વિરલ આસરા ની ધરપકડ કરી મુંબઇ પોલીસ રવાના અનંત અંબાણીના લગ્ન સમારંભમાં જીઓ કન્વેનશન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર યુવક વડોદરાનો...
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો ગઈકાલે કર્મભૂમિ વડોદરા ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ-શોમાં ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ...
નવી દિલ્હીઃ સોનાનો ભાવ આકાશને આંબી રહ્યો છે. આ કિંમતી પીળી ધાતું મધ્યમવર્ગીય પરિવારોની પહોંચની બહાર નીકળી ગઈ છે. જોકે, સરકાર એક...
રોડા છારૂ નાખ્યા બાદ રોલર નહીં ફેરવતા ઉબડખાબડ અને ચીકણા રસ્તાનું સામ્રાજ્ય : ગર્ભવતી મહિલાઓને પડી રહી છે પારાવર મુશ્કેલીઓ : (...
નવી દિલ્હી: (New Delhi) કોરોના વાયરસના ચેપ દરમિયાન ઘણા બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે. આવા બાળકોને મદદ કરવા માટે સરકારે ‘પીએમ કેર્સ...
વીસીએફની સ્થાનિક વિદ્યાર્થીઓને 40 % સુધી પ્રવેશ આપવાની માંગણી : પ્રતિષ્ઠિત નાગરિકો,પૂર્વ વિદ્યાર્થી અગ્રણી, વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ બિનરાજકીય લોકો વડોદરા સીટીઝન ફોરમના...
સુરતઃ સુરત શહેર પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. એક બાદ એક ગુના દાખલ કરી સુરત પોલીસ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી...
સુરતઃ શહેરમાં અકસ્માત અટકવાનું નામ લઈ રહ્યાં નથી. હજુ થોડા દિવસ પહેલાં એક ડમ્પર ચાલકે કતારગામમાં એમબીબીએસ પાસ આશાસ્પદ યુવાનને કચડી મોતને...
પુણેઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં પંઢરપુર જઈ રહેલા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ અકસ્માતમાં 30 લોકો...
નવી દિલ્હી: રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના આ ફોર્મેટમાં ત્રણ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં થયેલા હુમલાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલા બાદ વધુ એક ષડયંત્રની થિયરી...
હાલમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ગયા વર્ષે જ તેણે ચીનને પાછળ મૂકીને આ બિરુદ પ્રાપ્ત કર્યું છે. હાલમાં...
સુખવિંદસિંગ પાસેથી મળી આવેલા રોકડા રૂ. 51 હજારને લઇ શંકા કુશંકા, કયા કારણોસર સાથે રાખી હતી તેની પુછપરછ શરૂ પ્રતિનિધિ વડોદરા તા.16...
થોડા થોડા સમયે દેશમાં ભારતની આર્થિક મજબૂતી ના સંદર્ભે જી ડી પી ના સમચાર આવતા રહે છે. તેપણ દેશના કોઈ આર્થિક નિષ્ણાત...
નવી દિલ્હી: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા (Social media) પર પાછલા થોડા સમયથી એક મહિલાને કેપ્ટન અંશુમાન સિંહની (Captain Anshuman Singh) પત્ની તરીકે...
એક દિવસ અચાનક ગુરુજી બધા શિષ્યોને લઈને નજીકના ગામમાં ગયા.ગામમાં પાણીની સમસ્યા હતી.ગુરુજીએ કહ્યું, ‘આપણે અહીં ગામલોકોને મદદ કરવા આવ્યા છીએ.તમે બધા...
ઘેર જાવું ગમતું નથી…! (સખણા રહો ને, યાર..! સહેજ કડી મળે એટલે કૂદકા મારવાના..? ધરતીનો છેડો ઘર, છતાં ઘણાને ગમતું ના પણ...
ધારાસભ્ય કે સાંસદ તરીકે બે જગ્યાએ ઉમેદવારી કરવી કોઇ પણ ઉમેદવાર ધારાસભ્ય કે સાંસદ તરીકે બે જગ્યાએથી ઉમેદવારી કરે છે. કયારેક એવુ...
આજે જે 60-70 વર્ષના છે તે જરૂર કહેતા હશે કે આપણા જમાના સાથે આજની પેઢીનાં બાળકોની સરખામણી કરીએ તો તો એમાંનું ભાગનું...
બેકરી પ્રોડકટમાં મિઠાસ લાવવા માટે ખાંડનો ઉપયોગ કરવમાં આવતો નથી. 50 કિલો ખાંડની પૂર્તિ માટે માત્ર 10 એમ.એલ. કેમીકલ તેના માટે પૂરતુ...
ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસીએશન ઓફ ઇંડિયા તરફથી ગત 24, 25 જૂને કલકત્તામાં એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું હતું. તેમાં સ્વામીનારાયણ પંથનાકોઇ સાધને અતિથિવિશેષ...
નવી દિલ્હી: VIP ચીફ મુકેશ સાહનીના (Mukesh Sahni) પિતા જીતન સાહનીની આજે મંગળવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા (Murder) કરવામાં આવી...
જમ્મુ: ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ આ અથડામણમાં સેનાના એક...
ગાંધીનગર: ચોમાસાની મોસમમાં પહેલી વખત બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ આવી પહોંચી છે, જેના પગલે આજે દક્ષિણ ગુજરાતમાં...
ધરમપુર : વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા ગામો છે, જ્યાં...
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર-ભરૂચ વચ્ચે દોડી રહેલ ‘પુરી-અમદાવાદ’ ટ્રેનમાંથી રેલ્વે SOGએ અંદાજિત 12 કિલો ગાંજો ભરેલી બિનવારસી બેક-પેક (વિદ્યાર્થીઓ પીઠ પાછળ ભેરવે છે...
તાલીમાર્થી IAS પૂજા ખેડકર બાદ હવે પૂર્વ IAS અભિષેક સિંહ ચર્ચામાં આવી ગયા છે. પૂજાની જેમ જ પૂર્વ આઈએએસ ઓફિસર અભિષેક સિંહ...
વિવાદાસ્પદ ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને લઈને એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે MBBSમાં એડમિશન લેતી વખતે...
નવી દિલ્હી: અમેરિકાના (America) પેન્સિલવેનિયામાં થયેલા હુમલા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાનું પહેલું ઈન્ટરવ્યુ (Interview) આપ્યુ હતું. જેમાં...
વલસાડ : વલસાડ તાલુકાના દાંડી ગામે દરિયા કિનારે મહિન્દ્રા થાર કારમાં બે લબર મુછીયાએ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટંટ કર્યો હતો....
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત થઈ છે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને અજીત પવારના ગઠબંધને મહારાષ્ટ્રમાં બહુમતી મેળવી છે. જોકે, આ મહાયુતિના વિજય બાદથી જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચા ઉઠી છે. ભાજપને બહુમતી મળી હોઈ શું ભાજપના મુખ્યમંત્રી હશે કે પછી એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવામાં આવશે તે મામલે છેલ્લાં કેટલાંક દિવસોથી જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન આજે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું પત્ર સોંપ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે મંથન હજુ પણ ચાલુ છે. દરમિયાન આજે તા. 26 નવેમ્બર 2024ના રોજ સવારે રાજભવન પહોંચીને એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. શિંદેએ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના ત્રણ દિવસ સુધી સીએમ પદ પર સસ્પેન્સ યથાવત છે. માનવામાં આવે છે કે મહાયુતિની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. અજિત પવાર પણ ફડણવીસના નામ પર સહમત થયા છે.
જોકે, શિવસેના એકનાથ શિંદેને ફરીથી સીએમ બનાવવા માંગે છે. શિવસેનાની દલીલ છે કે શિંદે સરકારની નીતિઓને કારણે જ મહાયુતિ ચૂંટણીમાં આવું પ્રદર્શન કરી શકી છે. શિવસેનાના પ્રવક્તા નરેશ મ્સ્કે મહારાષ્ટ્રમાં બિહાર મોડલ લાગુ કરવાની વાત કરી છે. મ્હસ્કેએ કહ્યું કે અમે માનીએ છીએ કે શિંદે મુખ્ય પ્રધાન હોવા જોઈએ, જેમ બિહારમાં ભાજપે સંખ્યાઓ પર ધ્યાન ન આપ્યું અને તેમ છતાં જેડીયુના નેતા નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા.
તમને જણાવી દઈએ કે એમવીએમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સામેલ છે. વિધાનસભાની ચૂંટણીમાં આ કેમ્પને મોટો ફટકો પડ્યો છે. 288 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન માત્ર 46 બેઠકો જ જીતી શક્યું. તેની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન 230 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.