અગાઉ ઢોરવાળા સામે કાર્યવાહી કરી લાયસન્સ લેવા અને ઢોરોના ટેગીંગ કરાવવા સૂચના અપાઈ હતી : ભૂતકાળમાં અનેક વખત રખડતા ઢોરોના કારણે નિર્દોષ...
ખંધા રોડની મીના પાર્ક સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી પિવાના પાણીથી વંચિત રહિશોની ભૂખ હડતાલની ચિમકી : વહિવટદાર, ચિફ ઓફિસર અને તલાટીઓનિ ખાલી...
નવી દિલ્હીઃ ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી વિરુદ્ધ સેબીએ મોટી કાર્યવાહી કરી છે. માર્કેટ રેગ્યુલેટરે અનિલ અંબાણી...
‘‘પિપળ પાન ખરંતાં હસતી કૂંપળિયા; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા.’’ ગુજરાતી ભાષાની આ કહેવત વિશ્વના ઘણા મહાન કહેવાતા નેતાઓને લાગુ પડે...
કલાલી તળાવ પાસે વરસાદમાં મોટું ગાબડું પડ્યું : આગામી સમયમાં અકસ્માતની ભીતિની શકયતા : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વધુ એક વખત પાલિકા...
‘વિચાર-ગોષ્ઠિ’ વોટ્સએપ ગ્રુપમાં સ-રસ મેસેજ આવ્યો. તે મુજબ ‘ક્યારેય ઢળતી ઉંમરે એમ ના વિચારવું કે હવે જીવનમાં કંઈ રહ્યું નથી.ફ્રેશ ફ્રુટસ કરતાં...
હાલ રોજ બે ત્રણ દિવસે એક યા બીજા કારણે સુરત એરપોર્ટ ચર્ચામાં આવતું રહે છે પણ આમ છતાં દળી દળીને ઢાંકણીમાં અથવા...
નવી દિલ્હીઃ નેપાળના તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે....
ભારત સહિષ્ણુ દેશ તો છે જ પણ શરણમાં આવેલાને રક્ષણ આપવા પોતે કોઇ પણ પીડા ભોગવવા તૈયાર રહે છે. 1961-62ની વાત કરીએ...
એક વ્યક્તિના પરિવારમાં સતત ઝઘડા જ થતા હતા. કોઈ ને કોઈ વાતે વાદવિવાદ થતો જ રહેતો અને બધાની વચ્ચે ખાસ કરીને સાસુ...
શેર માર્કેટમાં ટ્રેડિંગ કરશો તો સારો એવો પ્રોફિટ થશે તેવી લાલચ આપીને ગોરવાની મહિલા પાસેથી ઠગે રૂપિયા 58.38 લાખ અલગ અલગ એકાઉન્ટમાં...
“તો રાજવીર તમારા મતે “સ્થળ”(વેન્યુ) નક્કી કરશે કે સ્ત્રી કેવા ચારિત્ર્યની છે’’. ફિલ્મ પીંકમાં અમિતાભ બચ્ચન આપણા દંભી સમાજ સામે કેટલાક પ્રશ્નો...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાત બાદ યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે રવાના થયા છે. લાંબા સમયથી રશિયા સાથે યુદ્ધમાં ફસાયેલા...
કલકત્તાના બળાત્કાર અને હત્યાના કેસની ગંભીરતાથી નોંધ લઈ સુપ્રીમ કોર્ટે મંગળવારે સુઓ મોટો સુનાવણી કરી. કોર્ટે એક અગત્યની વાત કરી કે ગુનેગારને...
સરકારે છેવટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાતની પુષ્ટિ કરી. મોદી 21 ઓગસ્ટે પોલેન્ડની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારબાદ 23મીએ યુક્રેનની મુલાકાત...
સુરતઃ ગુરુવારે સાંજે 5.30 કલાકે નાના વરાછા રોડ પર તપોવન સર્કલ પાસે મેટ્રોની ક્રેઈન અને 135 ટનનું બોક્સ બાજુમાં આવેલી યમુનાનગરની સોસાયટીના...
સુરતઃ સુરત રેલવે સ્ટેશન પર ગુરુવારે મોડી રાત્રે અજીબો ગરીબ ઘટના બની હતી. રેલવે ટ્રેકના થાંભલા પર એક દારૂડિયો ચડી ગયો હતો...
જન્માષ્ટમી ને લઈને એક તરફ દહીં હાંડી ફોડવા માટેની પ્રેક્ટિસ ગોવિંદા મંડળો કરી રહ્યા છે, તો બીજી તરફ સ્કૂલમાં નાના બચ્ચાઓ માટે...
સુરત : સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રોનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ જુદી જુદી જગ્યા પર મેટ્રોના કારણે ઉભી થયેલી...
વડોદરા કરોડોના ખર્ચે સુરસાગરમાં બ્યુટીફીકેશન તો કરવામાં આવ્યું પરંતુ કાચબાના અને માછલાંના મૃત્યુનો સિલસિલો ચાલુ રહ્યો વધુ એક મૃત કાચબો મળ્યો સુરસાગર...
એક તરફ માતા સગીરાને અભ્યાસ માટે અમેરિકા મોકલવા ઇચ્છે છે અને બીજી તરફ સગીરા પ્રેમના પાઠ ભણી લગ્નની જીદે ચઢી હતી અભયમ...
નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) રૂદ્રપ્રયાગમાં ગુરુવાર અને શુક્રવારે વહેલી સવારે મુશળધાર વરસાદ ત્રાટક્યો હતો. ત્યારે ગત રાત્રે ભારે વરસાદને કારણે અહીંના એક...
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પોલેન્ડની બે દિવસીય મુલાકાત બાદ હવે યુક્રેનની (Ukraine) મુલાકાતે ગયા છે. ત્યારે યુક્રેનમાં તેઓ...
પ્રતિનિધિ વડોદરા તા. 22વડોદરાના વોર્ડ નંબર 18 કાઉન્સિલર કલ્પેશ પટેલ (જય રણછોડ) ને કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન છાતીમાં દુખાવો થતા તેમને સારવાર...
વડોદરા શહેરના નાગરિકોનો એક જ પ્રશ્ન “આ ભુવાઓ પડવાનું ક્યારે બંધ થશે?” હવે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે વડોદરા...
ટુર્સ એન્ડ સંચાલક પાસેથી કાર ભાડે ફેરવવા માટે લીધા બાદ એક શખ્સે રીઢા આરોપીને કબજો સોપી દીધી હતો. કારની વારંવાર માગણી કરવા...
રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે મહિલાઓ કાળા ડ્રેસકોડ અને પ્લેકાર્ડસ સાથે મૌન કૂચમા જોડાયા હતા કોલકતાની આર જી કર હોસ્પિટલમાં...
વસો કોર્ટે 18 મૌખિક પુરાવા અને 35 લેખિત પુરાવા ધ્યાને લઈ સજા ફટકારી (પ્રતિનિધિ) નડિયાદ, તા.22 વર્ષ 2002માં ગોધરાકાંડ થયો અને તે...
કચેરીમાં પૂર્વ ઝૉનના આસિસ્ટન્ટ કમિશનર તથા ડેપ્યુટી કમિશનરની ઓફિસ આવેલી હોવા છતાં કોઇના ધ્યાનમાં ન આવ્યું. જો દબાણ દૂર કરી તટસ્થ તપાસ...
શ્રી નારાયણ વિદ્યાલયના બાળકોના વાલીઓએ મોરચો માંડ્યો , દુર્ઘટના બાદ સીલ ખોલી આપવા શાળા સંચાલકો અને વાલીઓની માંગણી : ફક્ત એક દિવસ...
ત્રણ ઈન્ડિયન એરલાઈન્સની 50 ફ્લાઈટને રવિવારે બોમ્બની ધમકી મળી છે. જેમાં ઈન્ડિગોની 18, વિસ્તારાની 17 અને અકાસાની 15 ફ્લાઈટ્સ સામેલ છે. આ રીતે 14 દિવસમાં 350થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. જો કે તપાસ કરતાં આ તમામ ધમકીઓ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન એરલાઈન્સ કંપનીઓને આ ધમકીઓને કારણે 600 કરોડથી વધુનું નુકસાન થઈ ચુક્યું છે.
કેન્દ્ર સરકારે આ ધમકીઓ પર કડક વલણ અપનાવ્યું છે. આઈટી મંત્રાલયે 26 ઓક્ટોબરે એક એડવાઈઝરી જારી કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું હતું કે જો તેઓ આવી ખોટી માહિતીને તાત્કાલિક દૂર નહીં કરે તો તેમને આઈટી એક્ટ હેઠળ આપવામાં આવેલી ઈમ્યુનિટી રદ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આવી માહિતી તાત્કાલિક દૂર કરવી પડશે અને આ માહિતી સંબંધિત અધિકારીઓને પણ આપવી પડશે. તાજેતરમાં જ વિમાનો સામે મળેલી ધમકીઓને કારણે એરલાઇન્સ સેવાઓ પર ખરાબ અસર પડી છે. ઉડ્ડયન મંત્રાલયને 600 કરોડથી વધુનું નુકસાન થયું છે.
બોમ્બની ધમકીના કેસમાં અત્યાર સુધીમાં બેની ધરપકડ
ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકી આપનાર 25 વર્ષીય યુવકની દિલ્હી પોલીસે 26 ઓક્ટોબરે અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 25 વર્ષીય શુભમ ઉપાધ્યાયે 25 ઓક્ટોબરે IGI એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બની બે ખોટી ધમકીઓ પોસ્ટ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેણે પ્રખ્યાત થવા માટે આવું કર્યું હતું.
અગાઉ મુંબઈ પોલીસે છત્તીસગઢના રાજનાંદગાંવમાંથી 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો. પૈસાને લઈને તેનો મિત્ર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તેણે એક મિત્રના નામે એક્સ એકાઉન્ટ બનાવ્યું હતું અને 14 ઓક્ટોબરે 4 ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી પોસ્ટ કરવામાં આવી હતી.