રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર બે આતંકવાદીઓએ ઉજવણી કરી રહેલા લોકો પર હુમલો કર્યો. આ દરમિયાન 44 વર્ષીય અહેમદ અલ-અહમદે લોકોને...
ડોગ બાઈટના સામાન્ય કિસ્સામાં પણ તાત્કાલિક સારવાર લેવાની ડોક્ટરની અપીલહડકવો એવો રોગ છે કે એકવાર થયો પછી તેની સારવાર અસાધ્ય(પ્રતિનિધિ) વડોદરા, તા....
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર રવિવારે થયેલા આતંકવાદી હુમલાની પોલીસે પુષ્ટિ કરી છે અને દાવો કર્યો છે કે બે આતંકવાદીઓ પિતા અને...
કપૂરાઇ–સોમા તળાવ વિસ્તાર નજીકની નંદઘર આંગણવાડીની આસપાસની હાલત તંત્રની બેદરકારી ઉજાગર કરે છે વડોદરા : શહેરના કપૂરાઇ–સોમા તળાવ વિસ્તાર નજીક આવેલી નંદઘર...
તલસટ ગામે બાઈક ચોરીનો બનાવ, ચોર CCTVમાં કેદ વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તલસટ ગામમાં ધોળા દિવસે બાઈક ચોરીની ઘટના સામે...
ગુજરાત સીઆઈડી ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ અને સશસ્ત્ર કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ આજે તા. 15 ડિસેમ્બરને સોમવારે ગાંધીનગરના સરગાસણ ખાતે જાહેર રસ્તા...
રામ મંદિર ચળવળના સંત અને ભૂતપૂર્વ સાંસદ ડો. રામ વિલાસ દાસ વેદાંતીનું સોમવારે અવસાન થયું. તેમણે મધ્યપ્રદેશના રેવામાં બપોરે 12:20 વાગ્યે અંતિમ...
કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને બદલીને ગ્રામીણ રોજગાર માટે હવે નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. સરકાર ટૂંક...
સિડનીના બોન્ડી બીચ પર થયેલા ગોળીબાર બાદ ઓસ્ટ્રેલિયાએ બંદૂક કાયદા કડક બનાવવાનો સંકેત આપ્યો છે, જે લગભગ 30 વર્ષમાં દેશનો સૌથી ઘાતક...
ચાલ બેસી જા, તારી પટ્ટી કરાવી દઉં”, જેવી ધમકીભરી ભાષા વપરાતા પરિસ્થિતિ વધુ તંગ બની ( પ્રતિનિધિ ) વડોદરા, તા.15વડોદરા શહેરના વડસર...
સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ સન્માન આણંદ:; સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ૬૮માં દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક...
કચરો સડી જતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ, પર્યાવરણને નુકસાનપાલિકાની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ વિસર્જન તળાવમાં સફાઈનો અભાવ( પ્રતિનિધિ ) વડોદરા, તા.15 વડોદરા...
ભીનો, સૂકો અને ધાર્મિક ફૂલ-શ્રીફળ વેસ્ટ માટે અલગ વ્યવસ્થા; પરિવહન વાહનોને હરિત ઝંડી વડોદરા — વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને...
વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની બિનહરિફ વરણી પ્રતિનિધિ, આણંદ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમુલ ડેરી)ના ચેરમેન પદે શાભેસિંહ પરમાર...
મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર પાઠવી અભિનંદન આપ્યાવડોદરા, તા. 15 — વડોદરા શહેરના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહે સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર...
ડભોઇ–તિલકવાડા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોતરસ્તો ઓળંગતી વખતે અકસ્માત, સ્થળ પર જ મોતડભોઇ:!ડભોઇ–તિલકવાડા માર્ગ પર ચૌતરિયાપીર દરગાહ નજીક આવેલ નર્મદા...
પાલિકા તંત્રની બેદરકારી સામે નગરજનોમાં ભારે રોષ સાવલી: નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો હાલ બિસમાર હાલતમાં પહોંચી ગયા છે. યોગ્ય દેખરેખ અને...
દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને હવાઈ મુસાફરીને...
ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો; આખરી યાદી 11 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થશેમતદાર યાદી સુધારણા કાર્યક્રમનું સત્તાવાર સમયપત્રક જાહેરવડોદરા:...
હિન્દુ યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વાભિમાન જાગૃત કરવાનો હેતુશિનોર: ગીતા જયંતી નિમિત્તે શૌર્ય દિવસ અંતર્ગત શિનોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા હિન્દુ...
સંબંધિત તંત્ર દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માગણીઓછા વરસાદે તળાવ ખાલી, રવિ પાક જોખમમાંકપડવંજ: કપડવંજ તાલુકાના રામપુરા તળાવની હાલત ચિંતાજનક...
જાણીબૂજીને ખોટું બોલતા હોય, જે જાણીબૂજીને દુષ્પ્રચાર કરતા હોય, જેમને જૂઠનો સહારો લઈને કોઈને બદનામ કરવામાં શરમ કે સંકોચ ન થતો હોય...
આ વર્ષ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક વૈશ્વિક બજારના સંકેતો અને ક્યારેક સ્થાનિક માંગના કારણે...
આપણા દેશના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ક્ષણો આવી છે જ્યારે ગીતો અને કલાએ વિવિધ સ્વરૂપોમાં જાહેર લાગણીઓને આકર્ષિત કરવા શૂકદેવનો આકાર આપવામાં મહત્વપૂર્ણ...
દીકરી પારકી થાપણ કહેવાય એ ઉક્તિ સમાજમાં પરંપરાગત રીતે માનવામાં આવે છે. જે દીકરીને લાડ લ઼ાડવી ભણાવી ગણાવી ને નાને થી મોટી...
બોલિવૂડે હંમેશા ઇતિહાસ અને ભૌગોલિક રાજનીતિ (Geopolitics) સાથે છૂટછાટો લીધી છે. પરંતુ આદિત્ય ધરની રણવીર સિંહ અભિનીત ગ્લોસી જાસૂસી થ્રિલર ફિલ્મ જે...
તાજેતરના સરકારી આંકડાઓ એક એવી હકીકત બતાવે છે, જેને અવગણવી હવે શક્ય નથી. છેલ્લાં પાંચ વર્ષમાં દેશમાં લગભગ 65.7 લાખ બાળકો શાળા...
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આજે 15 ડિસેમ્બર સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-9 (NH-9) પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો....
લગભગ અડધી સદી અગાઉના યુધ્ધમાં થયેલા આપણા જ્વલંત વિજયમાં ભૂમિદળ, વાયુદળ અને નૌસેનાની વીરતા તેમજ સંકલનની ગાથા કે પછી તે સમયની આપણી...
ગાંધીનગર: પૂર્વીય પવનની અસર હેઠળ રાજ્યમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ અને અમરેલી શીત લહેર ચપેટમાં આવી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર બે આતંકવાદીઓએ ઉજવણી કરી રહેલા લોકો પર હુમલો કર્યો. આ દરમિયાન 44 વર્ષીય અહેમદ અલ-અહમદે લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. અહેમદે આતંકવાદી સાજિદ અકરમનો સામનો કર્યો જે નિઃશસ્ત્ર રીતે આડેધડ ગોળીબાર કરી રહ્યો હતો. હિંમત બતાવતા તેણે પાછળથી આતંકવાદી પર હુમલો કર્યો અને તેની બંદૂક છીનવી લીધી, જેનાથી ઘણા લોકો સુરક્ષિત રીતે ભાગી શક્યા.
લોકો તેને “ઓસ્ટ્રેલિયાનો નવો હીરો” કહી રહ્યા છે. અહેમદ આતંકવાદી સાજિદ સાથે મુકાબલો કરવા જતો હતો ત્યારે તેના ભાઈએ તેને રોક્યો. અહેમદે કહ્યું હતું, “જો મને કંઈ થાય તો મારા પરિવારને કહજો કે હું લોકોને બચાવતો મરી ગયો.” અહેમદ અલ-અહમદ તેના પિતરાઈ ભાઈ જોજે અલ્કાંજ સાથે હનુક્કાહ ઉજવણીમાં હાજરી આપવા માટે બોન્ડી બીચ પર આવ્યો હતો. તેઓ કોફી પીવા માટે બહાર ગયા હતા. થોડીવાર પછી ઝડપી ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
અહેમદે બે માણસોને ભીડમાં આડેધડ ગોળીબાર કરતા જોયા. લોકો ચીસો પાડીને ભાગી રહ્યા હતા. અહેમદ અને ઝોજય કાર પાછળ છુપાઈ ગયા. ઝોજય ભયથી ધ્રૂજી રહ્યો હતો અને અહેમદે તેને શાંત પાડ્યો, હુમલાખોરોનો સામનો કરવા કહ્યું. જોજયે તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ અહેમદે તેની અવગણના કરી. તે કારની પાછળથી હુમલાખોરોની ગતિવિધિઓનું નિરીક્ષણ કરતો રહ્યો. અહેમદ નિઃશસ્ત્ર હતો પરંતુ પોતાના જીવની પરવા કર્યા વિના તક મળતાં જ તે સીધો હુમલાખોર તરફ દોડ્યો.
તેણે પાછળથી 50 વર્ષીય આતંકવાદી સાજિદ અકરમ પર હુમલો કર્યો, તેની રાઇફલ છીનવી લીધી અને તેને દૂર ધકેલી દીધો. અહેમદે તેની રાઇફલ આતંકવાદી તરફ તાકી, તેને ડરાવીને પાછળ ભાગવા માટે મજબૂર કર્યો. તેણે આતંકવાદી પાસેથી બંદૂક છીનવીને ઘણા લોકોના જીવ બચાવ્યા. અહેમદે તેની રાઇફલ એક ઝાડ પાસે મૂકી પરંતુ પછી આતંકવાદીના પુત્ર, નવીદ અકરમે બીજી બાજુથી તેના પર હુમલો કર્યો. અહેમદના ડાબા ખભામાં બે ગોળીઓ વાગી, જેના કારણે તે બેભાન થઈ ગયો.
અહેમદના પિતરાઈ ભાઈ મુસ્તફાએ જણાવ્યું કે અહેમદને બંદૂકનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નહોતી તેથી તે કદાચ હુમલાખોર પર ગોળી ચલાવી શક્યો નહીં. તે ફક્ત આતંકવાદીને ડરાવવાનો પ્રયાસ કરતો રહ્યો પરંતુ પાછળથી તેને ગોળી વાગી ગઈ. અહેમદે મુસ્તફાને કહ્યું કે તે ક્ષણે તેની સાથે શું થયું તે તેને ખબર નથી, ભગવાને તેને એવી શક્તિ આપી છે જેનો તેણે પહેલાં ક્યારેય અનુભવ કર્યો ન હતો. અહેમદે કહ્યું કે તેણે દરેક કિંમતે લોકોને બચાવવા હતા.

અહેમદની સ્થિતિ સ્થિર છે
અહેમદ હાલમાં સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ છે. તેની સર્જરી થઈ છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. હોસ્પિટલમાંથી અહેમદનો ફોટો સામે આવ્યો છે. તેણે કહ્યું છે કે જો ફરીથી તક મળશે તો તે ફરીથી એ જ બોલ્ડ પગલું ભરશે. તેના પિતાએ કહ્યું કે અહેમદ સારા મૂડમાં છે. “હું ભગવાનનો આભારી છું કે મારા દીકરાએ નિર્દોષ લોકોને હત્યારાઓથી બચાવ્યા.” જ્યારે અહેમદની માતાને ખબર પડી કે તેના દીકરાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવ્યા છે ત્યારે તે રડવા લાગ્યા.