હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં પણ લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ – LPGની તંગી સહુને ચિંતા કરાવતી હતી. ભારત માટે ગેસનો મોટા ભાગનો જથ્થો ઈરાન નજીક હોર્મુઝ સ્ટ્રેટમાં થઈને આવે છે. પરંતુ ઈરાને અહી જહાજોના ટ્રાફિક પર પ્રતિબંધ મુક્યો હોવાથી ભારતમાં સરકારને અને પ્રજાને LPG અછતની ચિંતા સતાવતી હતી.
પરંતુ હવે મોટી રાહતના સમાચાર આવી રહ્યા છે. ઈરાન તરફથી આવતા ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ નામક બે ભારતીય જહાજો LPGનો મોટો જથ્થો લઈને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને અત્યારે ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ બંને જહાજ આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. બંને વેસલ્સમાં કુલ 92,700 મેટ્રિક ટન LPG. જહાજો 16 અથવા 17 માર્ચે ભારત પહોંચવાની સંભાવના જોવાઈ રહી છે.
આ બંને જહાજ ગુજરાતના બે મુખ્ય બંદર કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આવશે. LPG પુરવઠાના આગમન સાથે જ ગેસના પુરવઠાને લઈને જે ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી, તે દૂર થશે. યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર સર્જાયેલી નાકાબંધી જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે.