સુપ્રીમ કોર્ટે (supreme court) સોમવારે પોતાની પત્નીને માર મારનાર વ્યક્તિની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સાસરિયામાં પત્નીને...
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું તમામ સરકારી વેપારી સંસ્થાઓનું ખાનગીકરણ થશે. સરકારે વેપાર કરવાની હવે કોઇ જ જરૂર નથી. લાગે છે કે...
આમ તો પાંચ વર્ષની વયે જ બાળકને શાળામાં મૂકવાની હિમાયત છે. પણ હિમાકત કરીને શહેરોમાં વાલીઓ બાળકને બે વર્ષની વય પછી બાલવાડી,...
દુન્યવી મોહ અને માયાજાળ માંથી મુકત થનાર કોઇ વિરલો જ હોય છે. ત્રિકાળજ્ઞાની ભગવાનની પત્નિ સીતા લાલચવશ લક્ષમણ રેખા ઓળંગવાથી રામાયણનું સર્જન...
60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકયો અને થોડા દિવસ ભિખારીઓને જેલભેગા કર્યા. પછી જેસે...
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર આજે પોતાનું બજેટ રજૂ કરી રહી છે. નાયબ સીએમ અને નાણાં પ્રધાન મનીષ સિસોદિયાએ ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી....
એક નાનકડું પંખી ચીકણી માટીના કાદવમાં પડ્યું.ઉપર સૂરજનો તાપ હતો, પણ તાપ વચ્ચે આ ચીકણી ભીની માટીનો સ્પર્શ તેને ઠંડક આપવા લાગ્યો...
ફરી ગયો, એટલે કેલેન્ડરમાંથી ફરી ગયો ને, માર્ચ બેઠો..! બાકી પ્રેમઘેલાઓનો પ્રિય માસ એટલે ફેબ્રુઆરી. અનેક ‘ડેઈઝ’ અને વેલેન્ટાઈન જેવાં પ્રેમના લબાચા...
માણસના રોજબરોજના જીવન માટે ઉપયોગી કે આવશ્યક એવા ઘણા પ્રાકૃતિક સ્ત્રોતોની તંગી એ આજના સમયમાં કોઇ નવી વાત નથી. દુનિયામાં વધારે પડતી...
આયુર્વેદમાં મધને એક દવા માનવામાં આવી છે. કોરોના યુગમાં, આયુષ મંત્રાલયે તેને રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરવાનું વર્ણવ્યું છે. બનારસ હિન્દુ...
એક તરફ કોવિડ -19 ની રસી (corona vaccine) આવી ગઈ છે, તો બીજી બાજુ, આ વાયરસથી ચેપના કેસો અટક્યા નથી. હાલમાં જ બોલીવૂડ...
અંક્લેશ્વર : અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામની સીમમાં બુલેટ ટ્રેનમાં સંપાદન થયેલી જમીનનું વળતર ચૂકવવા માટે આના કાની કરતા ભરૂચ જિલ્લાના સરકારી અધિકારીઓ...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી(west bengal election)ઓ શરૂ થવા માટે પખવાડિયાથી વધુનો સમય બાકી છે પરંતુ ભાજપ (BJP) અને ટીએમસી (TMC) વચ્ચે સીધો...
પ્રાચીન ઇજિપ્તવાસીઓની ઘણી સિદ્ધિઓમાં ખનન, સરવે અને બાંધકામ તકનીક કે જેણે સ્મારકસ્વરૂપ પિરામીડો, મંદિરો અને સ્મારક સ્તંભના નિર્માણને સરળ બનાવ્યું, ગણિતની પદ્ધતિ,...
આજે, સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 462.11 પોઇન્ટ...
કોલકાતાના સ્ટ્રેંડ રોડ પર બિલ્ડિંગ 13 મા માળે સોમવારે સાંજે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં હજી સુધી નવ લોકોનાં મોત નીપજ્યાં છે,...
વિશ્વના સૌથી ધનિક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ભૂતપૂર્વ પત્ની મકેન્ઝી સ્કોટે એક શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે મેકેન્ઝીને જેફ...
સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે સોમવારે પુરૂષ કેટેગરીમાં સર્વાધિક અઠવાડિયા સુધી નંબર વન પર રહેવાનો સ્વિત્ઝરલેન્ડના દિગ્ગજ રોજર ફેડરરનો રેકોર્ડ તોડીને નવો...
સુરત નજીકનું ઉધના રેલવે સ્ટેશન બી-1 કેટેગરીમાં દેશમાં પ્રથમ નંબરે આવ્યું હતું પરંતુ રેલવેની મોટી વાતો વચ્ચે ઉધના સ્ટેશન હાલમાં પારાવાર ગંદકીમાં...
ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને સભા સરઘસો યોજાતા રહ્યાં અને સુરત મનપાનું તંત્ર મજબુર બનીને મુકસાક્ષી બની રહ્યું હતું. જેના...
ઘરેલુ રાધણ ગેસ એલપીજીની કિંમત છેલ્લા સાત વર્ષમાં બમણી થઇને પ્રતિ સિલિન્ડર રૂ. ૮૧૯ થઇ ગઇ છે જ્યારે સરકારને પેટ્રોલ અને ડીઝલ...
સાઉદી અરેબિયન ઓઇલ સવલતો પર હુમલા પછી ક્રૂડની વૈશ્વિક કિંમતો આજે વધુ ઉછળી હતી, જે હુમલો એના થોડા દિવસ પછી થયો છે...
ગુજરાત વિધાનસભામાં સોમવારે પ્રશ્નોત્તરીકાળ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ મહિલા દિનની ઉજવણીને લઈને મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં...
કોરોના સમયમાં ૧ લાખ ૩૫ હજાર પોલીસ અધિકારી – કર્મચારીઓએ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે. લોકડાઉન, કરફ્યૂ તેમજ અનાજ વિતરણ...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સીનેશનની (Vaccination) કામગીરી ઉપર અટવાઇ પડી છે, સિવિલ હોસ્પિટલને કોરોના વેક્સીન નહીં મળતા માત્ર સિનિયર...
ગાંધીનગર, રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી નવા કેસની સંખ્યા 100 થી વધુ નોધાઈ રહી...
અંકલેશ્વર : ભરૂચ (Bharuch) નજીક નર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એકસ્ટરા ડોઝ બ્રિજના નિર્માણને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે....
એક સમયે દેશ માટે લડનારા શેખ અબ્દુલ કરીમ ( SETH ABDUL KARIM) હવે પોતાનું અસ્તિત્વ બચાવવા લડત આપી રહ્યા છે. છાતી પર...
રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ન્યાયની અપેક્ષા કોની પાસે રાખી શકાય? રાજસ્થાનના અલવરમાં આવી જ એક ઘટના સામે આવી છે. રાજસ્થાનના...
સુરત: રિંગરોડ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અને મહાવીર હોસ્પિટલને જોડતો 1 કરોડ 20 લાખ ના ખર્ચે બનેલ અધૂરો ફૂટઓવર બ્રીજના હયાત સ્ટ્રકચરનું 7...
પેટ્રોલની અછત બાબતેની અફવા ફેલાવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી ચેતવણી આપી
વડોદરા, તા. 24
વડોદરા શહેરમાં પેટ્રોલની અછત હોવાની ખોટી અફવાઓના પગલે પેટ્રોલ પંપો પર ભારે ભીડ ઉમટી પડતા ઝઘડા તકરાર મારામારી થવાની ઘટનાઓ બની રહી છે ત્યારે લોકો વધારે પેનિક ન થાય તેના માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા માઈક મારફતે જાહેર અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. સાથે જ અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને શાંતિ જાળવવા ખાસ સૂચના આપવામાં આવી છે.
વડોદરા પેટ્રોલની અછત અંગે ફેલાયેલી ખોટી અફવાઓના કારણે પરિસ્થિતિ તંગ બની છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપો પર ઉમટી પડતાં લાંબી કતારો લાગી ગઈ છે અને અનેક સ્થળોએ અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. પેટ્રોલ ભરાવવાના મુદ્દે કેટલાક સ્થળોએ નાગરિકો વચ્ચે બોલાચાલી, તકરાર અને ઝઘડાના બનાવો પણ સામે આવ્યા છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા માઈક મારફતે જાહેર અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. સાથે જ અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને શાંતિ જાળવવા ખાસ સૂચના આપવામાં આવી છે.
પોલીસે વધુમાં સખત ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ પેટ્રોલ ખૂટી ગયું હોવાની ખોટી અફવા ફેલાવશે, તો તેના સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને અફવાઓથી દૂર રહી સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.