વડોદરા મહાનગરપાલિકાએ પૂરતો સમય નહિ આપ્યાનો વેપારીઓનો દાવો, નોટિસ અપાયાની પાલિકાની દલીલ વડોદરા પાલિકા દ્વારા ઠેર ઠેર રાજકોટ અગ્નિ કાંડ બાદ ફાયર...
માત્ર નાઈટ પેટ્રોલીંગના નામે દેખાડો કરતી પોલીસના કારણે તસ્કરોને મોકળું મેદાન મળ્યું પ્રતિનિધિ વડોદરા તા.11વડોદરા શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈપણ પ્રકારનો ખોફ...
નવી દિલ્હી: NEET UG રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ NTA પર ગુસ્સે છે. મેડિકલ વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ANITA પર અનેક...
સુરત : સુરત મહાનગર પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનો પર્યાય બની ગઈ છે. એટલું જ નહીં સ્મીમેર હોસ્પિટલને વારંવાર વિવાદોમાં લાવનારા અન્ય...
કારેલીબાગની સોસાયટીના લોકોએ ઘરના દરવાજા પાસે ત્રણ ફૂટની દીવાલ બનાવી લીધી વડોદરા શહેરના પોશ ગણાતા વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાઈ જતું હોવાથી...
સુરત: સરકારી તંત્રના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટ્રાચારનો સડો અંદર સુધી પેસી ગયો છે. સરકાર સબ સલામતની આલબેલ પોકારે છે પરંતુ દરેક વિભાગોમાં...
ડેડીયાપાડા,ભરૂચ: ડેડીયાપાડાના ધારાસભ્યની ઓફીસની શટર પર રાત્રે પારસી ટેકરાનો નશામાં ધુત એક શખ્સે પેશાબ કરીને ઉદ્વેગમાં MLA સહીત ત્રણ જણા સામે બીભત્સ...
માણેજા રાધાકૃષ્ણ પાર્કના રહીશોમાં ભયનો માહોલ : બિલ્ડરની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહીશોએ આક્રોશ ઠાલવ્યો : ( પ્રતિનિધિ ) વડોદરા તા.11 વડોદરા...
સુરત: દેશની અગ્રણી વોટર પંપ અને મોટર ઉત્પાદક કંપની, લુબી પમ્પ્સ, સસ્ટેનિબિલિટીના ક્ષેત્રમાં તેના નવીનતમ પ્રયાસને રજૂ કરવા પર ગર્વ અનુભવે છે....
ગાંધીનગર: સુરતના ડુમસની અંદાજિત 2.17 લાખ ચો.મી જમીન સરાકરી પડતર હોવા છતાં તેનાં ગણોતનું નામ દાખલ કરીને 2000 કરોડની જમીન બારોબાર પધરાવી...
દમણ : સંઘપ્રદેશ દમણના દેવકા બીચ પર ઊંચા ઉછળતા મોજાં વચ્ચે પ્રદેશની સહેલગાહે આવતા પર્યટકો નમો પથ પર આનંદ ઉઠાવતા જોવા મળ્યા...
વડોદરા દબાણ શાખા નાગરવાડા મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠેલા ગેરેજવાળા પર ત્રાટકી હતી.છેલ્લા કેટલાય સમયથી ગેરેજ વાળા દબાણ કરતા હોવાનો...
વડોદરા: છેલ્લા કેટલા વખતથી નદીમાં નાહવા ગયેલા સહેલાણીઓ નદીમાં ઊંડે ઉતરી જતા અને પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના અનેકો બનાવ બન્યા હતા....
ગાંધીનગર: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે સીટ દ્વારા તેનો પ્રાથમિક અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે મળતી માહિતી મુજબ...
ઘેજ: ચીખલીમાં શાળા સંચાલકો, વાહન ચાલકો-માલિકો સાથેની બેઠકમાં પોલીસની ઉપસ્થિતિમાં આરટીઓ દ્વારા ફરજિયાત ટેક્ષી પાસિંગ અને પાસિંગની સંખ્યા મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાની...
ગાંધીનગર: બે દિવસની અંદર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના રહેલી છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં 72 તાલુકાઓમાં વરસાદ થયો હતો જયારે...
વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી ખુલ્લી પડી વડોદરામાં ગત રાત્રિના વીજળીના કડાકા સાથે વરસાદે મહેર કરી હતી. ત્યારે શહેરનાં કેટલાય વિસ્તારમાં પાણી ભરાઈ...
T20 વર્લ્ડ કપ 2024 ની સૌથી મોટી મેચ 9 જૂન રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ...
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ દાહોદ નગરપાલિકામાં અંદરો અંદરના વિરોધનો ઉકળતો ચરૂ બહાર આવવા પામ્યો છે.આ મામલે કોઈ કેમેરાની સામે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ...
નવી દિલ્હી: શેરબજારમાં સતત ત્રણ દિવસનો ઉછાળો સોમવારે થંભી ગયો હતો. મજબૂત શરૂઆત અને ઈતિહાસ રચ્યા પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો...
મુંબઈ: ભૂતપૂર્વ એર હોસ્ટેસ અને અભિનેત્રી નૂર માલબીકા દાસની ડેડ બોડી તેના એપાર્ટમેન્ટમાં સડી ગયેલી હાલતમાં મળી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર...
નવી દિલ્હી: મ્યુચ્યુઅલ ફંડ્સ વધુને વધુ લોકપ્રિય બન્યા છે. તેનું કારણ પરંપરાગત રોકાણ માધ્યમોની સરખામણીમાં ઊંચું વળતર છે અને આ કેટેગરીમાં નાની...
સુરત: માંગ્યા વિના કોઈ મદદ કરવા આવે તો સાવધાન થઈ જજો. સુરતમાં એક એવી ગેંગ પકડાઈ છે, જે મદદ કરવાના બહાને લોકોને...
સુરત: રાજકોટમાં સર્જાયેલી આગની કરુણાંતિકા બાદ સમગ્ર રાજ્યનું ફાયરબ્રિગેડ સતર્ક થયું છે. છેલ્લાં કેટલાંય દિવસોથી સુરતનું ફાયર બ્રિગેડ ઠેરઠેર ફાયર સેફ્ટીના સંદર્ભમાં...
ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે મુખ્યમંત્રી મમતા ઘોષ અંગે એક ચોંકાવનારી વાત જણાવી હતી. સાગરિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે...
નવી દિલ્હી: દિલ્હી જળ સંકટની (Delhi water crisis) અરજી પર આજે 10 જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી (Hearing) હાથ ધરવામાં...
નવી દિલ્હી: તાજેતરમાં જ સેન્ટ્રલ બેંકે બ્રિટનથી 100 ટન સોનું ભારતમાં પાછું લાવ્યું હતું. જે બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવી અટકળો ચાલી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે 71 મંત્રીઓની ફોજ તૈયાર કરી છે. મોદી કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે 5 વાગ્યાથી છે....
નવી દિલ્હી: મણીપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની એડવાન્સ સિક્યોરિટી ટીમ પર આજે સોમવારે તા. 10 જૂનની સવારે કૂકી ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો....
નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ભારે અશાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિંદુઓ પર હુમલા અને ધાર્મિક નેતા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.
બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન જાહેર કર્યું છે. બાંગ્લાદેશના એટર્ની જનરલે હાઈકોર્ટમાં કહ્યું કે આ સરકારનો મુખ્ય એજન્ડા છે અને તેના માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતલબ કે ઈસ્કોન પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવશે.
એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું કે ઈસ્કોન એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. જેના પર કોર્ટે તેમને ઇસ્કોન પર સરકારના વલણ અને દેશની વર્તમાન પરિસ્થિતિની રૂપરેખા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે સરકારને એલર્ટ રહેવા કહ્યું છે જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં.
આ અંગે હાઈકોર્ટના જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશીષ રોયની બેંચે જણાવ્યું હતું કે અગાઉ એક વકીલે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવા માટે અરજી કરી હતી અને ચિટગાંવમાં વકીલ સૈફુલ આલમની હત્યા સહિતની સમગ્ર પરિસ્થિતિ કોર્ટના ધ્યાન પર લાવી હતી.
તેના પર કોર્ટે હવે સરકારને પૂછ્યું છે કે ઈસ્કોન સંસ્થા શું છે? તે ક્યાંથી આવ્યું? તેના પર એટર્ની જનરલે કહ્યું કે તે કોઈ રાજકીય પક્ષ નથી પરંતુ ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેમણે બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવવાની માંગ કરી હતી.
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ 25 નવેમ્બરના રોજ રાજદ્રોહના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશની કોર્ટે મંગળવારે તેને જામીન આપ્યા ન હતા અને તેને જેલમાં મોકલી દીધો હતો. આ પછી ચિન્મય દાસના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક દેખાવો શરૂ કર્યા. સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન પત્રકારો સહિત ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા.