સુરતઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) દ્વારા કંપની સેક્રેટરી (CS)ના જૂન-2025ના એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું...
સુરત : ભારતના સંસદ ગૃહમાં સુરક્ષામાં મોટી ચૂક છે. એક અજાણ્યો શખસ દિવાલ કૂદી સંસદ ભવનમાં ઘુસી ગયો હતો. આટલું જ નહીં...
સુરત: સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના અંદાજ અનુસાર...
સુરત : સુરતથી ભાગલપુર જઇ રહેલી ટ્રેનમાં રવિવારે એક અનોખી ઘટના બની હતી. ટ્રેનના સ્લીપર કોચમાં સફર કરી રહેલી 21 વર્ષની ગર્ભવતિ...
નવસારી : સોમવારે સવારે 9 કલાકે વિજલપોર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના એક બાળકનું લિફ્ટમાં ફસાઈ જતાં મોત નિપજ્યું હતું. વિજલપોર વિસ્તારમાં...
સુરત : મેક્સિકોથી ન્યુયોર્કમાં હીરા લાવવામાં કંપનીની સંડોવણી શોધી કાઢ્યા પછી યુ.એસ. સત્તાવાળાઓએ મેક્સિકો સ્થિત ડાયમંડ જ્વેલરી કંપનીને તેમના રડાર પર મૂકી...
નવી દિલ્હી, તા. 25: નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કાઉન્સિલ 22 સપ્ટેમ્બર સુધીમાં નવા GST ટેક્સ સ્લેબ લાગુ કરે...
નવી દિલ્હી, તા. 25: દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચુકાદો આપ્યો હતો કે દિલ્હી યુનિવર્સિટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રીની વિગતો જાહેર કરવાની...
બૈજિંગ, તા. 25 (PTI): ભારતે કરેલ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS), ખાસ કરીને હાઇ-પાવર લેસર આધારિત ડિરેકટેડ એનર્જી વેપન(DEW)ના પરીક્ષણને એક...
નવી દિલ્હી, તા. 25: અમેરિકામાં ઉંચા ટેરિફોનો સામનો કરી રહેલ ભારતીય નિકાસોની સમીક્ષા કરવા માટે વડાપ્રધાનનું કાર્યાલય આવતીકાલે મંગળવારે એક હાઇ-લેવલ બેઠક...
ગાંધીનગર, તા. 25: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર કહ્યું હતું કે તેઓ ખેડૂતો, પશુપાલકો, નાના ઉદ્યોગોના હિત સાથે સમાધાન કરશે નહીં...
કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સિવિલ પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ! સિવિલ કાર્યો માટેના ફ્યુચરિસ્ટિક સેલમાં ઇલેક્ટ્રિકલ ઇજનેરની નિમણૂકથી વિવાદ વડોદરા મહાનગરપાલિકા...
ખાડામાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને અકસ્માતનો ભય સ્થાનિકો દ્વારા વોર્ડ લેવલે અનેક રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ યથાવત વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ મધુબન...
આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પર્વની રંગે ચંગે ઉજવણી થવાની હોય ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં આવતા એવા પાણીગેટ વિસ્તારમાં આજરોજ ડીસીપી અભિષેક ગુપ્તા ની...
રાજકોટ : સાયબર ગઠિયાઓએ રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 88 લાખની છેતરપિંડી...
હરિધામ-સોખડાથી અલગ થયેલ પ્રબોધ જુથને કાનૂની લડાઈમાં દસ દિવસમાં બીજી પછડાટ પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 41- સંયુક્ત ચેરિટી કમિ. ડૉ. યોગીની એ...
એક પ્રકારે એવુ પ્રેશર ઊભું કરવામાં આવ્યું કે કેસને સાવ લૂલો બનાવી દીધો : પ્રો.પાઠક રાજનૈતિક દબાણ હોઈ શકે છે કે કેમ...
સોમવારે શહેરમાં દિવસ દરમિયાન હળવો વરસાદ વરસ્યો હતો જેમાં શહેરના કેટલાક વિસ્તારોમાં મુખ્ય રોડ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે...
શહેરની ક્ષમા શાહ ઓલ ઈન્ડિયામાં 15મી રેન્ક મેળવી ટોપર બની હાર્ડવર્ક કરતા રહો તમારી માટે સક્સેસ તમારી પાછળ આવશે : ક્ષમા શાહ...
CSR ફંડ હેઠળ ખરીદીનો દાવો છતાં તાત્કાલિક જરૂરિયાત બતાવી ટેન્ડર વિના મશીનો લેવાયા ટેન્ડર પ્રક્રિયા બાજુએ મૂકી મનપસંદ કંપની પાસેથી 9.31 લાખના...
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે દિવસ દરમ્યાન ફરી એકવાર વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી....
તળાવોની જાળવણીમાં પાલિકા નિષ્ફળજંગલી વનસ્પતિ, ગંદકી અને મચ્છરોથી તળાવની સ્થિતિ નરક સમાન, પાલિકા તંત્રની ઉદાસીનતા સામે નાગરિકોમાં રોષ વડોદરા: વડોદરા શહેરમાં એક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ સાંજે 5 વાગ્યે અમદાવાદ પહોંચ્યા અને નરોડાથી નિકોલ સુધી લગભગ ૩...
વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના ટેક્સ મૂક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબતે આમ આદમી પાર્ટી દ્ધારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે...
ગાંધીનગર : ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરી કે હેરાફેરી રોકવા અને ડ્રગ્સ માફિયાઓ સામેની લડાઈને મજબૂત રીતે આગળ વધારવા માટે હવે રાજ્યમાં ઝોન મુજબ...
નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા દાહોદ તા 25 વિનોદ પંચાલ દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમા...
જન્મ-મરણની નોંધણી પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી...
ક્રેડિટ કાર્ડના માર્કેટિંગની જોબ કરતી યુવતીને લોભ લાલચ આપી પ્રેમસંબંધ બાંધી એડવોકેએ યુવતીની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધી ધમકી આપી આઠ વર્ષ...
ભારતે જમ્મુ અને કાશ્મીરની તાવી નદીમાં પૂરની પરિસ્થિતિ અંગે માનવતાવાદી ધોરણે પાકિસ્તાનને જાણ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પગલું...
આજે એટલે કે સોમવાર, 25 ઓગસ્ટના રોજ ચાંદીએ સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યું છે. આજે એક કિલો ચાંદીનો ભાવ ₹2,627 વધીને ₹1,16,533 પર...
ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.