કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી આજે ભારતમાં દેશના પ્રથમ CNG ટ્રેક્ટરનું લોંચ કર્યું છે. આ ટ્રેક્ટર રોમેટ ટેક્નો સોલ્યુશન (Romate...
યુપીની રાજધાની લખનૌના ગુડંબા વિસ્તારમાં રહેતા એક શિક્ષકની ફેસબુક ( Facebook) અને ઇન્સ્ટાગ્રામ ( Instagram) જેવી સોશિયલ સાઇટ્સ ( social sites) પર...
દિસપુર (Dispur): આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે (Assam CM Sarbananda Sonowal ) પ્રધાનમંડળની એક બેઠકમાં એક મહત્વનો નિર્ણય લીધો હતો. આસામમાં મુખ્યમંત્રી સર્વાનંદ...
બેંગ્લોરમાં ગયા રવિવારે ઓડી ( oddi) ડ્રાઇવર એક ઓટોરિક્ષા ( auto riksha) અને બે મોટર સાયકલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો....
આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યા બાદ કાટમાળને લીધે ઋષિ ગંગા નદીમાં જોડાતા પ્રવાહને અવરોધિત કરી દીધો છે, જેના કારણે હંગામી...
સ્પિનરોને મદદરૂપ પીચ પર ઇંગ્લેન્ડ સામે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભુલોમાંથી પાઠ ભણીને સીરિઝમાં વાપસીની આશા સાથે...
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બરફવર્ષાને કારણે લપસણા થઇ ગયેલા એક ધોરીમાર્ગ પર એકસાથે ૧૩૩ જેટલા વાહનો એકબીજા સાથે ભટકાઇ પડતાં ઓછામાં ઓછા ૬...
ફિનલેન્ડના એક ગોલ્ફ કોર્સ પર દોરેલી આ ડિઝાઇનો જોઇને કોઇ કદાચ માની નહીં શકે કે આ ડિઝાઇનો હાથ વડે નહીં પણ માત્ર...
બિહારમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ટેસ્ટમાં ભારે લાલીયાવાડી ચાલી રહી હોવાના અને વ્યાપક છબરડા થયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવ્યા છે જે અહેવાલો મુજબ...
વર્ષ ૨૦૨૦માં કોરોનાવાયરસના રોગચાળાએ દુકાનો અને રેસ્ટોરાંઓ બંધ કરાવી દેતા, પ્રવાસન ઉદ્યોગનો દાટ વાળી દેતા અને ઉત્પાદનમાં કાપ મૂકાવતા બ્રિટિશ અર્થતંત્રમાં ૩૦૦...
ગુજરાત શિક્ષણ બોર્ડે ધીરે ધીરે શાળાઓ ઓપન કર્યા બાદ હવે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે આગામી બે માર્ચથી ચાર માર્ચ દરમિયાન એકમ કસોટી...
સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બંગલાઓ ભાડે લઈને પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટમાં મુંબઈ પોલીસે સુરતના તનવીર હાશમીને પકડ્યાં બાદ પોર્ન ફિલ્મ બનાવવાના ધંધામાં...
2016માં સુરત એરપોર્ટના 655 મીટરના રન-વેનાં વિસ્તરણ કામ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે એરપોર્ટ ડાયરેક્ટર અને એંજિનિયરિંગ વિભાગ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ...
અડધા ભારતમાં શુક્રવારે 12 ફેબ્રુઆરીએ રાત્રે 10.34 ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પૃથ્વી ધ્રૂજતી રહી. પૃથ્વીનું આ કંપન કાશ્મીરથી છત્તીસગઢ સુધી ધ્રુજ્યું. ભૂકંપની...
ચેન્નાઇ, તા. 12 (પીટીઆઇ) : સ્પિનરોને મદદરૂપ પીચ પર ઇંગ્લેન્ડ સામે શનિવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ભુલોમાંથી પાઠ...
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ દિનેશ ત્રિવેદી (dinesh trivedi)એ રાજ્યસભામાંથી અચાનક રાજીનામું (resign) આપ્યા બાદ એક ચેનલના કોન્ક્લેવમાં જોડાયા હતા. જેમાં તેમણે કહ્યું...
આગ્રા: પ્રેમનું શહેર તરીકે જાણીતું આગ્રા (AGRA) ફરી એકવાર દેહવેપાર (PROSTITUTION)ને કારણે બદનામ થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે આગ્રા પોલીસે દરોડો પાડીને સપાના નેતાના રિસોર્ટમાંથી બે...
ચીનના ટેલિવિઝન અને રેડિયો રેગ્યુલેટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ચીને તેના અહેવાલો માટેની માર્ગદર્શિકાના ગંભીર ઉલ્લંઘન માટે BBC વર્લ્ડ ન્યૂઝના...
તમિલનાડુ ( tamilnadu) ના વિરુધુનગરમાં શુક્રવારે બપોરે એક ફટાકડા કારખાના ( creckers factory) માં આગ ( fire) ભભૂકી ઉઠી હતી. આ ભીષણ...
સુરત: ચેમ્બર (CHAMBER OF COMMERCE) અને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GUJARAT STATE YOGA BOARD)ના સંયુક્ત ઉપક્રમે સુરત અને દક્ષિણ ગુજરાતનો...
પાકિસ્તાનમાં સૈન્ય પણ સલામત નથી. આતંકવાદી સંગઠન તાલિબાને ગુરુવારે રાત્રે અહીં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. તેમાં ચાર સૈનિકો માર્યા...
આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે નાણામંત્રી હિમાંતા બિસ્વા સરમાએ (Finance Minister Himanta Biswa Sarma) શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં (petrol...
‘વેલેન્ટાઇન્સ ડે’ (VALENTINE DAY)એ બારણે ટકોરા મારી દીધા છે. તમે પણ આ દિવસની રાહ જોતાં જ હશો અને પ્રિયજન સાથે ઉજવણીની બધી...
ઉત્તરાયણના ગયા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શિયાળો હવે ધીરે ધીરે ગુજરાતમાંથી જઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય...
‘મને MI નો ફોન તો નહીં જ ચાલે..!! iphone આપ તો લગ્ન કરીશ’. સગાઈમાં સાસરીયા પક્ષ તરફથી MI નો ફોન ગિફ્ટ કરાતા...
ભારત (India) અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરીથી ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ પર રમાવાની છે. મેચ પહેલા ઇંગ્લેન્ડે (England) તેમના 12...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ અને પાર્ટીના અત્યંત વફદાર નેતા ગુલામ નબી આઝાદનો (Ghulam Nabi Azad ) રાજ્યસભમાં કાર્યકાળ પૂરો થયો...
ડે ની વણઝાર શરૂ થઈ ચૂકી છે. આમ તો આવા સેલિબ્રેશનમાં યુવાનોને વધારે રસ હોય છે. યુવાઓ જ સૌથી વધારે આવા દિવસોની...
બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો! જેમ...
કોલકાતા (Kolkata):પશ્ચિમ બંગાળમાં (West Bengal) વિધાનસભાની ચૂંટણીઓનું વાતાવરણ ગરમ થઇ ગયુ છે. એક તરફ ભાજપ (BJP) આ વખતે પેગપેસારો કરવામાં કમર કસીને...
નંદેસરી વિસ્તારમાં રઢીયા ગામ નજીક દારૂના કટીંગ દરમિયાન જ સ્ટીલ મોનિટરિંગ સેલે રેડ કરી, દારૂના મોટા નેટવર્કનો પર્દાફાસ થવાની શક્યતા
વડોદરા તા.29
વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં નજીક ચાલી રહેલા દારૂના કટીંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ ઉપરથી લીસ્ટેડ બુટલેગર મનોજ પાપડ સાથે લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રઢીયા ગામ નજીક વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરવામાં આવી રહ્યું હતું. તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ને મળી હતી. જેના આધારે એસએમસીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી લિસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડને ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
એસએમસીએ પાંચથી વધુ વાહનો સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. મનોજ પાપડ લીસ્ટેડ બુટલેગર છે અને તેની સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબીશન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની પૂછપરછ કરાઇ તો મોટા બુટલેગરોનું નેટવર્ક નો પર્દાફાસ થાય તેમ છે.