Charchapatra

ભારતે સાવધાન રહેવુ પડશે

કેટલાયે દોરની વાતચીત પછી ભારત અને ચીન વચ્ચે સમજુતી થઇ ગઇ. બંને દેશ એપ્રીલ 2020ના પહેલાની સ્થિતિ બહાલ કરશે. ગલવાનના સંઘર્ષ પછી ભારતના રણબંકાઓએ સાઉથ પેગોનની ચોટીઓ પર 30 ઓગસ્ટ 2020ની રાતમાં બ્લેક ટોપ, રેચિનલા, હેલમેટ ટોપ ચિશુલ, ચુનાર ટોપ વગેરે ચોટીઓ પર અપરાજય જીત મેળવી લીધી હતી.

એ ઊંચાઇને લીધે દૂરગામી પરિણામ આવી શકતા હતા. ચીન બધી ચાલો ચાલીને પણ અસહાય થઇને પીછેહઠ કરવા મજબૂર બન્યું છે. પરંતુ ચીન વિશ્વાસને લાયક નથી. ભારતે સાવધાન તો રહેવું જ પડશે.

સુરત     – સુભાષ બી. ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top