મોદી સરકાર ચોકવનારા નિર્ણયો માટે ઓળખાય છે. એકવાર ફરી તેણે નોકરીયાત લોકોને ચોંકાવ્યા છે. કેન્દ્ર સરકારના સેલરીના નિયમોમાં કેટલાક મોટા સુધરા થયા છે, જેમાં તમારી ટેક હોમ સેલરીઓછી થઇ છે.
દેશમાં નોકરિયાત માટે હજી સુધી 29 શ્રમ કાયદા છે કેન્દ્ર સરકારે બદલાવ કરી 29 થી 4 કર દિધા છે આ કાયદા વ્યવસાયિક સલામતી કાનૂન આરોગ્ય અને કાર્યની સ્થિતિ, ઓદ્યોગિક સંપર્ક અને સામાજિક સુરક્ષા કાયદા છે. એક એપ્રિલથી નવા કાનૂન લાગુ કરાશે અને એક મેઇની સેલરી પર તેની અસર પણ જોવામળશે.
પ્રથમ સેલરી ગણિતનો અભ્યાસ
નોકરીયાત લોકો બે શબ્દોથી પરિચિત હોય છે, જેમ કે CTC યાની કોસ્ટ ટુ કંપની અને બીજું ટેક હોમ સેલરી, તેના ઇન-હેડ સેલરીએ પણ કહી શકાય
- CTC એટ્લે તમારા કામના એવ્ઝમાં કંપનીના કુલ ખર્ચ, તે તમારા કુલ સેલરી છે. આ સેલરીમાં તમારી બેઝિક સેલરી હોય છે, તે ઉપરાંત હાઉસ અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ, ટ્રાવેલ અલાઉંસ, ફુડ અલાઉન્સ અને ઇન્સેન્ટિવ પણ છે. આ બધુ મળીને તમારી ટોટલ સેલરી થાય છે, તેને સીટીસી કહેવામાં આવ્યું છે.
- ટેક હોમ સેલરી: જ્યારે તમારા હાથમાં પગાર આવે છે ત્યારે તે તેના સીટીસીથી ઓછો હોય છે. કંપનીની સીટીસી એટલે કુલ સેલરીમાંથી કેટલાક પૈસા પ્રોવિડન્ટ ફંડ એટલે PF માટે કપાય છે, કેટલાક મેડિકલ ઇંશોરન્સના પ્રીમિયમ કપાય અને તેના સિવાય પણ કેટલાક મુદાઓમાં કપાતી હોય છે. આ બધા પછી જે પૈસા તમારા હાથમાં આવે છે, તે ઇન-હેડ સેલરી છે.
કેવી રીતે ઓછી થાય છે સેલરી?
જેની બેઝિક સેલરી સીટીસીના 50% છે, તે કોઈ ખાસ ફર્ક નથી, પરંતુ જે બેઝિક સેલરી સીટીસીનો 50% નથી તેને વધારે ફર્ક પડે છે. આવું એટલા માટે થશે કેમકે આ નિયમોના અંતર્ગત હવે કોઈ પણ બેઝિક સેલરી સીટીસીના 50% થી ઓછા ન હોય.
પીએફના રૂપિયા તમારી બેઝિક સેલરીમાંથી કપાતા હોય છે , જે બેઝિક સેલરીનો 12% છે. એટલે બેઝિક સેલરી જેટલી વધારે તેટલો પીએફ વધારે કપાશે પહેલા લોકો ટોટલ સીટીસીમાંથી બેઝિક સેલરી ઓછી કરી અલાઉન્સમાં વધારો કરતાં હતા જેનાથી ટેક્ષમાં છૂટ મળતી હતી અને પીએફ પણ ઓછો કપતો હતો જેનાથી ઇન હેન્ડ સેલરી વધતી હતી
નોંધ – મેડિકલ એનિશોરન્સ પ્રીમિયમ અને અન્ય કપાત ને 1 હજાર ગણાય છે, જ્યારે તે દરેક કંપનીમાં અલગ-અલગ હોય છે. આ કંપનીની સેલરી પોલિસી અને એમ્પ્લોય ક્લાસ પર નિર્ધારિત છે.