પ્રગતિ એની થાય છે જે પોતાની મર્યાદાઓ માટે પોતે જ ચિંતન કરે! પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરે! આધુનિક ભારતમાં ઉચ્ચ મધ્યમ વર્ગીય માનસિકતામાં...
લોકશાહીની તાકાત પારદર્શિતામાં છે. રાષ્ટ્રને જે મુસીબતોનો સામનો કરવો પડે છે તેની લોકોને જાણ થતાં તેઓ સાથે મળીને લડત આપી શકશે. પોતાની...
મધ્ય યુગમાં, જ્યારે વિશ્વભરના દેશો, પ્રદેશોમાં મોટે ભાગે રાજાશાહી શાસન વ્યવસ્થા પ્રવર્તતી હતી તે સમયે અનેક રાજાઓ ભપકાદાર વૈભવ વિલાસમાં આળોટતા હતા...
સુરત: ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram) સહિતની સોશિયલ મીડિયા (Social Media) સાઈટનો ઉપયોગ જેમ જેમ વધે છે તેમ તેમ લોકોને વધારે સાવધાન રહેવાની...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આજે ગુરૂવારે અહીં રમાયેલી મેચમાં (Match) ચેન્નાઇ સુપર કિંગ્સે (CSK) રોબિન ઉથપ્પાની 27 બોલમાં 50 રન,...
ગાંધીનગર : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં આજે પણ શહેરી વિકાસ વિભાગ અને જાહેર સાહસોમાં જીઆઇડીસી ટોચના ક્રમે છે. આજે ગુજરાત...
ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભામાં રાજય સરકારના નાણાકિય વ્યવસ્થાપન અંગે વર્ષ 2020-21ના વર્ષનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ નો હિસાબી રિપોર્ટ અંગેનો રિપોર્ટ...
ગાંધીનગર : ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા તેમની બદલીના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં આ...
ઓલપાડ ટાઉન: ઓલપાડ (Olpad) અને કીમ પોલીસ મથકના (Police Station) કાર્યક્ષેત્રમાંથી છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ઝડપાયેલી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની (Alcohol)...
લખનૌ: નિદા ખાન એકવાર ફરી ચર્ચામાં આવી છે. તેણે પોતાના પતિ (Husband) તેમજ સાસરા પક્ષ ઉપર ગંભીર આરોપો લગાડયા છે. તેણે પોતાના...
વલસાડ : વલસાડ (Valsad) સુગર ફેક્ટરી વાંકી નદીના બ્રિજ હાઈવે (Higheay) ઉપર અંકલેશ્વરથી (Ankleshwar) રેતી ભરેલી ટ્રક મુંબઈ (Mumbai) તરફ જઈ રહી...
ભરૂચ: જંબુસર પોલીસ સ્ટેશનમાં (Police Station) PSIને પિતા-પુત્ર દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હોવાની ઘટના સામે આવી છે. વાત એટલી...
સુરત: (Surat) ગોડાદરા ખાતે કોલેજના સતર વર્ષના યુવકને તેના કાકા પાસેથી બાકી નીકળતા બે લાખ લેવા માટે ઉઠાવી જઈ માર મારી ગળા...
ગાંધીનગર : ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ (Naresh Patel) હવે કોંગ્રેસની (Congress) નજીક સરકી રહ્યા હોવાની અટકળો વચ્ચે નજીકના દિવસોમાં ભાજપના (BJP) પ્રદેશ...
સુરત: ઉધના રેલ્વે યાર્ડમાં ગત 22 તારીખે એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. રેલ્વે પોલીસે આ અંગે હત્યાનો...
પલસાણા: (Palsana) પલસાણાના ચલથાણની રામકબીર સોસાયટીમાં આવેલા એક મકાનમાં હથિયાર સાથે ઘૂસેલા ત્રણ ચોરનો (Thief) પરિવારની 20 વર્ષીય દીકરીએ હિંમતપૂર્વક સામનો કરતાં...
મુંબઈ: દેશમાં કોરોના (Corona) મહામારીનો હજુ સુઘી સંપૂર્ણ અંત આવ્યો નથી. રોજ કોરોનાના ખૂબ જ ઓછાં કેસો (Case) સામે આવી રહ્યાં છે....
સુરત: શહેરની વીર નર્મદ યુનિ.માં કોરોનાની કળ વળતાં બે વર્ષ પછી યોજાયેલી વાર્ષિક સેનેટ સભામાં વિપક્ષી સભ્ય ભાવેશ રબારી ‘સાલા’ શબ્દ બોલી...
સુરત: (Surat) સલાબતપુરાની હદમાં ફરજ બજાવતા પીએસઆઈ (PSI) પીપરિયાનો બેફામ વાણી વિલાસ અને પોલીસની છાપ ખરડતો વિડીયો વાયરલ થયો હતો. ડીસીપી (DCP)...
સુરત : મુંબઇમાં રહેતા યુવકે સુરતમાં રહેતી તેની પત્નીને છૂટાછેડાના કેસના કાગળીયા મોંઢા ઉપર ફેંકીને બે-ત્રણ તમાચા મારી દીધા હતા. આ ઉપરાંત...
સુરત : પાંડેસરા ખાતે રહેતો યુવક પત્ની અને બાળકી સાથે નવસારી તેના સાળુભાઈની આંખનું ઓપરેશન હોવાથી જોવા માટે જવા નીકળ્યો હતો. ત્યારે...
સુરત: (Surat) ચીનમાં પર્યાવરણની જાળવણી માટે કોલસાની (Coal) ખાણોમાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ઓસ્ટ્રેલિયાથી મોકલાતાં પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો...
વલસાડ: દમણથી નવસારી તરફ કારમાંમાં દારૂ લઇ જવાના હોય જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે પારનેરા પારડી સુગર ફેક્ટરી સામે નેહાનં....
ભરૂચ: લો બોલો હવે કુરિયરની આડમાં દારૂનો ધંધો થતો હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ભરૂચ LCBએ મેટ્રો કુરિયરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા....
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના એક મકાનમાં ગઈકાલે એક જ પરિવારના (Family) ચાર સભ્યોની હત્યા (Murder) કરવામાં...
સુરત: (Surat) વેસુ ખાતે રહેતા અને રિંગ રોડ પર ઓફિસ (Office) ધરાવતા શાહુકારના સિમ કાર્ડને (Sim Card) ત્રાહિત વ્યક્તિએ બંધ કરાવી બાદમાં...
ભરૂચ: સુરતના કોસંબા રહેતા પિતા પોતાના મિત્ર સાથે ડહેલી ગામે પુત્રને લઈ સીએનજી ઇકોમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે તૃણા ગામે ટ્રકે...
સુરત : સુરતમાં ફરી તક્ષશિલા આગ કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. પાર્લે પોઈન્ટ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ ટેક્નોલોજી...
નવી દિલ્હી: દિલ્હીનાં મુખ્યમંત્રી અને આપ પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના પર બુધવારે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોએ...
સુરત: ગો -ફર્સ્ટ એરલાઇન્સને સુરત એરપોર્ટ ઉપર નાઈટ પાર્કિંગ સુવિધા મળતા જ એરલાઇન્સે સમર વેકેશનથી ફ્લાઈટ રિશિડ્યુલ કરી છે. ગો- ફર્સ્ટ સુરતથી...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.