વોશિંગટન , યુ.એસ ( U . S ) સંસદ કેપિટલ હિલ નજીક વાહનની જોરદાર ટક્કરને કારણે બે અધિકારીઓ ઘાયલ થયા હતા. આ...
6 એપ્રિલે આસામમાં ત્રીજા તબક્કાના મતદાન છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) એ તાલુમપુરમાં ચૂંટણી જાહેર સભાને...
એનઆઇએ ( NIA ) એન્ટિલિયા કેસમાં આરોપી સચિન વાજે ( SACHIN VAJE ) વિશે અનેક નવા ઘટસ્ફોટ કરી શકે છે. રાષ્ટ્રીય તપાસ...
કેરળના ફિલ્મ સ્ટાર મોહનલાલે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એલડીએફ, યુડીએફ અને ભાજપના ઉમેદવારોને ટેકો આપ્યો છે. તેમણે ત્રણેય પક્ષના ઉમેદવારો માટે વીડિયો...
ભારતના જાણીતા રોકાણકાર અને ડી-માર્ટના ( D MART ) સ્થાપક રાધાકિશન દમાની ( RADHAKISHAN DAMANI) વિશે મોટા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં...
CHHATTISGARH : છત્તીસગઢના સુકમા-બિજાપુર સરહદ વિસ્તારમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ( ENCOUNTER ) થયું હતું. આ એન્કાઉન્ટરમાં પાંચ સૈનિકો...
જબલપુર: મધ્યપ્રદેશ(madhyapradesh)માં સતત વધી રહેલા કોરોના ચેપ (corona case) સાથે, લોકડાઉન પણ ઘણાં જિલ્લાઓમાં આગળ ધપ્યું છે. પરંતુ તે દરમિયાન, વિશ્વના સૌથી મોટા 100...
બોલીવુડમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ઘણા સ્ટાર્સ પછી હવે સુપરસ્ટાર અક્ષય કુમાર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષયે આ...
BARDOLI : સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારો સામાન્ય કાર્યકરો સાથે અભદ્ર વર્તન કરતાં હોવાનો ઓડિયો વાઇરલ થયો છે. સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખે બારડોલી...
સ્કાયડાઇવીંગ કરતી વખતે જાત જાતના સ્ટંટ કરવાનું ચલણ કેટલાક વર્ષોથી પશ્ચિમી દેશોમાં ખૂબ વધી ગયું છે. પરંતુ એક અમેરિકન યુગલે તો આમાં...
કેનેડાનો સૌથી ઊંચો સસ્પેન્શન બ્રિજ મે મહિનામાં ખુલ્લો મૂકાનાર છે. તેના વોકવે પર ચાલનાર લોકોને ૪૨૬ ફૂટ ઊંચાઇએથી નીચેની ઉંડી કેન્યોન ખીણના...
અમેરિકાની ટોચની રોગ નિયંત્રણ સંસ્થાએ જણાવ્યું છે કે જેમને કોવિડ-૧૯ની રસીના પૂરા ડોઝ મૂકાઇ ગયા છે તેવા અમેરિકન નાગરિકો દેશમાં અને વિશ્વમાં...
ભારતમાં જેમને કોવિડ-૧૯ થઇ ચુક્યો હોય તેવા સાડા ચાર ટકા જેટલા લોકોને ફરીથી ચેપ લાગ્યો છે એવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ના...
યુકેના ઔષધ નિયંત્રકે એ વાતને સમર્થન આપ્યું છે કે જેમને કોવિડ-૧૯ સામે ઓકસફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસી અપાઇ છે તેવા સાત લોકોના કેસમાં લોહી ગંઠાવાથી...
વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા સીઇઓમાં પ્રથમ સ્થાને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનું નામ આવે છે. ત્યારબાદ એલન મસ્ક, ટિમ કૂક અને સત્ય...
ભારતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં નવા 89,129 કેસ નોંધાયા છે. જે છેલ્લા સાડા છ મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે....
ઓડિશા વિધાનસભામાં એક ખરડો ચર્ચા વગર જ પસાર કરી દેવાતા વિપક્ષ ભાજપના સભ્યો તોફાને ચડ્યા હતા અને ગૃહમાં ભારે ધમાલ સર્જાઇ હતી...
ગાંધીનગર : રાજયમાં કોરોનાના કેસો વધતાં હવે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે , જેના ભાગરૂપે રાજયમાં ધો 1થી 9માં આવતીકાલ તા.5મી...
નવસારી: (Navsari) આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગત 12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું (Dandi Yatra) શનિવારે નવસારી જિલ્લાના વાડા...
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) પણ કોરોના સંક્રમિત થયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે,...
સુરત: (Surat) દારૂનો નશો કરીને પોતાની લક્ઝરી કાર મારફત એક યુવતીને કચડી નાખનાર નશેબાજ અતુલ વેકરીયા હવે પોલીસના હાથમાં આવી રહ્યો નથી....
સુરત: (Surat) પશ્ચિમ બંગાળમાંથી ગુમ એક યુવતીને શોધવા માટે દિલ્હીની (Delhi) એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે સુરતમાં ધામા નાંખ્યા હતા. સુરત પોલીસની...
સુરતની જનતાની હિતની માંગણીઓને લઇને ચાલી રહેલા આમ આદમી પાટીઁના ઉપવાસ ઓદોંલનને હવે એક ચોક્કસ દિશા મળી રહી હોય તેવું પ્રતીત થઇ...
ભાવનગરના પાલિતાણામાં (Bhavnagar Palitana) વ્યાજના પૈસાની (Money Lending) ઉઘરાણી મામલે બે શખ્સો દ્વારા યુવાનને જીવતો સળગાવવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતી મામલે યુવાન પર...
સુરત: (Surat) ડિંડોલીમાં રહેતા અને 162 કિલો વજન (KG Weight) ધરાવતા યુવકે ચરબીની સારવાર (Treatment) કરાવ્યાના 24 કલાકમાં જ મોત નીપજતા તબીબ...
MUMBAI : ઘણી અભિનેત્રી #MeToo પર તેમના ખરાબ અનુભવો વિશે ખુલ્લેઆમ બોલી રહી છે . આટલું જ નહીં, ઘણી મહિલાઓએ તેમના સોશ્યલ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાને કારણે થતાં મોતની સંખ્યા વધી ગઈ છે. છતાં પણ તંત્ર દ્વારા મોતના આ આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે....
કર્ણાટક (KARNATAKA) માં પ્રવાસ કરતા જોડા સાથે અપમાનજનક વર્તનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બીજા ધર્મની યુવતી સાથે મુસાફરી કરતો 23 વર્ષીય યુવકને...
સુરત: (Surat) સ્થાનિક સ્તરે સર્ટિફિકેશન સેન્ટરના અભાવે સિન્થેટિક ડાયમંડ ઉત્પાદકોએ સર્ટિફેકેશન માટે વિદેશમાં હીરાનાં પાર્સલ મોકલવા પડી રહ્યાં છે. જેના લીધે પડતર...
સુરત: (Surat) કાપડ માર્કેટમાં (Textile Market) કોરોના સંક્રમણના કેસો મોટી સંખ્યામાં વધતા મનપા દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાની અપીલ કરવામાં...
દાહોદ:
દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે દ્વારા એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂર હોઈ રૂા. પાંચ હજારની લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર મહીસાગર એસીબી પોલીસના હાથે મામલતદાર કચેરી, સંજેલી ખાતેથી રંગહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લામાં લોભીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોઈ જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારીઆ (રહે. ભામણ, પટેલ ફળિયું, વાસીયા, તા.સંજેલી, જિ.દાહોદ)ને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે મિલ્કત આવેલ હોઈ જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી, સંજેલી ખાતે તા.૭.૧૧.૨૦૨૪ના રોજ આપી હતી. ત્યાર બાદ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી તારીખ ૧૧.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ હાજર ન હોઈ અને આવતીકાલે તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ આવશે, તેમ જણાવતાં જેથી જાગૃત નાગરિક તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં ત્યારે મહેુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તેજાેત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં અને ત્યાર બાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયો હતો.
આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–