આશ્રમમાં અભ્યાસ પૂરો કરીને જઈ રહેલા શિષ્યોનો વિદાય સમારંભ હતો. આજે ગુરુજીનું છેલ્લું પ્રવચન સાંભળવા મળવાનું હતું. બધા શિષ્યો ગુરુજીના શબ્દો સાંભળવા...
સમાચાર માધ્યમોમાં જોવાં મળેલાં આ મથાળાં ભલે ચીલા-ચાલુ લાગે પણ આ વખતે સાર્થક અને સચોટ છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતીનની આ...
ભારતમાં કેટલાંક મુખ્યમંત્રી એવાં છે કે જેની કોઈ જોડ નથી અને એમનો કોઈ તોડ નથી. કારણ કે એ ખુદ જડતોડમાં પારંગત છે....
ભારતમાં એવિએશનના ઈતિહાસમાં જે સ્થિતિ હાલમાં સર્જાઈ છે તેવી ક્યારેય સર્જાઈ નહોતી. ડીજીસીએ તાજેતરમાં એવો નિર્ણય લીધો હતો કે દરેક ક્રુ મેમ્બરને...
દુનિયામાં એક ડઝનથી વધુ યુદ્ધ રોકવાનો દાવો કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા નામના દેશ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે....
₹3,429ની એક્સપાયર ખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ, 31 પેઢીઓની તપાસ હાલોલ | સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન...
દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી 13 ડિસેમ્બર શનિવારના રોજ ભારત આવી રહ્યા છે અને સવારે લગભગ 10:30 વાગ્યે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ઉતરશે....
હાઇકોર્ટમાં ડિવોર્સ કેસ: પત્નીની સતત ગેરહાજરીથી અદાલતનું કડક વલણ વડોદરા:કતારમાં રહેતા 29 વર્ષીય એનઆરઆઇ પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી ડિવોર્સ પિટિશનમાં...
ટ્રેક, લેવલ ક્રોસિંગ અને અન્ય સલામતી ધોરણોની વિગતવાર સમીક્ષા :સમયસર ટ્રેન સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું :(...
આજે (12 ડિસેમ્બર) સોના અને ચાંદીના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનાનો ભાવ...
તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતમાં ઇન્ટરનેશનલ ફોરમ ફોર પીસ એન્ડ ટ્રસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન અને...
300 ગેરકાયદે ઝૂંપડા-કાચા મકાનો જમીનદોસ્ત: હાઉસિંગ બોર્ડના નવા પ્રોજેક્ટનો રસ્તો સાફ વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામેની ગુજરાત...
ટ્રકના કેબિનમાં ચાલતી રસોઈથી આગ લાગી—એપીએમસી ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો પ્રતિનિધિ સંખેડા સંખેડા તાલુકાના બહાદરપુર અને ગામડી વચ્ચે આવેલા...
બ્રિજ નીચેની જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરવા પાલિકા તંત્રનો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી-હરીનગર પાંચ રસ્તા...
કોન્ટ્રાક્ટરની મનમાની અને પાલિકાની બેદરકારી જીવ લેશે! વડોદરામાં રોડ બેસી જવાની સતત ઘટનાઓથી લોકો ભયભીત : ‘મોટો અકસ્માત સર્જાય તે પહેલાં રોડનું...
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે (12 ડિસેમ્બર, 2025) લોકસભામાં જણાવ્યું હતું કે આખા વર્ષ માટે વિમાન ભાડા મર્યાદિત રાખી શકાતા...
જિલ્લા પોલીસ, એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરી—અંકોડિયાની ઝાડીઓમાંથી મળેલી લાશના રહસ્યનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો પ્રતિનિધિ વડોદરા તા. 12 વડોદરા જિલ્લામાં ચોંકાવનારી...
ભારતે UAE ને 234 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ અંડર-19 એશિયા કપ 2025 માં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. પહેલા બેટિંગ કરતા...
પકડાઈ જવાની બીકે ટ્રેક્ટર ચાલકોએ રસ્તા પર જ રેતી ખાલી કરી — દંડમાંથી બચવા ખનન માફિયાનું જૂનું હથિયાર ફરી બહાર આવ્યું કાલોલ...
દાહોદ–ગરબાડા રોડ પર વરમખેડા નજીક અકસ્માત, ઈક્કો ચાલક સામે ફેટલ ગુનો નોંધાયો દાહોદ તા.12 દાહોદ તાલુકાના વરમખેડા ગામે દાહોદથી ગરબાડા જતા માર્ગ...
બાઈકને બ્રેક મારતા પાછળથી અજાણ્યા વાહનની ટક્કર બાઇક પર સવાર બે પૈકી એકનું મોત, અજાણ્યો વાહનચાલક ફરાર વાઘોડીયા:; નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર રાત્રિ...
ડી.ઇ.એફ., ઈંધણ સ્ટોક, IBC ટેન્ક માપણી અને રેકોર્ડિંગમાં મોટા ગોટાળા — વિભાગની અચાનક તપાસ પછી કાર્યવાહી પ્રતિનિધિ, દેવગઢ બારીયા બારિયા એસ.ટી. ડેપોમાં...
વિનેશ ફોગાટે નિવૃત્તિ પાછી ખેંચી કુસ્તીમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માંગે છે. વિનેશે શુક્રવારે...
NH-48 પર માંગલેજ નજીક કરજણ પોલીસે હોટલ પાર્કિંગમાંથી કન્ટેનર પકડી પાડ્યું, બે રાજસ્થાની યુવકોની ધરપકડ પ્રતિનિધિ વડોદરા તા.12 થર્ટી-ફર્સ્ટની રાત્રિના જશ્ન માટે...
સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે શોધખોળ તેજ કરી પ્રતિનિધિ વડોદરા તા.12 વાઘોડિયા તાલુકામાં અપહરણનો ભોગ બનેલી 17 વર્ષીય કિશોરીને વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે એક ઐતિહાસિક નિર્ણય લેતા 2027ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવા માટે રૂ. 11,718 કરોડની...
વૈભવ સૂર્યવંશીએ UAE સામે 14 છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપ મેચમાં તેણે 95 બોલમાં 171...
રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા આજે શુક્રવારે સુરતની મુલાકાતે આવ્યા છે. તેઓ સુરતના પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોષને મળ્યા...
21 બસ અને 2 મીની-લોડર ડીટેન, કોર્ટ–RTO નો મેમો ફટકારાયો પ્રતિનિધિ વડોદરા તા.12 વડોદરા શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન ગેરકાયદેસર રીતે દોડતા ભારદારી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં સંવેદના સ્પર્શી નિર્ણય———ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ....
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
આશ્રમમાં અભ્યાસ પૂરો કરીને જઈ રહેલા શિષ્યોનો વિદાય સમારંભ હતો. આજે ગુરુજીનું છેલ્લું પ્રવચન સાંભળવા મળવાનું હતું. બધા શિષ્યો ગુરુજીના શબ્દો સાંભળવા આતુર હતા. ગુરુજીએ કહ્યું, ‘‘શિષ્યો આજે તમારો આશ્રમમાં છેલ્લો દિવસ છે પણ જીવન સંઘર્ષની શરૂઆતનો પહેલો દિવસ છે. તમારા બધાના મનમાં વિચારો હશે, સપનાંઓ હશે કે તમે આગળ શું બનશો ? ચાલો, તમે બધા મને જણાવો.’’
શિષ્યોને સલાહ સૂચન આપવાના સ્થાને ગુરુજીએ તેમને પ્રશ્ન પૂછ્યો. બધા શિષ્યો ઉત્સાહમાં આવી બોલવા લાગ્યા…. કોઈકે કહ્યું અતિ શ્રીમંત બનીશ… કોઈકે કહ્યું સમાજસુધારક બનીશ… અન્યે કહ્યું સૌથી તાકતવર બનીશ… કોઈકે કહ્યું દાનવીર બનીશ… આમ ઘણા જવાબો મળ્યા. ગુરુજીએ બધાના જવાબ સાંભળ્યા પછી આગળ કહ્યું, ‘‘શિષ્યો, આ બધું તમે તમારાં કાર્યોથી બનશો એટલે કે તમે શું બનશો? આ સવાલનો જવાબ છે પણ આજે હું તમને તમે કેવા બનજો? ની અંતિમ સમજ આપવા માંગું છું. તે ધ્યાનથી સાંભળજો અને તમારા સ્વભાવ અને વર્તનથી એવા બનજો.’’
બધા એક નથી. ગુરુજીના આગળના શબ્દો સાંભળવા તૈયાર થઈ ગયા. ગુરુજીએ કહ્યું, ‘‘તમે તમારાં વાણી, વર્તન, સ્વભાવથી સ્વયં એવાં બનજો કે તમે જ્યાં હો,જેની સાથે હો, કુટુંબમાં, મિત્રવર્તુળમાં બધા તમને પ્રેમ કરે. જ્યાંથી તમે આગળ વધી જાવ કે જ્યાંથી ચાલ્યા જાવ ત્યાં તમને બધા પ્રેમથી યાદ કરે…જ્યાં તમે જાવ ત્યાં બધા તમને પ્રેમથી આવકાર આપે અને જ્યાં હજી તમે પહોંચ્યા ન હો ત્યાં બધા તમારી આતુરતાથી રાહ જુએ. જયારે તમે આવી સ્થિતિ નિર્માણ કરી શકો, તેવા બની જશો ત્યારે જીવનમાં ઉચ્ચતમ સફળતા મેળવી છે તેમ સમજજો.’’ એક શિષ્યે પૂછ્યું, ‘‘ગુરુજી, આ ઉચ્ચતમ સફળતા મેળવવા વિચાર, વાણી અને વર્તન કઈ રીતે કેળવવાં પડે?’’
ગુરુજીએ સરસ જવાબ આપ્યો, ‘‘નીચા નમો અને મીઠા બનો. બધાને પ્રેમ અને સન્માન આપો. જો તમે જીવનમાં હંમેશા બધા સાથે મીઠી વાણી રાખી બોલશો,વર્તનમાં નમ્રતા અને સાલસતા રાખશો અને દરેકને સ્મિત સાથે સાથ સહકાર આપતાં રહેશો. યાદ રાખજો, કોઈ વિષે ખરાબ બોલવું નહિ, પાછળથી નિંદા કરવી નહિ, અભિમાન કે ક્રોધમાં કોઈનું અપમાન કરવું નહિ. પ્રેમ અને માન મેળવવા હોય તો પ્રેમ અને સન્માન આપતાં શીખજો તો જરૂર ધીમે ધીમે ઉચ્ચતમ સફળતા મેળવી શકશો.’’ ગુરુજીએ જીવનમાં કેવા બનવું જોઈએ તેની ઉત્તમ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.