કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ઈશ્વર મનુષ્ય વડે ( એના સર્જન થકી) આવા અદ્ભુત સર્જનો સહજપણે આપણને પ્રસાદ તરીકે આપે છે. ચાલો, આ પ્રસાદ ગ્રહણ કરી, આખા વિશ્વને આપણી બાથમાં લઈને પ્રેમના પરસ્પર કાળજી અને સહાયનાં ગીતો ગાઈએ. દુનિયાભરના એન્જિનિયર કેટલી મહેનતથી આપણને એક બીજા સાથે જોડી દે છે. ચાલો,આપણે એક સૂર અને એક તાલમાં ખુશી, આત્મીયતા અને (safty) સુરક્ષિતતાનાં મંગળ ગીતો ગાઈએ અને આપણા આ ગીતોના માધુર્યમાં યુધ્ધના મૂર્ખ, બેસૂરા ઘોંઘાટને સાચે જ ઢાંકી દઈએ.
બરોડા – બીના ગાંધી કનાણી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે