Vadodara

ઓનલાઇન રૂા. 2.08 કરોડ ગુમાવતા વેપારીની સાઇબર ક્રાઇમમાંં ફરિયાદ

વડોદરા: શેરમાર્કેટ ફોરેક્ષ અને વિદેશી કરન્સી બિટકોઇનનો વેપાર કરવા ઓનલાઇન વ્યવસાય કરતા યુવાન પાસે ઠગટોળકીઍ દોઢ વર્ષમા઼઼઼ ચાર કરોડ રૂપિયાની લેવડ દેવડ કરીને ૨.૦૮ કરોડ રૂપિયા ખંખેરી લીધાની ફરિયાદ સાઇબર ક્રાઇમમા નોધા઼ઇ઼ હતી. મૂળ અમદાવાદ ધંધુ઼કા ઼રોડ પર મે઼ગા઼ કાલેજરોડ પરના ધૃવ વિપુલભાઇ શાહ ૮૯, વુડસ્કેપ વિલા, બલ ચાપડ ખાતે રહે છે અને શેર-સ્ટોક માર્કેટનો વ્યવસાય કરે છે ર૦ર૦ના ઓકટોબરમાં ઇન્સટાગ્રામ પર મહાદેવ લુકસ નામની ચેનલ પર જાહેરાત જોઇને લીંક ખોલી હતી.

શેર માર્કેટ ફોરેક્ષ અને બીટકોઇનમા રોકાણ કરીને ૧૦ લાખના રોકાણ પર માસિક ર.પ૦ લાખના જંગી વળતરની જાહેરાત હતી. વોટસઅપથી કોલ઼ કરીને઼ અભિષેક મિત્તલ અને વિક્રમસિંગ સાથે ધંધાકીય ચર્ચા થતી હતી.  વેપારીને ઠગ ટોળકીઍ આપેલ ઍસબીઆઇ બેન્કના ખાતામાં ૮૯ લાખ રપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. શિકારને જાળમાં ફસાવવા ગેંગના સાગરીત વિક્રાત દેસાઇઍ પણ વધુ રોકાણ કરવાની વિવિધ સ્કીમો જણાવી હતી. તેમણે પ્રકાશચન્દ્ર પાવડા અને નથુરામ ઍયુ સ્મોલ ફાઇનાન્સના નામના બેન્ક ખાતા નબર અ઼ાપ્યા હતા.

તબક્કાવાર વ઼ે઼પારીઍ વધુ઼ ૮૦ લ઼ાખ બાદ ૪પ લાખ રૂ઼પિંયા તબદીલ કર્યા હતા. સમગ્ર ધંધાકીય લેવડદેવડના સમયગાળામા અભિષેક મિત્તલ ઉપરાત અન્ય લ઼ોક઼ો પણ અલગ અલગ ન઼ામે ઼વાતચિંત કરીને઼ વધુ઼ ને઼ વધુ઼ ન઼ા઼ણારોકવા ઍ઼કાઉન્ટ નંબર આપતા હતા.  ઼વેપ઼ારીઅ઼ે ર૦ર૦ થી ર૦ર૧ દરમ્યાન પોતાના તથા સગાસંબધી પાસેથી ઉછીના લઇને કુલ ૮ ખાતમા રૂ.૪.૦૪ કરોડ શેરબજાર, ફિકસ રીટર્ન અને આઇપીઓા માર્કેટમા રોકાણ અર્થે ટ્રાન્સફર કર્યા હતા. ટોળકીઍ વેપારીને વિશ્વાસમા લેવા ૧.૯૬ કરોડ પરત કર્યા બાદ બાકીના ર.૦૮ કરોડ પરત કરવા ઉડાઉ જવાબ આપતા હતા.  ભેજાબાજોના સુત્રધારે છેલ્લા ફોનમા જણાવેલ કે પ હજાર રુપિયા ઍપ્પલ ઍન્ટરપ્રાઇઝના આસીઆઇસીઆઇ બેન્ક ઍકાઉન્ટમા જમા કરાવી દો તમારા બાકી નિકળતા ર.૦૮ કરોડ તુરત પરત મળી જશે,  જેથી વેપારીઍ પ હજાર જમા કરાવી દીધા હતા ત્યારબાદ ઠગટોળકીઍ તમામ મોબાઇલ નબર બ્લોક કરી નાખતા ફોન ઉપાડવાના જ બધ થઇ ગયા હતા.

Most Popular

To Top