મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી હોવાથી અનુભવના આધારે કહેવું પડે કે આપણા સુરત શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી પરપ્રાંતના દવાના વ્યાપારીની દુકાનમાં ખાંસીની તદ્દન...
ગયા અઠવાડિયામાં શહેરની ટ્રાફિક સમસ્યાના પાપે એક આશાસ્પદ ડોક્ટર યુવાન દીકરીનું સહરા દરવાજા ઓવરબ્રિજ પરથી ઊતરતી વખતે એકસીડન્ટ થવાથી મૃત્યુ થયું. પોલીસ...
દેશમાં લગ્નને સ્ટેટસ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે લોકો લગ્નમાં વધુ પડતો ખર્ચ શા માટે...
જે દેશની નિકાસ કરતાં આયાત વધુ હોય તે દેશની કરન્સી સતત તૂટતી રહે છે. અગાઉ કરન્સી તૂટતી હતી ત્યારે કોંગ્રેસના વડા પ્રધાન...
વરણામા ગામ નજીક એક ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો (પ્રતિનિધિ) વડોદરા, તા.16 વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર શમવાનું નામ લઈ...
પ્રત્યેકની સવાર સરસ જ હોય. પંખીઓને કોઈના પણ Good morning (ગુડ મોર્નિંગ) ના મેસેજ મળતા નથી, છતાં તેમની સવાર પણ ‘ટેસ્ટી’ જ...
ગુજરાતમાં શિક્ષણના નામે હવે માત્ર મનોરંજન છે. ધર્મમાં ચાલતા કર્મકાંડ બાબતે ગુજરાતી કવિ અખાના છપ્પાને સમજવો હોય તો ગુજરાતનું શિક્ષણજગત જુવો. મેડમ...
ગયા વર્ષે યુકેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જેની નોંધ લેવાઇ હતી તેવી એક મોટી ઘટના બની હતી જેમાં હજારો ઇમિગ્રન્ટ્સ વિરોધીઓએ લંડનમાં કૂચ કરી...
બિહાર ભાજપના નેતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 45 વર્ષીય નીતિન નવીનના નામની જાહેરાતથી બધાને આશ્ચર્ય...
( પ્રતિનિધિ )વડોદરા,તા.15 દિલ્હી અને ઉત્તર ભારતના અનેક એરપોર્ટ ઉપર ગાઢ ધુમ્મસ છવાયું છે. જેના કારણે ફ્લાઈટો રદ થવા સાથે મોડી પડી...
ભીમનાથ બ્રિજથી પોલીસ ભુવન સુધી એક મહિનાથી ગટર ઉભરાતા હાહાકાર; તંત્રની ઘોર નિંદ્રાથી અકસ્માત અને રોગચાળાનો ભય! વડોદરા શહેરને ‘સ્માર્ટ સિટી’ તરીકે...
જાણીતા ડાન્સર તરીકે ઓળખાતા રિતુ ગુપ્તા દ્વારા વડોદરાના નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે એક વિશેષ ડાન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કર્યો ભંડાફોડ (પ્રતિનિધિ) તારાપુર, તા.15તારાપુર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી ‘પોલીસ’ લખેલું બોર્ડ મળી આવતા ચકચાર...
જળસંકટ વચ્ચે પીવાના પાણીનો અધધધ વ્યય! કોન્ટ્રાક્ટરો-તંત્ર મસ્ત હોવાના આક્ષેપો, અકસ્માતો વધતાં વિપક્ષે તાત્કાલિક સમારકામની માંગ કરી વડોદરા એક તરફ વડોદરા શહેર...
ભાયલી વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવા મુદ્દે આરોપીએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો (પ્રતિનિધિ) વડોદરા, તા. 15વડોદરાના ભાયલી વિસ્તારમાં વાહન પાર્કિંગના મુદ્દે થયેલી...
સિયાબાગમાં ‘માનીતા’ કોન્ટ્રાક્ટરનું તંત્ર સાથે સેટિંગ? જૂની લાઇન સારી હોવા છતાં બદલી, પછી અધવચ્ચે કામ બંધ! વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા...
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ આતંકવાદી હુમલાના 237 દિવસ પછી સોમવારે 1,300 પાનાની ચાર્જશીટ દાખલ કરી. જમ્મુમાં NIA સ્પેશિયલ કોર્ટ સમક્ષ...
સામાન્ય સભામાં આરોગ્ય અને શિક્ષણના મુદ્દે વિપક્ષના આકરા પ્રહારો મુબારક પટેલનો આક્રોશ: “કોન્ટ્રાક્ટરોની ઓફિસ વાતો જાણવા CCTV ચેક કરો; પબ્લિકના નાણાં વેડફાય...
ઉત્તર ભારતના હવામાન ફેરફારની અસર, વડોદરામાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ (પ્રતિનિધિ) વડોદરા, તા. 15શહેરમાં ઠંડીનો ચમકારો હવે ધીમે ધીમે વધતો જઈ રહ્યો...
આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સીને ICC ચેરમેન જય શાહ દ્વારા આમંત્રણ પત્ર T20 વર્લ્ડ કપની ટિકિટ ભેટમાં આપવામાં આવી હતી. સોમવારે દિલ્હીના...
નિયમિત વેરો ભરવા છતાં પાયાની સુવિધાથી વંચિત રહીશો(પ્રતિનિધિ) ગોધરા, તા.15ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારના સાંપારોડ પર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો છેલ્લા ૧૫ વર્ષથી...
ભૂતડી ઝાંપા વિસ્તારમાં પાણી વિતરણ બુસ્ટરથી જનતાને હાલાકી વડોદરા : શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ માટે મુખ્ય...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો ફરી વાયરલ થયો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે પટણામાં આયુષ ડોક્ટરોને નિમણૂક પત્રો વહેંચવામાં...
પ્રતિનિધિ ગોધરા તા.15 દેશની દરેક મહિલાને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે અને ઘરે બેઠા શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર...
પાંચ દિવસમાં ઉકેલ ન આવે તો વાઇસ ચાન્સેલર ઓફિસને તાળાબંધીની ચીમકી વાઇસ ચાન્સેલરની કેફિયત :“આઈડી કાર્ડ બનાવેલા છે, વિદ્યાર્થીઓના લોગીનમાં ઉપલબ્ધ છે,...
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ બિહાર એકમના નવા પ્રદેશ પ્રમુખ તરીકે દરભંગા શહેરના ધારાસભ્ય સંજય સરાવગીની નિમણૂક કરી છે. તેઓ હાલના પ્રદેશ પ્રમુખ...
સુરત મનપા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગ્ન તેમજ સામાજિક પ્રંસગોમાં જાહેર જનતા ઉપયોગમાં લઈ શકે તે માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા...
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા સરકારી પ્લોટ TP 49 FP 359 પર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ગાર્ડન વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને પ્લાસ્ટિક...
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને બમણું કરીને 50% (યુએસ 50% ટેરિફ ઓન ઈન્ડિયા) કરી દીધું હતું, જેની શરૂઆતની અસર તમામ...
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાન 15 જાન્યુઆરીએ થશે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી હોવાથી અનુભવના આધારે કહેવું પડે કે આપણા સુરત શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી પરપ્રાંતના દવાના વ્યાપારીની દુકાનમાં ખાંસીની તદ્દન હલકી સસ્તી સીરપનું ધૂમ વેચાણ થાય છે. અહીં પરપ્રાંતના ડીગ્રી વગરનાં ડોક્ટરો પ્રેકટીસ કરી રહ્યા છે. અહીં વસતા પરપ્રાતંના ગરીબ મજૂર વર્ગ રોજ રાત્રે આ નશીલ ખાંસીની દવા લઈ જાય છે. એ દવાની આખી બોટલ ગટગટાવી જાય છે. લાંબે ગાળે જે શરીરને બહુ ભારી નુકસાન પહોંચાડે છે. સૌથી પહેલાં એની અસર લિવર પર થાય છે. બીજી સાઈડ ઈફેક્ટ પણ થાય છે.
આ દવામાં વધુ પડતું ઘેન હોવાથી એના નશાથી લોકો એના વ્યસની બની જાય છે. અહીં આ નશીલી દવા આસાનીથી મળી જાય છે. દુકાનદારોને કમાણી થાય છે. એટલે દવાનો ફુલ સ્ટોક રાખે છે. આ બધું ગેરકાયદેસર હોવા છતાં બધું લોલે લોલ ચાલે છે. અહીં મહત્ત્વની એક વાત કરવાની મૂળ સુરત શહેરમાં આવી દવાનું વેચાણ બિલકુલ થતું નથી. દુકાનદાર સમજીને આવી નુકસાનકારક હલકી દવાના વેચાણથી દૂર રહે છે. તેઓ સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ કંપનીની દવા રાખે છે. જે મોંઘી હોય છે. પરંતુ ખાંસીના દર્દી માટે અસરકારક સાબિત થાય છે. છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ઠેરઠેર નશીલી સીરપના વ્યાપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કાયદેસર એના પર જરૂરી પગલાં ભરવામાં આવ્યાં છે, જે એક સારી નિશાની છે.
ગોપીપુરા, સુરત- જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.