આસામ પહેલું ભારતીય રાજ્ય છે, જ્યાં કાયદો પસાર કરવામાં આવ્યો કે સરકારના કર્મચારીઓ એ તેમના માતાપિતાની સંપૂર્ણ કાળજી લેવાની. જો સરકારને વડીલ માતાપિતા તરફથી કોઈ ફરિયાદ મળશે, તો કર્મચારીઓના પગારમાંથી અમુક રકમ કાપીને પેલા વૃદ્ધ માતાપિતાને પહોંચાડવામાં આવશે. રાજ્ય આસામને ધન્યવાદ જરૂર આપવા પડે. સાથે અન્ય રાજ્યો સુધ્ધાં આવું અમલીકરણ કરે તેની તાતી જરૂર છે.
સુરત – કુમુદભાઈ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માતાપિતાની કાળજી અને આસામમાં સરકારી નોકરી
By
Posted on