એથ્લેટિક્સ પુરુષ :કેટી ઇરફાન, રાહુલ રોહિલા (20 કિ.મી. રેસ), સંદીપ કુમાર, (20 કિ.મી.ની રેસ વોકિંગ), ગુરપ્રીત સિંઘ (50 કિ.મી. રેસ વોકિંગ), અવિનાશ સાબલે, (3000 મીટર સ્ટીપલચેઝ), મુરલી શ્રીશંકર (લાંબી કૂદ), એમપી જાબીર (400 મીટર વિઘ્ન દોડ), નીરજ ચોપડા, શિવપાલ સિંઘ (જેવેલિન થ્રો), તેજિંદરપાલ સિંહ તૂર (શોટ પુટ), અમોજ જેકબ, અરોકિયા રાજીવ, મહંમદ અનસ, નાગનાથન પાંડી, નોહ નિર્મલ ટોમ (4×400 રિલે), સાર્થક ભાંબરી, એલેક્સ એન્થની (4×400 મિક્ષ્ડ રિલે)
એથ્લેટિક્સ મહિલા : દુતી ચંદ, (100 મી અને 200 મી દોડ), કમલપ્રીત કૌર સીમા પુનિયા (ડિસ્ક થ્રો) અન્નુ રાની (જેવેલિન થ્રો), ભાવના જાટ, પ્રિયંકા ગોસ્વામી (20 કિમી રેસ વોકિંગ), વી રેવતી, વી શુભા, એસ ધનલક્ષ્મી (4×400 મિક્ષ્ડ રિલે)
તીરંદાજી મેન્સ રિકર્વ : તરુણદીપ રાય, અતનુ દાસ,પ્રવિણ જાધવ વિમેન્સ રિકર્વ : દીપિકા કુમારી
બેડમિંટન : પીવી સિંધુ (મહિલા સિંગલ્સ), બી સાંઇ પ્રણીત (પુરુષ સિંગલ્સ), સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી (પુરૂષ ડબલ્સ)
બોક્સિંગ પુરુષ: વિકાસ કૃષ્ણ (69 કિગ્રા) , આશિષ કુમાર (75 કિગ્રા) , સતિષ કુમાર (91 કિગ્રા), અમિત પંઘાલ (52 કિગ્રા), મનીષ કૌશિક (63 કિગ્રા)
બોક્સિંગ મહિલા : મેરી કોમ (51 કિગ્રા) , લવલિના બોરગોહેન (69 કિગ્રા), સિમરનજીત કૌર (60 કિગ્રા), પૂજા રાની (75 કિગ્રા)
ઘોડેસવારી : ફવાદ મિર્ઝા (પહેલો ભારતીય ખેલાડી)
ફેન્સિંગ (તલવારબાજી): ભવાની દેવી (પહેલી ભારતીય ખેલાડી)
ગોલ્ફ: અનિર્બાન લાહિરી, ઉદયન માને, અદિતી અશોક
જિમ્નાસ્ટિક: પ્રણિતી નાયક (માત્ર બીજી ભારતીય મહિલા)
હોકી: પુરૂષોની નેશનલ ટીમ : ગોલકીપર: પીઆર શ્રીજેશ, ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ, રૂપીંદર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દ્ર લાકરા, મિડ ફિલ્ડર્સ : હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ, નીલકાંતા શર્મા, સુમિત, ફોરવર્ડ્સ : શમશેર સિંહ, દિલપ્રીત સિંહ, ગુરજંત સિંહ, લલિતકુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ
મહિલાઓની નેશનલ ટીમ : ગોલકીપર : સવિતા, ડિફેન્ડર્સ: ડીપ ગ્રેસએક્કા, નિક્કી પ્રધાન, ગુરજિત કૌર, ઉદિતા, મિડફિલ્ડર્સ: નિશા, નેહા, સુશીલા ચાનુ પુખરામબમ, મોનિકા, નવજોત કૌર, સલીમા ટેટે, ફોરવર્ડ : રાની રામપાલ (કેપ્ટન), નવનીત કૌર, લાલરેમસિઆમી, વંદના કટારિયા, શર્મિલા દેવી
જુડો: સુશીલા દેવી મહિલાએક્સ્ટ્રા-લાઇટવેઇટ (48 કિગ્રા)
રોવિંગ: અર્જુન જાટ અને અરવિંદસિંહ પુરૂષ લાઇટવેટ ડબલ સ્કલસ
સેઇલિંગ: નેત્રા કુમાનન (લેસર રેડિયલ), વિષ્ણુ સારાવનન (લેસર સ્ટાન્ડર્ડ) કેસી ગણપતિ અને વરુણ ઠક્કર (49ઇઆર)
શૂટિંગ: પુરૂષ 10 મીટર એર રાઇફલ : દિવ્યાંશ સિંહ પનવર, દીપક કુમાર, 10 મીટરએર પિસ્તોલ : સૌરભ ચૌધરી, અભિષેક વર્મા, 50 મીટર રાઇફલ 3 પોઝિશન : સંજીવ રાજપૂત, ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર, સ્કીટ : અંગદ વીરસિંહ બાજવા, મેરાજ અહમદ ખાન
શૂટિંગ મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન : તેજસ્વિની સાવંત, અંજુમ મોદગીલ, 10 મીટર એર રાઇફલ : અપુર્વી ચંદેલા, ઇલાવેનિલ વલારીવાન, 10 મીટર એર પિસ્તોલ : મનુ ભાકર, યશસ્વિની સિંહ દેસવાલ, 25 મીટર પિસ્તોલ : રાહી સરનોબત, મનુ ભાકર
10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ : દિવ્યાંશ સિંહ પનવાર અને ઇલાવેનિલ વલારીવાન, દીપક કુમાર અને અંજુમ મોદગીલ, 10 મીટર એર પિસ્તોલ મિક્ષ્ડ ટીમ : સૌરભ ચૌધરી અને મનુ ભાકર, અભિષેક વર્મા અને યશસ્વિની સિંહ દેસવાલ *અત્યાર સુધીમાં 15 જેટલા ભારતીય શૂટરોએ ઓલિમ્પિક ક્વોલિફિકેશન મેળવ્યું છે, જે કોઈપણ ગેમ્સમાં દેશની સૌથી મોટી ટુકડી છે.
ટેબલ ટેનિસ: પુરૂષ સિંગલ્સ: શરથ કમલ, જી સાથિયાન, મહિલા સિંગલ્સ : સુતીર્થા મુખર્જી, મનિકા બત્રા, મિક્ષ્ડ ડબલ્સ : મનિકા બત્રા અને શરત કમલ
સ્વિમિંગ: સાજન પ્રકાશ (પુરુષોની 200 મીટર બટરફ્લાય), શ્રીહરિ નટરાજ (પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક) મના પટેલ (મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક)
ટેનિસ : સુમિત નાગલ (પુરૂષ સિંગલ્સ), સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના (મહિલા ડબલ્સ)
વેઇટલિફ્ટિંગ : મીરાબાઈ ચાનુ મહિલા 49 કિગ્રા કેટેગરી
રેસલિંગ મહિલા: સીમા બિસ્લા (મહિલા ફ્રી સ્ટાઇલ, 50 કિ.ગ્રા), વિનેશ ફોગાટ (મહિલાઓની ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા), અંશુ મલિક (મહિલા ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા), સોનમ મલિક (મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા)
રેસલિંગ પુરુષ: રવિ કુમાર દહિયા (પુરૂષ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા ), બજરંગ પુનિયા (પુરૂષ ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા), દીપક પુનિયા (પુરૂષ ફ્રી સ્ટાઇલ 86 કિલો)