આપણા દેશમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ વિશે જાણતું ન હોય. બધા જાણે...
તમે લોકોને બીમાર પડ્યા પછી હોસ્પિટલોમાં ડ્રીપ લેતા જોયા હશે પરંતુ તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં એક વૃક્ષ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. પિલ્લાલમરી...
સ્વીડિશ એકેડેમી દ્વારા જાહેર કરાયેલ આ વર્ષે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈને એનાયત કરવામાં આવ્યો છે. સ્વીડિશ એકેડેમીએ જણાવ્યું હતું...
વડોદરા તારીખ 9વડોદરા જિલ્લાના કરજણ ટાઉનમાં પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં સ્થળ ઉપરથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનાર...
આજવા રોડ રણમેદાન બન્યો! મામલો શાંત પાડવા પોલીસનો હળવો બળપ્રયોગ, 2-3 વ્યક્તિ ઘાયલ.વડોદરા શહેરના વિકાસ માટે મહત્વની ગણાતી કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ...
મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ તેમના પર બૂટ ફેંકવાની ઘટનાને “ભૂલાઈ ગયેલું પ્રકરણ” ગણાવ્યું. મુખ્ય ન્યાયાધીશે ગુરુવાર 9 ઓક્ટોબર, 2025ના રોજ આ...
આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને...
ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ શિક્ષણ,...
૭ ઓક્ટોબરના રોજ હરિયાણા કેડરના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરન કુમારે ચંદીગઢ સ્થિત તેમના નિવાસસ્થાનના ભોંયરામાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી...
ધો. 9 માં ભણતા વિદ્યાર્થીનો ધક્કો ધો. 11 માં ભણતા વિદ્યાર્થીને વાગતા મામલો બિચકયો : નવાપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી...
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) એ તેની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. પહેલી વાર, સંગઠને ‘જમાત-ઉલ-મોમિનાત’ નામની એક અલગ મહિલા પાંખ...
શહેરના પુણા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક મકાનમાં આગ લાગી હતી, તે ઓલવવા માટે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો નજીક જ...
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીના નામે તેની પાસેથી 10 કરોડની ખંડણી માંગવામાં...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિના દિવસે થયેલી હિંસા બાદ તંત્રએ કડક પગલા ભરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને વહીવટી...
ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા આ વર્ષે ભક્તિ અને શ્રદ્ધાનું નવું ઉદાહરણ બની રહી છે. ખાસ કરીને કેદારનાથ યાત્રાએ ગયા વર્ષનો રેકોર્ડ તોડી...
તળ સુરતના કોટ વિસ્તારમાં “પ્રેમ ગલી” છે અને “જમાઈ મહોલ્લો” પણ ખરો જ! શાસ્ત્રોમાં જમાઈને ૧૦ મો ગ્રહ કહ્યો છે, તેમ નિવાસી...
આજના વર્ગખંડોમાં આપણે સ્માર્ટ બોર્ડ તથા ટેકનોલોજીનો ઘણો બધો વપરાશ જોઈ રહ્યા છીએ અને જે વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં આવે છે તે પણ ટેકનોલોજીથી...
હમણાં ગાંધી જયંતી ગઈ, તે નિમિત્તે ગાંધીવાદનો ગાંધીખોરો દ્વારા અતિરેક થયો. ગાંધીજીના ઘણા વિચારો પૈકીનો એક એવા અહિંસા પર ઘણા લેખકોએ લખ્યું...
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની સાત દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ મુલાકાતને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં...
જુના સિક્કા અને જુની નોટોની ખરીદી કરનારા સોશ્યલ મીડિયા પર લોભામણી ઓફર આપે છે. ટ્રેક્ટર વાળી પાંચ રૂપિયાની નોટના દસ લાખ રૂપિયા...
બુધવારે ભારતમાં દસ ગ્રામ સોનાનો ભાવ ૧,૨૨,૦૦૦ રૂપિયાને વટાવી ગયો હતો. નિષ્ણાતો આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં વધારો ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે....
બેંકમાં એક વૃધ્ધ કાકાએ કાંપતા હાથે પેન પકડીને આજુબાજુ જોયું એક કોલેજીયન યુવાન સાથે નજર એક થઈ યુવાને પાસે જઈને પૂછ્યું, ‘કાકા...
જાપાનમાં આ વખતે ડાંગરનો મબલખ પાક થયો છે અને આમ છતાંય ચોખાના બજારભાવ ઐતિહાસિક રીતે ઊંચી સપાટીએ પહોંચ્યા છે કારણ કે જાપાનીઓ...
મધ્યપ્રદેશમાં 20 બાળકોના મોતના કેસમાં મોટી કાર્યવાહી થઈ છે. ઝેરી કોલ્ડ્રિફ કફ સિરપ બનાવનારી કંપની શ્રીસેન ફાર્માના માલિક રંગનાથનની ચેન્નાઈમાં ધરપકડ કરવામાં...
શેક્સપિયરના વિખ્યાત નાટક ‘રોમિયો અને જુલિયટ’નો એક જાણીતો અને બહુ વપરાતો સંવાદ કંઈક આવો છે, ‘નામમાં શું રાખ્યું છે? ગુલાબને કોઈ પણ...
છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવોમાં ભારે તેજી જોવા મળી રહી છે. માત્ર સાત જ માસમાં સોનાનો ભાવ 1000 ડોલર સુધી...
’કોન્ટ્રાક્ટરને કમાણી, પ્રજાને ખાડો!’ લોકાર્પણના ટૂંકા ગાળામાં જ એપ્રોચ રોડ ધસી પડતાં ગુણવત્તા પર સવાલ; સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની બેદરકારી ખૂલી વડોદરા શહેરમાં...
કાર્યક્રમ શરૂ થવાના કલાકો પહેલાજ સંબંધિત વિભાગોના અધિકારીઓ , કર્મચારીઓને બોલાવી લેવાયા હતા : સમયસર સારવાર મળી હોત તો આચાર્યનો જીવ બચી...
વિવાદોમાં સપડાયેલી બ્રાન્ડના સેમ્પલ લેવાયા: લાંબા સમયથી બગડેલી મીઠાઈ વેચવાના આક્ષેપો, હવે પાલિકા કડક પગલાં લેશે? વડોદરા : શહેરમાં એ.સી. ની સુવિધા...
નવો OLAS1X સ્કૂટર લઈને ફસાયા ગ્રાહક: લાઇનર જામ થવા છતાં કંપની સર્વિસની જવાબદારી લેવા તૈયાર નહીં. ખરીદી વખતે મોટા દિવાસ્વપ્ન, પછી સર્વિસ...
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
આપણા દેશમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ વિશે જાણતું ન હોય. બધા જાણે છે કે આ ઓપરેશન કયા કારણસર કરવામાં આવ્યું હતું અને ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની ભારતે શું હાલત કરી હતી. તે સમયે ભારતીય વાયુસેનાની કામગીરીને ખૂબ બિરદાવવામાં આવી હતી. હવે વાયુસેના ફરી સમાચારમાં છે. આ સમાચાર હાલમાં વાયરલ થઈ રહેલા મેનુ વિશે છે. મેનુ વિશે જાણીને અને ફોટા જોઈને તમને ખૂબ આનંદ થશે.
Interesting menu prepared by Indian Air Force on the special occasion of #AirForceDay
— Kiren Rijiju (@KirenRijiju) October 9, 2025
IAF’s dinner menu had dishes named after Pakistan’s airbases which were bombed by the IAF during #OperationSindoor https://t.co/JQxV1YyZsZ pic.twitter.com/M1r4KlVqwy
મેનુ સાથે પાકિસ્તાનને ભારે મજાક ઉડાવાઈ
આપણે જે વાયરલ મેનૂ વિશે વાત કરી રહ્યા છીએ તેમાં ટોચ પર ભારતીય વાયુસેનાનો લોગો છે અને તેની નીચે ’93 વર્ષ IAF… અચૂક, અભેદ્ય અને સચોટ’ લખેલું છે. નીચે એક મેનુ છે જે વિવિધ વાનગીઓ દ્વારા પાકિસ્તાનનો મજાક ઉડાવે છે. મેનુમાં “રાવલપિંડી ચિકન ટિક્કા મસાલા, રફીકી રારા મટન, ભોલારી પનીર મેથી મલાઈ, સુક્કુર શામ સવેરા કોફ્તા, સરગોધા દાલ મખની, જેકોબાદ મેવા પુલાવ, બહાવલપુર નાન” જેવી વસ્તુઓની યાદી છે. મીઠાઈઓમાં “બાલાકોટ તિરામિસુ, મુઝફ્ફરાબાદ કુલ્ફી ફાલુદા, મુરીદકે મીઠા પાન”નો સમાવેશ થાય છે.
આ ફોટો કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ દ્વારા X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે ફોટોને કેપ્શન આપ્યું હતું, “વાયુસેના દિવસના ખાસ પ્રસંગે ભારતીય વાયુસેના દ્વારા તૈયાર કરાયેલ એક રસપ્રદ મેનુ. IAF રાત્રિભોજન મેનુમાં ઓપરેશન સિંદૂર દરમિયાન IAF દ્વારા બોમ્બમારો કરાયેલા પાકિસ્તાની વાયુસેનાના ઠેકાણાઓના નામ પરથી વાનગીઓ દર્શાવવામાં આવી હતી.” જો કે આ વાયરલ ફોટો અંગે ભારતીય વાયુસેના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.