જિંદગી ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. તેનું જતન કરવું જરૂરી છે. આપણે ઇશ્વર આધીન જિંદગી જીવવી જોિએ. જીવનમાં ન્યાય નીતિ અમાનતા સત્ય અહિંસા પ્રેમ ભાઇચારો અહંકાર કયાં જરૂરી છે. આપણે પ્રકૃતિ વશ જિંદગી જીવવી જોઇએ. ભૂખ લાગે જમવું, તરસ લાગે ત્યારે પાણી પીવું, ઉંઘ આવે ત્યારે ઉંઘવું. અલબત્ત નીતિમતા જાળવવી જોઇએ. માણસ આ માર્ગથી વિચલિત થઇ ગયો છે તેથી જીવનમાં સમસ્યા છે.
નવસારી – હેમંત જી. ગોહિલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રકૃતિ જીવાડે તેમ જીવો, નીતિમત્તા ન ચુકો
By
Posted on