ખેલૈયા સહિતના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા સુચના અપાઇ, યુનાઇટેડ-વે, લક્ષ્મીવિલાસ પેલેસ, નવલખી ગરબા ગ્રાઉન્ડ સહિતની જગ્યાએ ચકાસણી પ્રતિનિધિ વડોદરા...
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ ઉપરાંત અન્ય ત્રણ આરોપીને રૂ. 500 કરોડના એપ આધારિત કૌભાંડમાં સમન્સ...
નવી દિલ્હીઃ સદ્દગુરુ જગ્ગી વાસુદેવ અને તેમનું ઈશા ફાઉન્ડેશન હાલના દિવસોમાં ઘણા વિવાદોના લીધે ચર્ચામાં છે. જો કે આજે સુપ્રીમ કોર્ટ તરફથી...
જેરુસલેમઃ ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઇઝરાયેલી સૈન્યએ આજે ગુરુવારે તા. 3 ઓક્ટોબરે જાહેરાત કરી છે કે ત્રણ મહિના પહેલા ગાઝાના...
નવી દિલ્હીઃ સતત તેજી બાદ આજે શેરબજારમાં એકાએક ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરૂવારે શેરબજારની શરૂઆત ખરાબ રહી હતી....
બાળકે માતાના ચરણ સ્પર્શ કરીને આર્શીવાદ લેતા જ ભીની આંખના દ્વશ્યો સર્જાયા ભરુચ,અંકલેશ્વર,તા.3“માતાએ જગતનો સૌથી સંપૂર્ણ શબ્દ કહેવાય”.નવરાત્રીના પહેલા દિવસે અંકલેશ્વર GIDCમાં...
સુરતઃ તરૂણ વયના ભાઈ-બહેનોને ઘરમાં એકલા મુકી નોકરી-ધંધા પર જતા માતા-પિતાની આંખ ઉઘાડનારો બનાવ સુરત શહેરમાં બન્યો છે. અહીં એક 13 વર્ષીય...
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. સવાર સુધી ભાજપ માટે જે નેતા વોટ માંગી રહ્યાં હતાં તે...
ગરબા મેદાનના પ્રવેશદ્વાર પાસે જ ભયંકર કાદવ, પાર્કિગમાં પણ વાહનો કાદવમાં ખૂંપી જવાનો ભય વડોદરાના સૌથી મોટા કોમર્શિયલ ગરબા આયોજક યુનાઈટેડ વેના...
પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ કેટલાકે સ્વેચ્છિક પણ દબાણ તોડ્યા નાના દબાણો દૂર કરવા પહોંચેલી દબાણ શાખાએ મોટા દબાણો સામે મૌન સેવતા...
આજથી આસો સુદ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.શહેરના વિવિધ માંઇ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોએ શ્રદ્ધા ભક્તિ સાથે માતાજીના દર્શન પૂજન કરી...
રજુઆત છતાં કાર્યવાહી નહી થતા મોટું વડનું ઝાડ પડ્યું, ચાર ઇજાગ્રસ્ત… અગાઉ કારેલીબાગ વેદ મંદિર સામેનું ઝાડ સમયસર દુર કરવામાં નહી આવતા...
આમીર નિર્મિત લાપતા લેડિઝ ફિલ્મ ઓસ્કાર માટે મોકલવામાં આવી. ઓસ્કારમાં તેનું પર્ફોમન્સ કેવું રહેશે તે તો કહી નહીં શકાય પણ એક વાત...
કંગના રણૌત ‘ઇમરજન્સી’ને બહુ મોટી ફિલ્મ માનતી હતી. તેના માટે તેણે ઘણી મહેનત કરી છે પણ તકલીફ એ છે કે તે ફિલ્મ...
દશેરા પહેલાં દુનિયામાં મોટી ઉથલપાથલ થશે, તેવી ભવિષ્યવાણી સાચી પડતી જણાય છે. ઈરાન અત્યાર સુધી હમાસ અને હિઝબોલ્લાહ જેવાં સંગઠનોની મદદથી પ્રોકસી...
જાણીતી ફિલ્મ અભિનેત્રી અને હાલમાં જ હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ચૂંટણી લડીને ભાજપની સાંસદ બનેલી કંગના રનૌત ધીરેધીરે ખુદ ભાજપ માટે માથાનો...
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં એક ફરક છે. એ ફરક રાહુલ ગાંધીના પક્ષે છે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ...
પ્રાચીન સમયમાં લોકો માનતાં હતાં કે પૃથ્વી સ્થિર છે અને સમગ્ર બ્રહ્માંડ તેની ફરતે ચકરાવા લે છે. પછીના યુગમાં વિવિધ સંશોધનોને પગલે...
વહેલી સવારનું અનિવાર્ય અંગ એટલે દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’ અને 161 વર્ષ પૂર્ણ કરીને 162 માં સ્થાપના વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે...
સમયાન્તરે નવા નવા રોગો નવા નામથી પગપેસારો કરી રહ્યા છે પણ ઊંડાણથી અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે જોગાનુજોગ ઇ.સ.ની ગણતરીમાં રોગોને વીસના...
હિંદુઓનો તહેવાર નવરાત્રી મુખ્યત્વે મા દુર્ગા અને એના નવ અવતારની આરાધના કરવાનો તહેવાર છે. આખા વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ એમાંની...
28 સપ્ટે.ના ‘ગુજરાતમિત્ર’ અખબારના અહેવાલ મુજબ શહેરમાં 30 કરતાં વધુ હની ટ્રેપ ગેંગ ‘કાર્યરત’ છે અને આશ્ચર્યની વાત એ છે કે શિક્ષિત...
વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીના સયુંકત ટીમ બનાવી હાઇવેને સમાંતર શહેર ની બહારની બાજુ પર આવેલી કાંસ થયેલા દબાણો દૂર કરવાની...
વર્ષ 1998માં નોંધાયેલી ઠગાઇના કેસનું 26 વર્ષ બાદ જજમેન્ટ આવ્યું, બંને આરોપીઓને રૂ. 6.40 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો પ્રતિનિધિ વડોદરા તા.2...
સ્થાનિકોએ આપેલી માહિતીને ક્રોસ વેરીફિકેશન કરતા કાઉન્સિલરોનો વિરોધ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એક મહિનો થઈ ગયા છતાં પણ આજ દિન સુધી સરકારી...
શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 4000 વાલીઓ ભાગ લેશે.. ડો.તુષાર ભોંસલે, ડો.કિંજલ ભોંસલે અને ગાયકવૃંદના સુમધુર કંઠે ગરબાની રમઝટ બોલાવાશે. કાલથી શારદીય...
ગાંધીનગર: આ વર્ષે અમદાવાદના GMDC ખાતેથી આવતીકાલે તા. ૦૩ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં...
ઈરાન દ્વારા મિસાઈલ હુમલાની નિંદા ન કરવા બદલ ઈઝરાયેલે યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઈઝરાયલના વિદેશ મંત્રી...
જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બોલર બની ગયો છે. તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં 11 વિકેટ ઝડપી હતી. જેનો તેને...
આજે વિક્રમ સંવત 2080 ને ભાદરવા વદ અમાસ સાથે જ બુધવાર અને સર્વપિતૃ અમાસ નો સુવર્ણ યોગ હોય વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી ચાલુ છે. અહીં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિ સત્તા જાળવી રાખવામાં સફળ દેખાઈ રહી છે. અહીં વર્સોવા સીટની વાત કરીએ તો સમાચાર લખાય છે ત્યાં સુધી શિવસેના યુબીટીના ઉમેદવાર હારૂન ખાન 61958 વોટ સાથે આગળ છે. બીજેપીની ભારતી લવેકર 58474 વોટ સાથે બીજા નંબર પર છે. પરંતુ એક ઉમેદવારના કારણે આ બેઠક ચર્ચાનો વિષય બની છે.
ખરેખર ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અભિનેતા એજાઝ ખાન જે પોતાને મુંબઈના ભાઈ જાન કહે છે તે આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. એજાઝ ખાને નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વતી ચૂંટણી લડી હતી. પરંતુ મતોની દૃષ્ટિએ એજાઝની ભૂંડી હાર થઈ છે. તે માંડ માંડ ત્રણ આંકડા સુધી પહોંચી શક્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયનથી વધુ અને ફેસબુક પર 4.1 મિલિયન ફોલોઅર્સ ધરાવતા એજાઝ ખાન 18 રાઉન્ડની ગણતરી બાદ પણ માત્ર 146 વોટ મેળવી શક્યો હતો. આ આંકડો NOTA કરતા પણ ઘણો પાછળ છે. NOTAને પણ અત્યાર સુધીમાં 1216 વોટ મળ્યા છે. આ સીટ પર 20 નવેમ્બરે 51.2% મતદાન થયું હતું.
YouTuber કેરી મિનાટી પાસેથી માફીની માંગ કરી હતી
આ એ જ એજાઝ ખાન છે જેણે એક વખત પોતાને રોસ્ટ કરવા બદલ યુટ્યુબર કેરી મિનાટીની કેમેરા સામે માફી માંગી હતી. ખરેખર કેરી મિનાતીએ એકવાર ‘બિગ બોસ સીઝન 7’ના સ્પર્ધક એજાઝ ખાનને ખરાબ રીતે રોસ્ટ કર્યો હતો. થોડા સમય પહેલા જ્યારે એજાઝ કેરીનો સામનો કર્યો હતો ત્યારે યુટ્યુબર કેરી ખૂબ જ ડરેલો જણાતો હતો.