આણંદ : ધંધુકામાં કિશન ભરવાડની કટ્ટરવાદી મૌલવીઓના ઈશારે વિધર્મી યુવકોએ કરેલ હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.સામાન્ય ઝગડો લાગતો કિસ્સો પોલીસ...
નડિયાદ: કઠલાલમાં શનિવારના રોજ રાત્રીના સમયે હિન્દુ-મુસ્લિમ યુવકોના ટોળા વચ્ચે સોશ્યલ મિડીયામાં વિડિયો અપલોડ કરવા મુદ્દે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલાં મુસ્લિમોના...
ભરૂચ : દહેજની (Dahej) રાલીઝ ઇન્ડિયા કંપનીની (Rallies India Company) કન્સ્ટ્રક્શન સાઇટ પર પરપ્રાંતિય મહિલા કડિયાકામે ગઇ હતી. જ્યાં સિદ્ધી કન્સ્ટ્રક્શન (siddhi...
દાહોદ: દાહોદના ગોૈરક્ષાદળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધંધુકા શહેરમા કિસન ભરવાડની...
દાહોદ: સંજેલી ખાતે માંડલી રોડ પર આવેલી ગૌચરની જમીનમાં પૂર્વ સરપંચ અને તેના પરિવાર દ્વારા દબાણ કર્યા હોવાની ગામના જાગૃત નાગરિક દ્વારા...
વ્યારા: સોનગઢ (Songhadh) તાલુકાના ધનમૌલી ગામેથી જાન લઈને ઉનાઈના ચરવી ગામે જતી ખાનગી બસ (Bus) સાથે આયસર ટેમ્પો (Eiser Tempo) ધડાકાભેર અથડાતા...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.રવિવારે નવા 2011 કેસ નોંધાયા હતા.જ્યારે કોરોનાથી 3 વ્યક્તિઓના મોત થતા કુલ...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.રવિવારે નવા 2011 કેસ નોંધાયા હતા.જ્યારે કોરોનાથી 3 વ્યક્તિઓના મોત થતા કુલ...
વડોદરા : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. શહેરના ન્યુ વીઆઇપી રોડ એરપોર્ટ સર્કલ પાસેના...
વડોદરા : શહેરના વિવિધ પોલીસ મથકોને સંલગ્ન શી ટીમ પોલીસ મથક વિસ્તારમાં બહેનદીકરીઓની સુરક્ષા, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની અટકાયત અને શિક્ષણ સંસ્થાઓની આસપાસ...
વડોદરા : વડોદરા અને ગુજરાત માટે હિતાર્થ પંડ્યાનું નામ અજાણ્યું નથી. આજે તેઓએ એમનું જીવન પત્રકારિતાની સાથે પ્રકૃતિ અને પર્યાવરણના પ્રયોગો અને...
ડભોઇ : તાજેતરમાં ડભોઇ-વડોદરા તાલુકામાં ચોરોએ ડભોઈ સહીત જિલ્લાભરમાં ચોરી કરી ખળખળાટ મચાવ્યાનું જાણવા મળે છે. ત્યારે વડોદરા ડભોઇ રોડ પર આવેલા...
વડોદરા : શહેરના અકોટા ગામે કબ્રસ્તાનની સામે પાલિકા દ્વારા સ્મશાનની જગ્યા ફાળવવામાં આવી છે. તેના પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ઝૂંપડા ઉભા...
ગાંધીનગરમાં રવિવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં બેઠકો યોજાઈ હતી. ખાસ કરીને સંસદના સત્ર પહેલા આજે ભાજપના...
શહિદ સ્મૃતિ અને ગાંધી નિવાર્ણ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના...
અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતિ રિવરફ્રન્ટની ગરિમા અને સુંદરતામાં વધારો કરતું નવું...
સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ગાંધીબાગ સર્કલથી મક્કાઈ પુલ સુધીનો આશરે 2968...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લામાં યુથ કોંગ્રેસની (Youth Congress) કારોબારી બેઠક રાજપીપલાના સરદાર ટાઉન હોલમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં...
મેલબોર્ન: (Melbourne) સ્પેનિશ ટેનિસ સ્ટાર અને માજી વર્લ્ડ નંબર વન રફેલ નડાલે (Rafael Nadal) રવિવારે અહીં રમાયેલી મેન્સ સિંગલ્સની ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં...
સુરત: (Surat) હજીરા પટ્ટી ઉપર આવેલા મોરાગામ (Mora Gaam) સ્થિત હિન્દુ રહેણાંક સોસાયટીમાં મસ્જિદ (Masjid) બનાવી દઇ તેને વકફ કરી દેવાના પ્રકરણમાં...
મુંબઈ: (Mumbai) તેજ ગતિએ મુંબઈથી પૂણે (Mumbai to Pune) જઈ રહેલી ફોર્ડ કાર પુણેથી મુંબઈ આવી રહેલા કન્ટેનર સાથે અથડાઈ (Accident) હતી....
સુરત: (Surat) જાણીતા હેર સ્ટાઈલિસ્ટ (Hair Stylist) જાવેદ હબીબ (Javed Habib) એક મહિલાના વાળ કાપતી વખતે થૂંકતા હોવાનો ચકચારી વિડીયોના કારણે વાળંદ...
સુરત: (Surat) સુરત માટે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટની (Metro Rail Project) કામગીરી જોશભેર કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં મેટ્રોના પ્રથમ...
રાજકોટ: ગુજરાતમાં લગ્ન (marriage) પ્રંસગની સિઝન ફરી એકવાર ચાલુ થઈ ગઈ છે. કોરોના (corona) ગાઈડલાઈનમાં (guideline) રાહત મળતાં અને કમૂત્રા ઉતરતાની સાથે...
વ્યારા: (Vyara) તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની (South Gujarat) જીવાદોરીસમાન તાપી નદી (Tapi River) ઉપર ઉકાઈ જળાશય યોજનાની સ્થાપના તા.૨૯-૦૧-૧૯૭૨ના રોજ...
સુરત: (Surat) શહેરમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેક્ટ (Metro Project) ની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને અનુસંધાનને જાહેર જનતાને...
સુરતના (Surat) સલાબતપુરા (Salabatpura) પોલીસ મથકના (Police Station) તમામ પોલીસકર્મીઓની બદલીની કાર્યવાહી બાદ હવે અન્ય પોલીસકર્મીઓ દોડતા થયા છે. સલાબતપુરા માલીની વાડી...
સુરત: (Surat) માથાભારે સજ્જુ કોઠારીને (Sajju Kothari) કોર્ટમાંથી જામીન (Bail) મળ્યા બાદ રાંદેર પોલીસે સબજેલની બહાર જ તેની 151 કરવા અટક કરી...
નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના (corona) નવા વેરિયન્ટના (variant) કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી રહી છે. ત્યારે દરેક વ્યક્તિ ભૂકંપ અને ચક્રવાત, પૂર જેવી...
કિશન ભરવાડની (Kishan Bharwad) હત્યાના (Murder) પડઘા આખા ગુજરાતમાં (Gujarat) ગુંજી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) દેખરેખ હેઠળ આ...
ડભોઈ તાલુકાની માંડવા ગ્રામ પંચાયતનું જન્મ–મરણ દાખલા માટે તધલખી ફરમાન!!
“વેરો ભરો તો જ કામ થશે” એવા આદેશથી ગ્રામજનોમાં રોષ
ડભોઇ: ડભોઈ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં અવારનવાર નવા મુદ્દાઓને લઈને વાતાવરણ ગરમાતું રહે છે. ત્યારે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાની માંડવા ગ્રામ પંચાયતમાં જન્મ–મરણના દાખલા માટે તધલખી ફરમાન બહાર પડ્યું હોવાની ચર્ચાએ ભારે વિવાદ જગાવ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે માંડવા ગ્રામ પંચાયતમાં જો જન્મ કે મરણનો દાખલો જોઈએ તો પહેલા વેરો ભરો, ત્યારબાદ જ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રકારના ફરમાનને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આવા આદેશ પાછળ ઉપરની કચેરીનો કોઈ સત્તાવાર હુકમ છે કે પછી મનસ્વી રીતે નિયમો ઘડવામાં આવી રહ્યા છે? નાનકડા માંડવા ગામમાં આ મુદ્દે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. જાણકારી મુજબ જાગૃત ગ્રામજનો દ્વારા આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવાની તૈયારી પણ ચાલી રહી છે.
ડભોઈ તાલુકાની માંડવા ગ્રામ પંચાયતના ડાહ્યાભાઈ સુખાભાઈ વસાવા (રહે. જારા ફળીયા)એ પોતાના ભાઈ નટુભાઈ સુખાભાઈ વસાવાના મરણ દાખલા માટે ગ્રામ પંચાયત ખાતે અરજી કરી હતી. ત્યારે તલાટી કમ મંત્રીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “પહેલા બાકી વેરો ભરો, ત્યારબાદ જ મરણ દાખલાનું પ્રમાણપત્ર મળશે.”
આ ઘટનાને લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. વેરા વસુલાત જરૂરી છે તે વાત સ્વીકાર્ય છે, પરંતુ મરણ દાખલા જેવી તાત્કાલિક અને આવશ્યક પ્રક્રિયામાં વેરા સાથે શરત જોડવી કેટલાં અંશે વ્યાજબી છે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. મરણ દાખલાની તાત્કાલિક જરૂરિયાત હોવા છતાં આવી અડચણ ઉભી કરાતી હોવાનો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે.
હવે જોવું રહ્યું કે ઉપરની કચેરી આ મામલે કોઈ સ્પષ્ટ આદેશ આપે છે કે પછી વેરો ભર્યા બાદ જ જન્મ–મરણના દાખલા આપવામાં આવશે – આ મુદ્દે આવનારા દિવસોમાં શું વળાંક આવે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.
રિપોર્ટર: દીપક જોશી, ડભોઇ