ, અનગઢ, કોટણા જવા માટે ભીમપુરા ગામથી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
(૨) આણંદ, અનગઢ, કોટણાથી વડોદરા જવા માટે સિંધરોટ ચાર રસ્તા કોયલી તરફ વળી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
(૩) સિંધરોટ ગામના સ્થાનિક વ્યક્તિઓ માટે ગામમાં જવા તથા આવવા માટે કામગીરી દરમિયાન એન્ટ્રી તથા એક્ઝીટ પોઈન્ટ છોડવામાં આવશે.
આ જાહેરનામાનાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
*000*