ઇંગ્લેન્ડ સામે હાલ રમાઇ રહેલી પાંચ મેચની ટી-20 સીરિઝની ત્રણમાંથી બે મેચમાં આશા અનુસારનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી ટીમ ઇન્ડિયા ગુરૂવારે અહીં...
દેશના ભાગોમાં કોરોનાના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસના ઉદ્ભવી રહેલા ‘બીજા પીક’ને નાથવા માટે...
એટલાન્ટા-વિસ્તારના ત્રણ મસાજ પાર્લરો પર લગભગ એક કલાક સુધી ગોળીબારની ત્રણ ઘટનાઓમાં આઠ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને આશંકા વ્યક્ત...
ઇંગેલેન્ડ સામે હાલમાં રમાઇ રહેલી ટી-20 સીરિઝની બે મેચમાં ઉપરાછાપરી બે અર્ધસદી ફટકારવાના કારણે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોના આઇસીસી ટી-20...
ભારતીય મહિલા વન ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ અને તેની ડેપ્યુટી હરમનપ્રીત કૌરે આજે અહીં રમાયેલી દક્ષિણ આફ્રિકન મહિલા ટીમ સામેની પાંચમી...
કોરોનામાં અપાયેલી છૂટછાટ અને ચૂંટણી પ્રચારમાં બેફામ બનેલા રાજકારણીઓને કારણે સુરતમાં કોરોનાના કેસોમાં શરૂ થયેલો વધારો હવે ઓલટાઈમ હાઈ સુધી પહોંચી ગયો...
પશ્ચિમ બંગાળમાં સ્થાનિક અખબારોએ રાષ્ટ્રીય સ્તરના ભાજપના નેતાઓની ચૂંટણી સભામાં ખાલી ખુરશીઓની તસવીરો છાપી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે કે શું...
અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ગણાતા ભરૂચ (Bharuch) જિલ્લામાં છેલ્લા ૧૪ માસમાં ૨૪ જેટલી ઔદ્યોગિક અકસ્માતની ઘટનાઓ સર્જાઇ છે, જેમાં ૪૨...
સુરતઃ (Surat) શહેરના અલથાણ બમરોલી રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ઉપર ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસે (Police) પેટ્રોલીંગ દરમિયાન દારૂની (Alcohol) મહેફિલ...
ગાંધીનગર. દેશના વિવિધ રાજયોમાં કોરોનાના કેસો વધી જતાં પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) યોજેલી વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી વિજય રૂપાણી (Vijay Rupani) અને...
માધુરી દીક્ષિત ( MADHURI DIXIT) નો દીકરો અરિન ( ARIN) નેને 17 માર્ચે 18 વર્ષનો થઈ ગયો છે. તરુણાવસ્થાના આ દરવાજા પર...
સુરત: (Surat) કોરોનાના કેસોને (Corona Case) કન્ટ્રોલ કરવા માટે સુરતનું તંત્ર દોડતુ થયું છે. આ વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો છે. જે...
સુરત: (Surat) બે દિવસ પહેલા મુંબઇથી ઇન્દોર વચ્ચે દોડતી સ્પેશિયલ દુરંતો ટ્રેનને (Duronto Train) સુરત સ્ટોપેજ (Stopage) આપવાની વાતને ફેરવી તોળવામાં આવી...
છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS) નો કહેર સર્જાયો છે. દેશમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર આ વર્ષનો રેકોર્ડ તોડ્યો...
સુરત: (Surat) ઇન્ડિગો એરલાઇન્સે (Indigo Airlines) સુરતથી ઇન્દોરના અહિલ્યાબાઇ હોલકર એરપોર્ટને જોડતી સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇન્દોરના (Indore) ઉદ્યોગકારોએ...
દમણ, સેલવાસ, વલસાડ: (Valsad Daman) સંઘપ્રદેશ દમણમાં મંગળવારે કોરોનાના વધુ 4, વલસાડ જિલ્લામાં 1 અને દાદરા નગર હવેલીમાં એક કેસ નોંધાયો હતો....
રાજ્યમાં (Gujarat) વધતા જતા કોરોના સંક્રમણને (Corona) ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દીધો છે. 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટીકની તાડપત્રી બનાવતી કંપનીમાં મળસ્કે આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનથી (Railway Station) પસાર થતી છ જેટલી દુરંતો ટ્રેનના સ્ટોપેજ માટે સુરતના વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ પણ...
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે વડોદરા, અમદાવાદ, સુરત અને...
સુરત: (Surat) કાપડ વેપારીઓ અને વિવર્સ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિવાદને લઇ સોમવારે કાપડ માર્કેટના (Textile Market) તમામ વેપારી સંગઠનોની...
તમે સમાચારો સાંભળ્યા જ હશે કે કોઈ શહેર અથવા કોલોનીમાં દરેકની પોતાની કાર હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે...
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક શખ્સેને પત્નીએ ફક્ત કાળા રંગના હોવાને કારણે છોડી દીધો હતી. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની કહે...
સુરત: (Surat) કયારેય નહી જોયેલી મહામારી કોરોનાને એક વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે ફરી એકવાર કોરોનાના...
કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએ લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય, એ ખિસ્સામાંથી, શું કબુતર...
સામાન્યજન માટે કયા સમાચાર મહત્ત્વના છે? ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને પ-03 ટકા થયો છે. બીજા સમાચાર છે. ગૌતમ અદાણીએ આ વર્ષે દુનિયાના...
રોમન કેથોલિક ખ્રિસ્તીઓના વડામથક વેટિકન તરફથી આજે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે કોઇ પણ કેથોલિક ચર્ચમાં સજાતીય લગ્નોને આશીર્વાદ આપવામાં નહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોનાની પરિસ્થિતિ અને ચાલુ રસીકરણ અભિયાન અંગે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. કારણ કે, કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ વધવાની...
કોરોનાવાયરસના રોગચાળાને કારણે ખૂબ લથડી ગયેલું દેશનું અર્થતંત્ર ફરી પૂરપાટ દોડવા માંડ્યું છે તેવા સરકારના દાવાઓ વચ્ચે હાલમાં દેશના અર્થતંત્ર અંગેના બહાર...
અમદાવાદ, તા. 15 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સીરિઝની બે મેચ પ્રેક્ષકોની હાજરીમાં રમાડાયા પછી રાજ્યમાં...
જન્મ દાખલો કાકાના નામે નોંધાવ્યાનો પણ દાવો
દાહોદ તા. 11
ઝાલોદ તાલુકાની રીછુમરા ગ્રામ પંચાયત રાજકીય ઘમસાણના કેન્દ્રમાં આવી છે. નવનિયુક્ત સરપંચ કમલેશભાઈ નરસિંગભાઈ હઠીલા સામે ગામના જ રહેવાસી હિતેશભાઈ બચુભાઈ નીનામા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
અરજીમાં જણાવ્યા મુજબ સરપંચ હઠીલાના ત્રણ પુત્રો—યુવરાજ, દિલરાજ અને દિલબર હોવા છતા તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન ઉમેદવારી ફોર્મમાં માત્ર બે સંતાનો હોવાનું જાહેર કર્યું હતું.
આ ત્રણેય બાળકોની નોંધ આંગણવાડી મોજણી રજીસ્ટર તેમજ આધાર કાર્ડમાં હોવા છતાં ત્રીજા પુત્રની વિગતો છુપાવી ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 30(1)(ત) તથા વર્ષ 2005 પછીની બે બાળકોની જોગવાઈનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે.
ત્રીજા સંતાનનો જન્મ દાખલો કાકાના નામે નોંધાવ્યાનો આરોપ, ડીએનએ ટેસ્ટની માંગ
અરજદારે વધુમાં ગંભીર દાવો કર્યો છે કે સરપંચે પોતાના ત્રીજા પુત્ર દિલબર (જન્મ 14-06-2010) નો સાચો જન્મ દાખલો છુપાવવા માટે 28-03-2025ના રોજ ઝાલોદ મામલતદાર કચેરીમાં એકતરફી અરજી કરી બાળકનો જન્મ દાખલો કાકા રાજુભાઈ દલસિંગભાઈ હઠીલાના પુત્ર તરીકે નોંધાવ્યો હતો.
જન્મ તારીખ પણ 05-01-2011 દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે. આ સમગ્ર પ્રકરણની સત્યતા તપાસવા માટે અરજદારે સરપંચ, તેની પત્ની અને બાળક દિલબરનો તાત્કાલિક ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ સાથે ફોજદારી કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે.
ગામમાં રાજકીય ભૂકંપ — હાઈકોર્ટમાં રીટની ચીમકી
અરજદારે વધુ ચેતવણી આપી છે કે જો 45 દિવસમાં આ અરજી પર નિર્ણય નહીં લેવાય તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં આર્ટિકલ 226 અને 227 હેઠળ રીટ પિટિશન દાખલ કરશે.
આ ঘটনায় રીછુમરા ગ્રામ પંચાયતમાં ભારે ચર્ચા, રાજકીય દબાણ અને ઉથલપાથલનું માહોલ સર્જાયો છે.