Charchapatra

લોકોમાં ટ્રાફિક અંગેની અવેરનેશ લાવવા માટે ગડકરીનુ઼ સૂચન આવકારદાયક

રસ્તાર પર નિયમભંગ કરીને ખોટી રીતે પાર્ક થયેલા વાહનોની ફોટા પાડીને મોકલવાનો અને 500 રૂપિયા ઇનામ મેળવો એવી યોજનાનો વિચાર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમા રજૂ કર્યો છે. ખોટી રીતે પાર્કિંગ કરનારા વાહનના ડ્રાઇવરને 1000 હજાર રૂપિયા દંડ કરાશે ને તેમાંથી અડધી રકમ ફોટો મોકલનારને આપ દેવાશે. આ રીતે સરકાર વાહન ચાલકોમાં શિસ્ત લાવવા માંગે છે. આજકાલ નાના મોટા શહેરોમાં ઘણા લોકો રસ્તા વચ્ચે વાહન ઊભુ કરીને જતા રહેતા હોય છે. ત્યારે લોકોમાં ટ્રાફિક અંગેની એવરનેશ લાવવા માટે ગડકરીનુ સૂચન આવકારદાયક છે. આ નિયમ કાયદા દેશના દરેક નાના મોટા શહેરોમા લાગુ કરવાની જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top