વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં ખાદ્ય દુકાનોની હાઈજિન તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા તરફથી...
સુરત: મશરૂ ગેંગની ધરપકડ બાદ પોલીસને ચોંકાવનારી હકીકતો જાણવા મળી રહી છે, જેમાં મશરૂ ગેંગની સાથે કુલ 30 કરતાં વધારે ગેંગ જોડાયેલી...
વલસાડ: વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (SOG) દ્વારા વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો ૬.૦૩૯ કિલોગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ...
ઓગણીસમી સદીની શરૂઆતમાં આ લખાય છે ત્યારે 110 વર્ષ પહેલા દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પીવાના પાણી તંગી હોવાથી માનવીના હોઠ પણ...
વા લિયાથી 5.8 કિ.મી.ના અંતરે પણસોલી ગામ આવેલું છે. મૂળ તો બાજુમાં લગભગ 2 કિ.મી. દૂર કીમ નદીના કિનારે વસેલું પણસોલી ગામ...
શહેરના વેસુ અને પીપલોદ વિસ્તારમાં આવેલી બે સ્કૂલ સહિત દેશની 159 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મળતા દોડધામ મચી ગઈ છે....
સોમવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે જગદીપ ધનખરે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલા રાજીનામામાં જગદીપ ધનખરે...
સુરત: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત એરપોર્ટ પર CAT 1 ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને આધુનિક રડાર સ્ટેશન પ્રોજેક્ટ માટે માંગવામાં આવેલી...
સુરત: શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવ ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ 27 ઓગસ્ટ, 2025થી શરૂ થશે,...
સુરત: ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણી, જે હાલ લાજપોર જેલમાં બંધ છે, તેને બિલાડીએ બચકું ભર્યું હોવાની ઘટના સામે આવી છે....
સુરત: સુરત એરપોર્ટ પર CISFની વિજિલન્સ ટીમની સજાગતાને પગલે 28 કિલો સોનાની પેસ્ટ સાથે કુલ 23 કિલો દાણચોરીનું સોનુ પકડાયું છે. સુરત...
હમણાં અડાલજ ખાતે એક ડૉક્ટર ગોરમાનાં જવારા પધારવા જતાં લપસીને નહેરમાં પડ્યા અને કમનસીબે મૃત્યુ પામ્યા અંગેના સમાચાર જોઈ જાણી વાંચીને સૌને...
કહેવાતા કાયદા કાનૂનનાં શાસ્ત્રીજીઓને કદાચ ખબર સુદ્ધા નહીં હોય, કિન્તુ ડિજિટલ ધરપકડ કૌભાંડ એ વોટ્સએપ, વીડિયો કોલ અને અન્ય ડિજિટલ પદ્ધતિઓ દ્વારા...
આપણે ત્યાં ડેરી ઉદ્યોગ માટે આપણી જરૂરિયાતના મોટાભાગનું આપણું જ દૂધ પૂરતું છે અમેરિકા દૂધની પ્રૉડક્ટ નિકાસ કરવાં આતુર છે પરંતુ જો...
એક બ્રાહ્મણના ત્રણ દીકરા હતા. બ્રાહ્મણે ત્રણે દીકરાઓને આશ્રમમાં શસ્ત્રોના જ્ઞાન માટે મોકલ્યા. થોડા વખતમાં મોટો દીકરો થોડું ઘણું શીખીને પાછો આવી...
૧૦૦૧ ટકા ચાતુર્માસ માટે મને અપૂર્વ આદર છે. શાસ્ત્રોક્ત રીતે ચાતુર્માસનું મહત્ત્વ વિશેષ છે, એ પણ જાણું..! ચોમાસાના ચાર મહિના સાચવવાની વિધિને...
લોકશાહીમાં ફરિયાદ થાય તો પગલાં લેવાય એ તો સામાન્ય બાબત છે પણ ખરું કાયદો વ્યવસ્થાનું તંત્ર ત્યારે જ કહેવાય જયારે તંત્ર જાતે...
હવામાન પરિવર્તન અને તેને પગલે પૃથ્વીના વધી રહેલા તાપમાનની અનેક ક્ષેત્રો પર અસર પડી રહી છે અને શિક્ષણ ક્ષેત્ર પર પણ તેની...
કર્ણાટકમાં આવેલું પ્રસિદ્ધ શ્રી મંજુનાથ સ્વામી મંદિર એક એવા આક્ષેપમાં ફસાયું છે, જે સાચો હોય તો મંદિરને તાળાં મારવાં પડે અને તેના...
હ્યાત્ત, તાજ, ITC, લીલા પેલેસએ જોબ ઓફર કરી ઈન્ડિગો, સ્પાઈસ જેટ,વિસ્તારામાં એવિએશનના વિધાર્થીઓની માંગ વડોદરા, જૂન, 2025: ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રવાસન,...
43 બ્રિજની ચકાસણી માટે નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ રિપોર્ટ થયો કે નહીં ? 31 મેના રિપોર્ટમાં કાલાઘોડા બ્રિજ માટે તાત્કાલિક સમારકામ કહેવામાં આવ્યું, અન્ય...
જાહેરમાં ગંદકી ફેલાવનારાઓને પાલિકાએ 16 લાખથી વધુનો દંડ ફટકાર્યો શહેરના તમામ વોર્ડમાંથી સરેરાશ અંદાજિત 1.50 લાખ દંડની વસૂલાત કરાઈવડોદરા: વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં...
માંગ કરનારા રાહ જોતા રહ્યા, નેતાઓએ માટીમાંથી ફાયદો લીધો રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ પણ માટી મેળવનારા અરજદારોના નામ જાહેર...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું જેમાં 2006ના મુંબઈ લોકલ ટ્રેન વિસ્ફોટના 12 આરોપીઓને નિર્દોષ જાહેર...
પંચાયતી અખાડા શ્રી નિરંજની, વડોદરા,કરનાળી (ચાંદોદ) સાર્વજનિક ટ્રસ્ટના કુલ પાંચ ટ્રસ્ટીઓ રહેશે* (પ્રતિનિધિ) વડોદરા તા.21 વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા(સોટ્ટા)...
ગોવાથી ઇન્દોર આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E813 ને સોમવારે (21 જુલાઈ) ના રોજ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઇટમાં 140 મુસાફરો...
ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ને કેટલાક પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી સંબંધિત મની લોન્ડરિંગ કેસની જાણ થઈ હતી. અભિનેતા રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ,...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કડક પગલાં લીધાં છે. હવે બધી CBSE સંલગ્ન...
જસ્ટિસ યશવંત વર્માને તેમના પદ પરથી હટાવવાની પ્રક્રિયા ઝડપી બની છે. દિલ્હીમાં તેમના નિવાસસ્થાનેથી બળી ગયેલી રોકડના બંડલ મળ્યા બાદ વિપક્ષ અને...
સંસદના ચોમાસા સત્રમાં કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂર સહિત વિપક્ષના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. લોકસભામાં 16 કલાક અને રાજ્યસભામાં 9...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં ખાદ્ય દુકાનોની હાઈજિન તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા તરફથી જાહેર કરાયેલા અહેવાલ મુજબ ગોત્રી કૃણાલ ચાર રસ્તા વિસ્તારમાં ખોરાક બનાવતી અને વેચતી દુકાનોમાં ગંદકી હોવાના કારણે કુલ ૧૩થી વધુ દુકાનો તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે.

બંદ કરાયેલી દુકાનોમાં ખાસ કરીને જય ભવાની પંજાબીખાના, ફેન્સી ચુલા ઢોસા, લાઇવ ઢોસા, બાલાજી ઢોસા, ચટાકો રીયલ પંજાબીખાના, રવીરાજ ગાંઠિયા અને ફરસાણ, શ્રી જનતા આઇસક્રીમ, પ્રભુ બોમ્બે પાઉભાજી અને પુલાવ, પ્રભુ બોમ્બે દાબેલી અને વડાપાઉ, પ્રભુ બોમ્બે ભેલપકોડી અને પાણીપુરી, આનંદ ઢોસા, શ્રી પંજાબીખાના જેવી લોકપ્રિય દુકાનોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત માંજલપુરમાં આવેલ શ્રીજી હાઈટ્સના દુકાન નંબર-૨ ખાતે આવેલી ‘હનુરામ ચાઇનીઝ’ દુકાનને પણ અનહાઈજેનિક સ્થિતિ હોવાને કારણે “શીડ્યુલ-૪” નોટિસ અપાઈ છે. આ નોટિસ અંતર્ગત વ્યવસાયિકોને ખાદ્ય સ્થળની સ્વચ્છતા જાળવવા અને યોગ્ય સેનિટેશન પદ્ધતિ અપનાવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાની “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા સુરસાગર ચાર રસ્તા વિસ્તારમાં અલગ અલગ ખાદ્ય નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કુલ ૨૩ નમૂનાઓમાં મરચું પાઉડર, રેડ ચટણી, પાણીપુરીનું પાણી વગેરેનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ૯ જેટલી લારીઓના ફૂડ વેન્ડર્સને સ્થળ પર જ ટ્રેનિંગ આપી હાઈજિન જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.