અમદાવાદના પ્રી સ્કૂલ ના માલિક અને બિલ્ડર તરીકે જાણીતા એવા મહાવીર સિંહ સરવૈયાએ વડોદરાની એક ખાનગી હોટલમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન...
વડોદરા: હાઇવે પર આવેલી સર્વોત્તમ હોટલ માં જમવા ઉભા રહેલા પરિવારજનો પૈકી એક સભ્યના સુપમાંથી ગરોળી નીકળતા હોબાળો મચ્યો હતો. જો કે...
સીંગવડ: દેવગઢ બારીયાના પીપલોદની બાજુમાં મુવાડી ગામે કોઈ અજાણી વ્યક્તિઓએ ગાયનું ગળું કાપી અને ગાયના ચામડાને સિમેન્ટની થેલીમાં કોલીયારી નદીમાં નાખી ગયા...
ઓડિશા: આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ બાદ આજે તા. 12 જૂનની સાંજે ઓડિશામાં સીએમ પદની શપથવિધિ થઈ હતી. ચાર વખત ધારાસભ્ય અને...
કામરેજ: 90ના દાયકાની ફિલ્મોમાં જોવા મળતી હતી તેવી ગુંડાગર્દી અને હપ્તાખોરીનો કિસ્સો સુરતના ખોલવડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક નિરાધાર દિવ્યાંગ...
સુરત: નાના બાળકોને રમતાં મુકી પોતાના કામકાજમાં વ્યસ્ત થઈ જતા માતા પિતા માટે ચેતવણી રૂપ ઘટના સુરતના પાલ વિસ્તારમાં બની છે. અહીં...
નવી દિલ્હી: કન્નડ સુપરસ્ટાર દર્શન થૂગુદીપા પર 47 વર્ષીય રેણુકા સ્વામીની હત્યાનો ગંભીર આરોપ છે. દર્શનને હાલ 6 દિવસના પોલીસ રિમાન્ડ પર...
નવી દિલ્હી: કુવૈતના (Kuwait) દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં આજે બુધવારે ભીષણ આગ (Fierce fire) લાગી હતી. આ આગજનીમાં ઓછામાં ઓછા 41...
આજરોજ વડોદરા પાલિકા તથા ફાયર વિભાગ એ આજવા રોડ પર આવેલી ઇ બાઇક કંપનીને સિલ કરી હતી. વડોદરા શહેરના આજવા રોડ પર...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 માં, ભારત અને અમેરિકા વચ્ચે આજે (12 જૂન) ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે....
ગોધરાથી પશુઓ ભરીને સુરતના કતલખાને લઈ જવાતા હતા, આઇસર ટેમ્પો અને પશુઓ મળી રુ. 12.41 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, પશુઓને દરજીપુરા પાંજરાપોળ...
સુરત: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે જુદી-જુદી એપ્લીકેશન દ્વારા વારંવાર જુદા-જુદા પ્રકારના ઓનલાઈન ડેટા મંગાવવામાં આવે છે. જેના કારણે...
નવી દિલ્હી: કરહાલ વિધાનસભાના (Karahal Assembly) અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) 12 જૂનના રોજ મોટો નિર્ણ લીધો હતો....
ગેરકાયદે ચાલતા રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરી પરત જતા બંનેને 20 થી 25 લોકોના ટોળાંએ ઘેરા બાદ માર માર્યો. ફરીથી શૂટિંગ કરવા...
વડોદરા નજીક બાજવામાં રેલવે ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડયુ હોવા મુદ્દે આજે ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા જ બ્રિજ પર...
સુરત: શહેરના રસ્તામાં નડતરરૂપ પૌરાણિક મંદિરોના ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી...
વડોદરા રણોલી રેલવે યાર્ડ માં ટ્રક અનલોડ કરતી વખતે ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટથી આગ લગતા યાર્ડમાં કામ કરી રહેલા રેલવે કર્મચારી અને...
દ્વારકા: ગુજરાતના (Gujarat) દરિયાકાંઠેથી વારંવાર ડ્રગ્સ (Drugs) અને ચરસ મળી રહ્યું છે, પાચલા 60 કલાકમાં આ બીજીવાર છે કે જ્યારે ગુજરાતના દ્વારકાના...
નવી દિલ્હી: છેલ્લા 3 દિવસમાં જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ (Terrorist) દ્વારા ત્રણ હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએની (NDA) સરકાર બની છે. ત્યારે વડાપ્રધાન...
આ દુનિયામાં જે સૌથી પહેલું શિલ્પ બન્યું તે માટીનો ઘડો હતો. ભારતમાં હજારો નહીં પણ લાખો વર્ષોથી માટીનાં વાસણોનો ઉપયોગ રસોઈ કરવા...
હરણી બોટકાંડ મામલે કોર્પોરેટર આશિષ જોશીએ સોશ્યલ મીડિયામાં સંવેદના દર્શાવી : અગાઉ પણ આશિષ જોશી હરણીબોટ કાંડ મામલે અવાજ ઉઠાવી ચૂક્યા છે...
આખા દિવસમાં આપણે ઘણાં લોકોને મળીએ છીએ. કોઈકની સાથે માપ્ર ‘સાહેબજી’ તો કોઈની સાથે હાથ ઊંચો કરીને અભિવાદન તો કોઈની સાથે ટૂંકી...
નવી દિલ્હી: ભારતીય શેરબજારની (Indian stock market) શરૂઆત આજે 12 જૂનના રોજ ઉછાળા સાથે થઈ હતી અને આજે પણ બજારને આઈટી ઈન્ડેક્સથી...
તા. 26 મે 2024ના રોજ રાજકોટના એક ગેમઝોનમાં 27 જિંદગી બળીને ભડથું થઈ ગઈ. આ કાન વિનાની સરકાર જનતાનું આક્રંદ તો ક્યાંથી...
આજકાલ લોકો એસી, પંખા, કુલરના સહારે જીવતા થઈ ગયા છે, તો એ બધાની ભૂલ છે. ગરમીનાં રેકોર્ડ તૂટી રહ્યા છે. આવનારો સમય...
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ સમાચાર મુજબ ફિલ્મ હીરો અમિતાભ બચ્ચન ૫૮ વર્ષની વયના હતા ત્યારે ૯૦ કરોડનું દેવું હતું....
એક દિવસ સાંજે પાર્કમાં વોક બાદ મસ્તીભરી વાતોની મહેફિલ જામી હતી.જુદી જુદી વાતો થતી અને બધા મસ્તીથી પોતાનો અનુભવ કહેતા.આજના ટેકનોલોજીના જમાનામાં...
આંધ્ર પ્રદેશ: તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને નેશનલ ડેમોક્રેટીક અલાયંસ (NDA)એ ગઇકાલે મંગળવારે TDP ચીફ ચંદ્રબાબુ નાયડુને (Chief Chandrababu Naidu) તેમના ધારાસભ્ય...
2024ના લોકસભાના પરિણામો બાદથી આપણા મગજમાં એક મોટો પ્રશ્ન આવ્યો છે. શું પીએમ મોદી ગઠબંધન સરકાર ચલાવી શકશે? છેલ્લી બે ટર્મમાં તેમણે...
વડોદરા:
પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પરંતુ પેન્શનધારકો તેમની નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે.
પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે
પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઇ રહી છે. આ માટે રૂપિયા ૭૦ની ફી નિર્ધારીત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય.
પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે,”ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે ૨૦૨૦માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી. જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ સુવિધાનો લાભ મેળવવા પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન અનુરોધ કરી શકે છે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.
*******