ગાંધીનગર : બેંકમાં મ્યૂલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર...
ગાંધીનગર : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણથી ભરેલા ત્રણ વર્ષની કાર્યકાળને અવધિ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થવા જઈ...
ગાંધીનગર : કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે SIRની કામગીરી અંતર્ગત ગણતરીના તબક્કા અને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવાની સમયમર્યાદા...
ગાંધીનગર : રાજયમાં આજે ગુરૂવારે રાજયમાં અચાનક ફરીથી ઠંડીનો પારો વધુ નીચે ગગડી ગયો છે. ખાસ કરીને રાજયના વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો...
ગાંધીનગર : કચ્છના જખૌ દરિયામાં ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટમાં સવાર 11 પાકિસ્તાની નાગરિકોની ભારતીય કોસ્ટ ગાર્ડ અટકાયત કરી એક...
અમદાવાદ : અમદાવાદ શહેરના બાપુનગર શાંતિનગર ભવાની ચોક ખાતે એસઓજીની ટીમે દરોડો પાડતા અબ્દુલ કાદિર અને તેની પત્ની ગાંજો વેચી રહ્યા હોવાનું...
ગેરકાયદેસર કફ સિરપ રેકેટના ખુલાસા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે 12 ડિસેમ્બર શુક્રવારે વહેલી સવારે વિશાળ સ્તરે કાર્યવાહી હાથ ધરી હતી. લખનૌ...
જન્મ દાખલો કાકાના નામે નોંધાવ્યાનો પણ દાવો દાહોદ તા. 11 ઝાલોદ તાલુકાની રીછુમરા ગ્રામ પંચાયત રાજકીય ઘમસાણના કેન્દ્રમાં આવી છે. નવનિયુક્ત સરપંચ...
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે આજે 12 ડિસેમ્બરે એક વધુ કરૂણ બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામની...
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં એક દુઃખદ રોડ અકસ્માત થયો છે. તીર્થયાત્રા પરથી પરત ફરતી એક ખાનગી મુસાફર બસ ચિંતુર–મારેડુમિલી ઘાટ રોડ...
સાઈનાથ મોબાઇલ અને નેશનલ મોબાઇલ દુકાન પર તપાસ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કાલોલ : વેજલપુર વિસ્તારમાં મોબાઇલ ફોનની ખરીદી–વેચાણ કરતી દુકાનો દ્વારા...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક...
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણથી ભરેલા ત્રણ વર્ષની કાર્યકાળને અવધિ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે....
બાંગ્લાદેશમાં આવતા વર્ષે 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાશે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નસીરુદ્દીને ગુરુવારે સાંજે આ જાહેરાત કરી હતી. આ ચૂંટણી...
સતત બીજા દિવસે ગંભીર અકસ્માત: વડોદરા-કરજણ રોડ પર ટ્રકે એક્ટિવાને મારી ટક્કર; ટ્રક ચાલક ટ્રક છોડી ફરારવડોદરા :શહેરની દક્ષિણ દિશામાં નેશનલ હાઇવે...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધોપ્રતિનિધિ વડોદરા...
ડભોઇ:;વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના સરપંચનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગામથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. વિડિયોમાં સરપંચ માથા પર ટોપલો,...
બહરાઇચમાં કુખ્યાત રામગોપાલ મિશ્રા હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ હિંસામાં મુખ્ય આરોપી અબ્દુલ હમીદ સહિત દસ લોકોને દોષિત ઠેરવવામાં...
નેશનલ હાઇવે-56 પર ખાડા અને રેતીનો ભોગ બનતા બાઈક ચાલકો બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 પર જબુગામથી બોડેલી વચ્ચે લાંબા...
ઓવરલોડ ડમ્પર સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે સાવલી તાલુકામાં ખાણખનીજ વિભાગની મોટી કાર્યવાહી સાવલી: સાવલી તાલુકાના રાણીયા પંથકમાં આવેલા ભાદરવા–મોક્સી રોડ પર...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખતરનાક ગણાવ્યા છે. ગુરુવારે કૃષ્ણનગરમાં એક રેલીમાં મમતાએ કહ્યું, “શાહની આંખોમાં આતંક છે....
દબાણ હટાવવા ગયેલી ટીમ સામે ભારે હોબાળો: પોલીસની સમજાવટથી મામલો માંડ થાળે પડ્યો પથારાવાળાઓનો આક્ષેપ: પાલિકા દર મહિને રૂ. 500 લે છે,...
ગુરુવારે ગોવાના બિર્ચ નાઈટક્લબમાં આગ લાગ્યાના પાંચમા દિવસે ક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા થાઈલેન્ડમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. થાઈ પોલીસે...
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષમાં સામાન્ય પગાર વધારા સાથે સંતોષ માનવો પડી શકે છે. જાન્યુઆરી 2026 થી અમલમાં આવતા મોંઘવારી...
ડભોઇ; ડભોઈ તાલુકામાં ભ્રષ્ટાચારની બોલબાલા વચ્ચે એક વધુ ગંભીર ગેરરીતિ બહાર આવી છે. થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ ગામમાં બનેલા ત્રણ લાખના સ્મશાનના...
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) 2026 માટે દસ્તાવેજો સબમિટ કરવાની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી...
ગાંધીનગરમાં યોજાયેલી રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા———-મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજાઈ:———પ્રોજેક્ટમાં રૂપિયા 1317 કરોડનું સંભવિત રોકાણ થશે...
મુખ્ય વિભાગો મુજબ જ જવાબ લખવાના રહેશે વડોદરા:સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2025ની ધોરણ 10ની પરીક્ષાઓ માટે વિજ્ઞાન અને સામાજિક...
વડોદરાના રસ્તાઓ બિસમાર, નાગરિકો હેરાન—અને ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં રચ્યા પચ્યાઅમી રાવતનો મેયરને કડક પત્ર—“ખાતમુહૂર્તના બહાને કામો અટકાવવાનું બંધ કરો, નહીં તો...
જોખમી કેસોમાં પણ ટીમે બતાવી કુશળતા એક મહિનામાં કુલ ૩૩ ડિલિવરી પૂર્ણ કરનાર ટીમને જનતાએ બિરદાવીજેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લાના નવા રચાયેલા કદવાલ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગાંધીનગર : બેંકમાં મ્યૂલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતી સિન્ડિકેટ ગેંગના સભ્યોને મોકલી જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે 719 કરોડનો સાયબર ફ્રોડ કરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ગુનામાં બેંકના બ્રાન્ચ મેનેજર સહિત ચાર આરોપીની સ્ટેટ સીઆઈડી ક્રાઈમની ટીમે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ-2 પરીક્ષિતા રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. મકવાણા, જી.બી. ડોડીયા, જે.એસ. પટેલ, કુલદીપ પરમારની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરતા દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ 1,594 સાયબર ગુનાને અંજામ આપી 719 કરોડથી વધુની ફાઇબર ફ્રોડ કરતી ગેંગમાં આરોપી બેંકના બ્રાન્ચ મેનેજર ભૂમિકા જગદીશ લશ્કરી (રહે ભાવનગર) સાહિલ સંજયકુમાર સાધ રહે ભાવનગર, (મૂળ રહે દિલ્હી બેંકના બ્રાન્ચ મેનેજરના પતિ), ભાર્ગવ જનકભાઈ પંડ્યા (રહે ભાવનગર) અને મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ (રહે ભાવનગર)ની ધરપકડ કરી તેઓ પાસેથી છ મોબાઇલ અને ચાર ક્રિપ્ટો વોલેટ જપ્ત કર્યા હતા. રાજ્ય સીઆઈડી ક્રાઈમએ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.