ફૂડ સેફ્ટી ઓફિસરોનું શહેરમાં ઇન્સપેક્શન ડ્રાઈવ, વાસી ખોરાકના નાશ કરાયોવડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઇન્સપેક્શનની...
ફોર્ચ્યુનર કારમાંથી ઉતરેલા ચાર પૈકી એક શખ્સે મારું નામ શક્તિસિંહ છે, તું મને ઓળખે છે, તેમ કહ્યા બાદ યુવકને માર મારી ચાકુના...
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ હાલના દિવસોમાં વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેની ટ્રાફિક સમસ્યા અંગે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત...
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થઈ છે....
કાલોલ: કાલોલ ભાથીજી મંદિર પાસે રાહદારીઓને અડચણરૂપ બને તે રીતે શાકભાજીની લારી ઉભી રાખનારા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. કાલોલ...
સુરત : રાંદેરમાં પત્નીના માનસિક ત્રાસથી કંટાળેલા પતિએ પોલીસ કમિશનર સમક્ષ આપવિતી રજૂ કરી હતી. તેમજ પત્ની કાયદાનો દુરુપયોગ કરે છે તેવા...
પ્રતિનિધિ ગોધરા પંચમહાલ પોલીસ દ્વારા દારૂની બંધીને ડામવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત, દાહોદ જિલ્લાના એક દારૂના બુટલેગરની...
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદી વિવાદે આજે તા. 24 જુલાઈને ગુરુવારે ખતરનાક વળાંક લીધો છે. બંને દેશોની સેનાઓ તરફથી ગોળીબાર બાદ થાઈલેન્ડે...
છાણી પોલીસે કટીંગ દરમિયાન રેડ કરી રૂ. 8.44 લાખના વિદેશી દારૂના અને બિયરના જથ્થા સાથે એકને દબોચ્યો, પાંચ વોન્ટેડ વડોદરા તારીખ 24...
સુરત: ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાંથી બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મળવાની ઈચ્છા સાથે ઘર છોડીને નીકળેલી બે સગીર બહેનોને સુરત રેલવે...
વડોદરાની ખાનગી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પહોંચતા મામલો સામે આવ્યો : ખાસ સર્જરી કરીને પેટ પર કોઈ પણ પ્રકારના ઓપરેશન ટાંકા વગર મળદ્વાર...
સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે આરોપીઓને નિર્દોષ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓ પર દરોડા પાડી રહ્યું છે. અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સામે મની લોન્ડરિંગના કેસોના સંદર્ભમાં મુંબઈમાં...
શોલેનાં ઇમામ સા’બ જેમ માસૂમ બનીને ગંભીર માહોલમાં ઇતના સન્નાટા ક્યું હૈ પૂછે છે! તે જ ભાવથી અત્યારે બોલિવૂડની ઑડિયન્સનો એક ભાગ...
સુરત: સુરત એરપોર્ટમાં નડતરરૂપ મગદલ્લા અને વેસુ વિસ્તારની ચાર જેટલી મિલકતોના અસરગ્રસ્ત ભાગોને તોડવા માટે તા.31મી જુલાઈ સુધીનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું...
ગત રોજ બુધવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈ જવાની...
તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં સુરત શહેરે નં.-1 નું બિરુદ પ્રાપ્ત કર્યું છે. જેનો યશભાગી સુરત મહાનગરપાલિકા સફાઈ વિભાગનાં સૌ અધિકારીઓ, ઈન્સ્પેકટરો, કોન્ટ્રાક્ટરો...
અષાઢ વદ અમાસના દિવસે ‘દિવાસા’ નો તહેવાર ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં હળપતિ ધોડિયા પટેલ સમાજ દિવાસાની રંગેચંગે ઉજવણી કરે છે. સુરતમાં...
ગાંધીજીએ ત્રણ ‘એચ’(હેન્ડ, હાર્ટ અને હેડ)ની વાત કરી છે. ઉમાશંકર જોષીએ કહ્યું છે,’ ત્રણ વાના મુજને મળ્યા, હૈયું,મસ્તક,હાથ. ચોથું નથી માંગવું, એ...
પીએમ નરેન્દ્ર મોદી તા.25-26 જુલાઈએ માલદીવના પ્રવાસે છે. તે વચ્ચે તેમના પ્રવાસ પહેલાં જ એક વિવાદ સર્જાયો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના...
એક જોડકણું સાંભળવા મળ્યું હતું, જેના શબ્દો કાંઈક આવા હતાઃ‘મોગલાઈ ગઈ તગારે,પેશવાઈ ગઈ નગારે અનેઆવનાર સમયની સરકારો જશે પગારે’અર્થ એવો કાઢવાનો પ્રયાસ...
બે વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ માલદીવમાં ખુલ્લેઆમ ‘ઇન્ડિયા આઉટ’ કેમ્પેઈનથી સત્તા પર આવ્યા હતા. તે સમયે સંપાદકીય લેખોમાં ભારતની માલદીવ નીતિને...
ભગવાન મંદિરમાં એક જગ્યાએ ઊભા ઊભા થાકી ગયા. દેવદૂત કહે છે, ‘‘પ્રભુ, આપ આરામ કરો. હું મૂર્તિ બનીને બધાને દર્શન આપીશ.” ભગવાન...
ચૂનો ચોપડવો…સામાન્ય રીતે આ શબ્દ પ્રયોગ છેતરપિંડી માટે વપરાય છે. જોકે, આ વાત લાખો કરોડોની નહીં પરંતુ ‘લાખો કરોડો’ની છે. તાજેતરમાં ખુદ...
ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના અચાનક રાજીનામાને કારણે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેના જવાબો મળતા નથી. નવી દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં પણ ઘણી...
મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠક તા. 25 જુલાઈના રોજ યોજાશે સ્થાયી સમિતિ બેઠકમાં ડ્રેનેજ, પાણી, ગટરના કામો સહિત અન્ય કામો અંગે નિર્ણય લેવાશે...
આરોપી સામે વર્ષ 2016મા સગીર બાળકને વાલીપણાથી અપહરણ કર્યાની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી પોલીસ દ્વારા જે તે સમયે સગીરની ઉંમર...
400 ચો.મી. વેટીવર ઘાસને વરસાદે ધોઈ નાખ્યું, એક વર્ષ સુધી જતનની ઇજારદારની જવાબદારી બેઠકના એક કલાક પહેલા અધિકારીઓને જાણ કરવા છતાં બેઠકમાં...
એક જ પ્લોટ માટે વારંવાર રિવાઈઝ રજા ચિઠ્ઠી, વુડાની કામગીરી પણ શંકાસ્પદ બુકિંગ લઈ મકાન ન આપ્યા, રિવાઈઝ રજા ચિઠ્ઠીનો ખેલ, દાયકાથી...
શહેરમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69% જેટલું રહેવા પામ્યું (પ્રતિનિધિ)...
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણી: મહાયુતિએ 214 બેઠકો જીતી, ભાજપની 120 બેઠકો સાથે બંપર જીત
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
ફૂડ સેફ્ટી ઓફિસરોનું શહેરમાં ઇન્સપેક્શન ડ્રાઈવ, વાસી ખોરાકના નાશ કરાયો
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઇન્સપેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલાદર્શન ચાર રસ્તા વિસ્તારમાં આવેલ રીટેલર – કલાપી સ્વીટ એન્ડ ફરસાણમાંથી સ્વીટ ખોયા, ઘી અને કેસર પેંડાના ત્રણ નમુનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. વાઘોડીયા રોડ પર આવેલી ન્યુ હેવન વિદ્યાલય અને હેમીલ્ટન કેન્ટીન (ઓલ્ડ મહેતા ગલ્સ હોસ્ટેલ) તથા રીટેલર – ઓમ સ્વીટ એન્ડ નમકીનમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. દાંડીયાબજારમાં આવેલી શ્રી કચ્છી જૈન ભોજનાલય વિશે સ્વચ્છતા બાબતે ફરીયાદ મળતાં સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, સાથે ફૂડલેન્ડ રેસ્ટોરન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

કમાટીબાગ વિસ્તારના ગણેશ પાવભાજી હોકર પાસેથી વાસી ભાત મળ્યો હતો અને તેમાં કલર પણ જોવા મળતાં આશરે 2.5 કિલો જથ્થો નાશ કરાયો હતો. સાથોસાથ મીલ્ટન’સ સાઉથ એક્સપ્રેસ નામના હોકર પાસે રજીસ્ટ્રેશન ડિસ્પ્લે ન કરાયેલું હોવાને કારણે બંને જગ્યાએ ફૂડ સ્ટોલ બંધ કરાવ્યા હતા.

માંજલપુર વિસ્તારના વુડીઝોન પીઝા રેસ્ટોરન્ટમાંથી અનહાઇજેનીક રીતે રાખવામાં આવેલા બાફેલા બટાકા, ન્યુડલ્સ અને મકાઈ મળી આવી હતી, જેનો અંદાજે 5 કિલો જથ્થો નાશ કરાયો હતો તથા શીડ્યુલ-4 મુજબ નોટિસ અપાઈ હતી. દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ડી.આર. અમીન સ્કૂલની કેન્ટીનમાં પણ ઇન્સપેક્શન કરાયું હતું. જ્યારે વાસણા-ભાયલી રોડ પર આવેલ જોધપુરી સ્પેશિયલ દાલબાટીના ફૂડ વેન્ડર વિશે ફરીયાદ મળી હતી કે તેઓ ફૂડ બનાવતી વખતે ઉઠતો ધુમાડો નજીકના ઘરમાં જતો હતો. આ માટે સ્થળ તપાસ કરીને નોટિસ આપવામાં આવી હતી.