નવા પોલીસ કમિશ્નર આવ્યા બાદ સુરતમાં ફકત ટ્રાફિક નિયમન માટે સિગ્નલ લાઇટ જરૂરી બનાવે છે. પરંતુ જયાં સિગ્નલ લાઇટની જરૂર નથી ત્યાં...
સાહેબ, તમે સમાચાર ભલે વાંચ્યા કે અમારી ગુજરાતી ફિલ્મ દસ કરોડ રૂપિયા કમાઈ ગઈ.પણ, અમને પૂછો કે અમને કેટલા મળ્યા? મથીને સાડા...
લૈંગિક ભેદભાવને દૂર કરવા આખું વિશ્વ મથામણ કરે છે. વૈશ્વિક સ્તરે 68.5 ટકા જેટલો લિંગભેદ દૂર થયો છે, એવું તાજેતરમાં પ્રકાશિત થયેલો...
આજથી એક દાયકા કરતા વધુ સમય પહેલા વિકિલીક્સ નામની વેબસાઇટે જગતની મહાસત્તા અમેરિકાને ધ્રુજાવી દીધી હતી. આ વિકિલીક્સ પર અમેરિકાએ યુદ્ધોમાં આચરેલા...
રિપોર્ટમાં ગેરકાયદેસર રીતે કોન્ટ્રાક્ટ અપાયાનો ખુલાસો પણ સહી કરનાર કમિશનર જવાબદાર નહીં ? જે પ્રમાણેના શબ્દોમાં રિપોર્ટ તૈયાર થયો છે તે જોતા...
મંદિરમાં આવો અને માફી માંગો, નહી તો મારી નાંખીશુ તેવી મેલ દ્વારા ધમકી, સાઇબર ક્રાઇમની પોલીસ દ્મવારા દદથી તપાસ શરૂ કરાઇ.. વિશ્વ...
સુરત: એક બાજુ ચોમાસુ મોડુ થયું છે. શહેરીજનો કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે ઉધના ઝોનમાં 29મી તારીખે પાણી કાપ...
પંચમહાલ જિલ્લા એલ.સી.બી પોલીસે હાલોલ ગોધરા હાઇવે રોડ પર આવેલ નવજીવન હોટલ પાસે નાકાબંધી કરી ટાટા કન્ટેનર વાહનમાંથી 33.64 લાખ રૂપિયાનો વિદેશી...
દમણ: દમણના દરિયામાં પર્યટકો સ્થાનિકો અને માછીમારોના જવા પર પ્રશાસને પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રિયાંશુ સિંઘ દ્વારા જારી કરવામાં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા ‘લાખના બાર“ કરવામાં ગજબની કુશળતા ધરાવે છે. શાસકો નવાયાર્ડ અને છાણીમાં રૂપિયા ૧૪ કરોડ ફૂંકીને બનાવેલા બે ખંડેર...
ઝઘડિયા: ઝઘડિયાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર બે ઇસમનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. પ્રાપ્ત માહિતી...
આઈટી વિભાગના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતો હતો. અટસ હોસ્ટેલનાં રુમમાં વિદ્યાર્થીએ અપઘાત કર્યો. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવતા...
અમદાવાદ: મેડિકલ અભ્યાસ માટે લેવાતી NEETની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ અને ગોલમાલના એક પછી એક કાળા કારનામા બહાર આવી રહ્યાં છે. ગોધરામાં...
સવારે 9 કલાકે નક્ષત્ર પાર્ટીપ્લોટ હરણીરોડ થી શહેર પોલીસ કમિશનર ફ્લેગ ઓફ કરી યાત્રાને પ્રસ્થાન કરાવશે ગૌરવ યાત્રામાં ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઇ પ્રજાપતિ,...
માલદીવના પર્યાવરણ રાજ્ય મંત્રી ફાતિમાથ શમાનાઝની રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર કાળો જાદુ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સ્પેનિશ ન્યૂઝ એજન્સી EFE...
વસાહતના 312 મકાનો જર્જરિત , અગાઉ કામગીરી દરમિયાન પથ્થર મારો અને ગર્ષણ થતાં કામગીરી મોકૂફ રખાઈ હતી વડોદરા: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં...
ગોધરા NEET પરીક્ષા કૌભાંડના કેસની તપાસ CBI દ્વારા સંભાળ્યા બાદ આજે તપાસના ચોથા દિવસે CBIની ટીમ દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે જે...
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના (૧) આ.પો.કો રામદેવભાઈ રૂખડભાઈ બ. નં.૮૬૪ નોકરી. હેડ ક્વાર્ટર છોટાઉદેપુર (૨) આ.પો.કો બાબુભાઈ કરસનભાઈ બ.નં.૯૩૦ નોકરી. જેતપુર પાવી પોલીસ...
દેશમાં NEET UGમાં ગેરરીતિઓ અને UGC NET પરીક્ષા રદ થવાને કારણે ઉભો થયેલો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વિદ્યાર્થીઓ સતત...
ક્રુઝર જીપ ફતેપુરાના કરોડીયાથી ઝાલોદ જઈ રહી હતી ક્રુઝર ચાલકે બળદને ટક્કર મારી ગાડી ઉપરથી કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાતાં જીપ પલટી...
બાળકોના ભવિષ્ય સાથે અન્યાય થતા વાલીઓ દ્વારા ખુલ્લો પડકાર , જગ્યા નથી તો કેમ પ્રવેશ ઉત્સવ કરો? 8 મહિના અગાઉ જશવંતસિંહ ભાભોરના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સહયોગી જેડીયુના સાંસદો સાથે મુલાકાત કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે જેડીયુ સાંસદો સાથેની મુલાકાત ઘણી સારી...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને પોતાના પ્રથમ સંબોધનમાં ઈમરજન્સી સહિત ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ વિપક્ષી ગઠબંધને તેના પર નિશાન...
નવી દિલ્હી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદમાં બંને ગૃહોને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિના સંબોધન બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય પ્રહારો પણ...
નવી દિલ્હી: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લઈ જતું સ્પેસક્રાફ્ટ બોઈંગ સ્ટારલાઈનર ખરાબ થઈ...
દેશમાં વંદે ભારત અને ગતિમાન એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો તેમની હાઇ સ્પીડ માટે જાણીતી છે. પરંતુ હવે રેલવે આ ટ્રેનોની સ્પીડ ઘટાડવાનું...
ગયાના: વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ બીજી સેમિફાઇનલ...
NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI ટીમને મોટી સફળતા મળી છે. સીબીઆઈની ટીમે પટનામાંથી 2 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ...
સુરત: શહેરની સિટી બસમાં અનેકોવાર લડાઈ ઝઘડા થતા હોવાના કિસ્સા બનતા રહે છે. આવો જ એક કિસ્સો બુધવારે તા. 26 જૂનના રોજ...
પોલીસ પરવાનગી, એનઓસી તથા લાયસન્સ નહી હોવાનું ચેકિંગમાં બહાર આવ્યું. રાજકોટ ગેમઝોન ખાતે સર્જાયેલી ગોઝારની ઘટનાનું વડોદરામાં પુનરાવર્તન ન થાય માટે પોલીસ...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.