બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મિડલ ઇસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે ગુજરાતના બજારો અને ઘરેલુ રસોડા સુધી પહોંચી ગઈ છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસ સપ્લાયમાં અછત, કાચા માલની અછત અને વધતી માંગના કારણે અનેક વસ્તુઓના ભાવમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. ગેસ સિલિન્ડરથી લઈને મિનરલ વોટર, ઈલેક્ટ્રિક સગડી, ઇન્ડક્શન વાસણો, યાન અને ખાદ્યતેલ સુધી ઘણા ઉત્પાદનો મોંઘા થઈ ગયા છે. ગુજરાતમાં ઘરેલું ગેસ સિલિન્ડરની માંગ અચાનક વધી જતા ઘણા વિસ્તારોમાં અછત સર્જાઈ છે. ગેસ બુકિંગની ઓનલાઈન સુવિધા ઘણી જગ્યાએ બંધ થવાને કારણે લોકો સીધા ગેસ એજન્સીઓ પર પહોંચતા જોવા મળ્યા છે, જ્યાં લાંબી લાઇનો લાગી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 60 રૂપિયાનો વધારો થઈને કિંમત લગભગ 920 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વધુમાં, એક સાથે મોટા પ્રમાણમાં બુકિંગ થતાં મિસ કોલ અને વોટ્સએપ બુકિંગ સિસ્ટમ પણ ઘણી જગ્યાએ ક્રેશ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
યુદ્ધની અસર મિનરલ વોટર પર પણ પડી છે. પ્લાસ્ટિક બોટલ બનાવવા માટેનો કાચો માલ વિદેશમાંથી આવતા હોવાને કારણે સપ્લાય ચેઇન પર અસર પડી છે. તેના કારણે 20 લિટરની પાણીની બોટલનો ભાવ 115 રૂપિયાથી વધીને લગભગ 180 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને આગળ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે ઘણા લોકો હવે ઈલેક્ટ્રિક સગડી અને ઇન્ડક્શન સ્ટોવ તરફ વળ્યા છે. વધતી માંગના કારણે ઈલેક્ટ્રિક સગડીના ભાવમાં લગભગ 15 ટકા સુધી વધારો થયો છે. અગાઉ જ્યાં એક મહિને 5-10 જેટલી સગડી વેચાતી હતી, ત્યાં હવે કેટલાક દુકાનોમાં રોજ એટલી માંગ જોવા મળી રહી છે. સાથે સાથે ઈન્ડક્શન પર વપરાતા વાસણોની માંગ પણ વધી છે અને તેના ભાવમાં પણ લગભગ 5 ટકા વધારો નોંધાયો છે.
ટેક્સટાઈલ ઉદ્યોગ પર પણ આ પરિસ્થિતિની અસર પડી છે. કેટલાક યાન ઉત્પાદકોએ યુદ્ધની આડમાં પ્રતિ કિલો 15 થી 20 રૂપિયાનો વધારો કરી દીધો છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ આ વધારાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ વધારો કૃત્રિમ હોઈ શકે છે, જેનાથી કાપડ ઉત્પાદન પર અસર પડી શકે છે. ખાદ્યતેલના બજારમાં પણ વધારો નોંધાયો છે. રાજકોટમાં ખુલ્લા બજારમાં સિંગતેલમાં લગભગ 20 રૂપિયા, કપાસિયા તેલમાં 30 રૂપિયા અને પામતેલમાં 60 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. પામતેલનો ભાવ વધીને લગભગ 2360 રૂપિયા સુધી પહોંચી ગયો હોવાનું વેપારીઓ જણાવે છે.ઉદ્યોગ ક્ષેત્રમાં પણ અસર જોવા મળી રહી છે. મોરબીના પોલીપેક ઉદ્યોગમાં પ્લાસ્ટિક રો મટીરીયલ, જે અગાઉ 90-92 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, તે હવે 145-150 રૂપિયા સુધી પહોંચ્યું છે અને ઘણા વેપારીઓને બ્લેક માર્કેટમાં માલ મેળવવો પડી રહ્યો છે.
હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ પર પણ આની અસર દેખાવા માંડી છે. અનેક હોટેલ્સ બંધ કરવાની નોબત આવી છે, તો કોઈ કોઈ હોટેલ અને રેસ્ટોરાંમાં મેનૂ પર કાવ મૂકાયો છે. તો વળી કોઈ જગ્યાએ તો એલપીજીના ઊંચા ચૂકવાયેલા દામ કસ્ટમર્સ પાસે બિલમાં વસૂલવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. જોકે, પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને લઈને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે હાલ દેશમાં ઈંધણના ભાવ વધારવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.