વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ગાંધીનગર: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા સૈન્ય તણાવ અને હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે તેના પડઘા હજારો કિલોમીટર દૂર ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે. દુબઈ, અબુધાબી, શારજહાં, બહેરીન અને મક્કા સહિતના વિસ્તારોમાં અંદાજે 3000 જેટલા ગુજરાતી ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યારે 1500થી વધુ લોકોએ પોતાના પ્રવાસના બુકિંગ રદ કર્યા છે.
દુબઈમાં નોકરી-ધંધા સાથે જોડાયેલા ગુજરાતીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામનો એક યુવાન, જે દુબઈમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે, બે દિવસમાં પરત જવાનો હતો. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા તેણે મુસાફરી મોકૂફ રાખી છે. તે રહેતો હતો તે વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવાયું હોવાનું જાણવા મળે છે. અનેક સ્થળોએ સુરક્ષા કડક બનાવવામાં આવી છે અને ધડાકાના અવાજોથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
મક્કામાં પવિત્ર યાત્રા માટે ગયેલા ગુજરાતના અંદાજે 55 લોકો હાલ હોટલોમાં રોકાયા છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે ફ્લાઇટો રદ થતાં તેઓ પરત ફરી શક્યા નથી. ફસાયેલા યાત્રાળુઓએ જણાવ્યું છે કે હોટલના ભાડા અને રહેવા-જમવાના ખર્ચ વધતા આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. કેટલાક યાત્રાળુઓએ દાવો કર્યો છે કે બહાર નીકળતાં પણ ડર લાગે છે. તેઓએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે વહેલી તકે સુરક્ષિત વતન વાપસી માટે અપીલ કરી છે.
મધ્ય પૂર્વના તણાવની સીધી અસર અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહી છે. દુબઈ, શારજહાં, કુવૈત અને અબુધાબી જતી અનેક ફ્લાઇટો રદ અથવા વિલંબિત થઈ છે. એરપોર્ટ તંત્રએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને ફ્લાઇટની સ્થિતિ ચકાસ્યા બાદ જ મુસાફરી કરવાની સલાહ આપી છે. હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે, છતાં રિફંડ, રહેવાની અને ભોજનની વ્યવસ્થા અંગે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લગ્ન કરેલું એક દંપતી કેનેડા પરત જવા માટે એરપોર્ટ પર અટવાયું છે. અન્ય ઘણા મુસાફરો પણ અનિશ્ચિતતામાં છે.