ગાંધીનગર : સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલી હોય તેવા (List-A) મુજબ...
રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા આજે 10 ડિસેમ્બર 2025ના રોજ મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગુજરાત...
અમદાવાદ: GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની SAE ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) કોર્સ શરૂ કર્યો છે. આ ઈનોવેટીવ ચાર વર્ષનો અંડર ગ્રેજ્યુએટ...
ગાંધીનગર: કેન્દ્રના ચૂંટણી પંચ દ્વારા તા.27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો...
ફરાર થઈ ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ પ્રતિનિધી ગોધરા તા.10 પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક દરૂણિયા ગામ બાયપાસ પર એક ટેન્કર પલટી ખાઈ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં RSS વડા મોહન ભાગવતે મુખ્ય અતિથિ તરીકે હાજરી...
અમદાવાદ: સુરતની કંપનીના માલિક દ્વારા બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરી ખોટી રીતે નિષ્ક્રિય બેંક ખાતામાં બંધ થયેલી ૩૬.૧૭ કરોડની જૂની નોટો બેંકમાં જમા...
પ્રખ્યાત બંગાળી લેખક બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં વંદે માતરમ લખ્યું હતું. પાછળથી, તેમણે આ ગીતને તેમની પ્રખ્યાત નવલકથા ‘આનંદ મઠ’માં શામેલ કર્યું. અંગ્રેજો...
ભારતના દિવાળીના તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા...
એકલા ગુજરાતમાં ૩.૫ લાખથી વધુ સ્ટ્રીટ ડોગ હોવાનો અંદાજ છે. એકલા ગુજરાતમાં જ વર્ષે ૨૦૨૪માં કૂતરા કરડવાના ૪,૮૦,૪૨૭ કેસ નોંધાતા રાષ્ટ્રીય રોગ...
વડોદરામાં ગરીબોના મકાનનું સપનું તોડ્યું: હાઉસિંગ વિભાગના એક અધિકારીની ગેરહાજરીએ સેંકડો લાભાર્થીઓને રડાવ્યા! એક તરફ ઠંડી અને બીજી તરફ અધિકારીની મનમાની; જવાબદાર...
લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે. જે પરિવારમાં લગ્ન પ્રસંગ હોય એનો ઉત્સાહ જ અનેરો હોય છે. પરંપરાગત વિધિ દ્વારા લગ્ન પ્રસંગ...
હમણાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એવું નિવેદન આપ્યું કે જવાહલાલ નહેરું સરકારી ખર્ચે બાબરી મિસ્જદ બનાવાવા માંગતા હતાં પણ સરદાર પટેલે અટકાવ્યા. ભાજપમાં...
કશ્મીર બે વાર જવાનું થયું. કશ્મીરની ઘણી બધી ઓળખમાં એક ઓળખ છે ચિનારના વૃક્ષો – જેનાં સુંદર પર્ણોની ઝલક કશ્મીરની કલાકારીગરીમાં અવશ્ય...
આપણા દેશમાં ગુજરાત સહિત સ્પા અને મસાજ પાર્લરો ધમધોકાર ચાલે છે. દૈનિક અખબારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનાં સમાચાર અવરનવર ચમકે છે. એવું...
હાલમાં જ ગુજરાત સરકારનાં અધિકારી એ ગુજરાતની માથાદીઠ આવક ૩ લાખને પાર ગઈ એવા આંકડા આપ્યા. એક પરિવારમાં ૩ થી ૪ વ્યક્તિ...
લાંબા સમય પછી, હાલમાં જ એક સામજિક પ્રસંગમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામ બૌધાન જવાનું થયું. આ મુલાકાત અંતરમાં એક નવી જ...
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સાત માળની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે 10 ડિસેમ્બર સવારે મોટી આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી....
:ત્રણ કામદારો ગંભીર ઈજાગ્રસ્ત,ભરૂચ હોસ્પીટલમાં સારવારનાં બિછાને ભરૂચ,તા.10વાગરાના સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં મધરાત્રે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ...
મહિલાઓ અંગે કથિત અભદ્ર ટિપ્પણી કરવા બાબતની વિવાદાસ્પદ ઘટનામાં જાણીતા કથાવાચક અનિરુદ્ધાચાર્ય સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ મામલે અખિલ...
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યારે એક નાના વિમાને ટેકનિકલ ખામી સર્જાતા વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો...
: ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો બાઇક ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતા કરુણ મોત :કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી : ( પ્રતિનિધિ...
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો રાજકીય બોમ્બ ફૂટ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે હવે સીધો મમતા બેનર્જીને પડકાર ફેકયો છે....
શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક કાપડની માર્કેટમાં આજે તારીખ 10 ડિસેમ્બર ના રોજ વહેલી સવારે આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ...
સિંગવડ: સિંગવડ તાલુકાના બારેલા ગામે મધરાતે આશરે 12:30 વાગ્યાએ શોર્ટ સર્કિટથી આગ લાગવાની ગંભીર ઘટના સર્જાઈ હતી. અચાનક લાગેલી આગે થોડા જ...
રાજસ્થાનના સીકર જિલ્લામાં મંગળવાર રાત્રે એક ભયાનક રોડ અકસ્માત બન્યો હતો. અકસ્માતમાં ખાટુ શ્યામના દર્શન માટે જઈ રહેલી 50 યાત્રાળુઓથી ભરેલી સ્લીપર...
ભારતે પ્રથમ ટી૨૦ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૭૬ રનનો લક્ષ્યાંક આપ્યો છે. કટકના બારાબાતી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો....
પાલિકાની કામગીરી સામે રોષ પ્રતિનિધી ગોધરા તા.09 ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો ત્રાસ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં...
( પ્રતિનિધિ )વડોદરા,તા.9 ઈન્ડિગો એરલાઇનની સેવાઓ મંગળવારે પણ પૂર્વવત થઈ શકી ન હતી. દિલ્હી વડોદરા દિલ્હીની બે ફ્લાઈટ ઓપરેશનલ કારણસર રદ થઈ...
લીલાછમ વૃક્ષોનુ ખુલ્લેઆમ નિકંદન, તંત્ર મૌન વાઘોડિયા: એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી પ્રકૃતિની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે ભાજપ સરકાર...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ગાંધીનગર : સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલી હોય તેવા (List-A) મુજબ તથા તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આવતીકાલ તા. ૧૦ થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ રાત્રે ૧૧.૫૯ કલાક સુધીમાં શાળા પસંદગી આપી શકશે. ઉમેદવારો વેબસાઇટ પર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતાક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી આપી શકશે.
પ્રતિક્ષા યાદી PMl-2માં સમાવિષ્ટ તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન શાળા પસંદગી બાદ તા. ૨૭ જૂન, ૨૦૨૫ના રોજ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર પ્રતિક્ષા યાદીના ઉમેદવારોની યાદી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
હાઈકોર્ટમાં દાખલ થયેલી SCA NO.13456/2025ના સંદર્ભે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની તા.૧૩ નવેમ્બર, ૨૦૨૫ની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૪માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલી નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને વિષયવાર-માધ્યમવાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ના આવા મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલી હોય તેવા ઉમેદવારોની યાદી (List-A) વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.