વડોદરા: શહેરમાં ચાલતી ડોર ટુ ડોર સેવાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતી ગોબાચારી એક બાદ એક બહાર આવી રહી છે. કચરામાંથી કંચન શોધતા આ કોન્ટ્રાક્ટરો પોતાના કર્મચારીઓને પણ નથી છોડતા. કર્મચારીઓના પી.એફ. ના નાણાં ન ભરતા કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓ પાસેથી ચેકબુકમાં તમામ ચેક ઉપર સહીઓ કરાવી 5,31 સુધી પહોંચી ગયો હતો ઢળતી સાંજે પવનના સુસવાટા સાથે પવન ફૂંકાતા વિદેશી હવામાન નું વાતાવરણ જોવા મળ્યું હતું.વારંવાર બદલાતા મોસમ થી એવું લાગી રહીયુ છે કે હવે એક મોસમ મા ત્રણ ઋતુ નો અનુભવ કરતા આપણે ટેવાય જવુ પડશે.
વર્ષો બાદ આ સ્થિતિ નું નિર્માણ થયું છે પર્યાવરણ એફ. ના નાણાંમાં ઉચાપત હોવાની વિગતો સામે આવ્યા બાદ કેટલાક સંચાલકો દ્વારા કચરામાંથી કંચન શોધી પાલિકાને વ્યાપક નુકસાન પહોંચાડતું હોવાનું પણ બહાર આવ્યું છે. છતાં કેટલાક અધિકારીઓની છત્ર છાયામાં આ સંચાલકોની હિંમત વધી ગઈ છે. અને તેઓ બેરોકટોક ભ્રષ્ટાચાર કરતા ખચકાતા નથી. ત્યારે આ મામલે હવે નવી વિગતો સામે આવી છે. ડોર ટુ ડોર ના સંચાલકો દ્વારા ગાડીઓ પર કામ કરતા કર્મચારીઓ પાસેથી તેઓની ચેકબુક લઇ લે5,31 સુધી પહોંચી ગયો હતો ઢળતી સાંજે પવનના સુસવાટા સાથે પવન ફૂંકાતા વિદેશી હવામાન નું વાતાવરણ જોવા મળ્યું હતું.વારંવાર બદલાતા મોસમ થી એવું લાગી રહીયુ છે કે હવે એક મોસમ મા ત્રણ ઋતુ નો અનુભવ કરતા આપણે ટેવાય જવુ પડશે. વર્ષો બાદ આ સ્થિતિ નું નિર્માણ થયું છે પર્યાવરણ તમને ચેકબુકની શી જરૂર તેમ કહેવામાં આવ્યું હતું.
મોબાઈલમાં 22,500નો પગારનો મેસેજ આવે અને મળે છે 5000
પોતાની નોકરી ન જાય તે માટે નામ ન લખવાની શરતે એક કર્મચારીએ ગુજરાત મિત્રને જણાવ્યું હતું કે અમારા મોબાઈલ ઉપર પગારનો 22500 નો મેસેજ આવે છે જેની સામે અમારી પાસે એક કાગળ ઉપર નામ લખ્યા હોય છે તેની સામે સહી કરીને અમોને 5000 રૂપિયા આપવામાં આવે છે. ઉપરાંત અમોને છેલ્લા 2 મહિનાથી પગાર પણ નથી આપવામાં આવ્યો. અમે જયારે રજૂઆત કરવા જઈએ ત્યારે અમોને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવે છે.
‘ગુજરાતમિત્ર’માં અહેવાલ વાંચ્યો અને અમારામાં હિંમત આવી
ડોર ટુ ડોર સેવાના ચાલકે જણાવ્યું હતું કે અમે ગુજરાત મિત્ર પેપરમાં સમાચાર વાંચ્યા અને બાદમાં અમારામાં હિંમત આવી. અમને એમ પણ ખ્યાલ ન હતો કે અમારો પી.એફ. કપાય છે પરંતુ સમાચાર બાદ અમોને જાણ થઇ. અમારામાંથી આવા કોઈ પૈસા કપાતા નથી. ત્યારે અમો ન્યાયની માંગણી કરી રહ્યા છે. અને અમોએ કોર્પોરેટર આશિષ જોષી સમક્ષ પણ રજૂઆત કરી છે.
અમે મ્યુ.કમિ.નું ધ્યાન દોરીશું
લગભગ 25 થી 30 કર્મચારીઓ મારી પાસે આવ્યા હતા અને તેઓને પગાર નથી મળ્યો તેવી રજૂઆત કરી હતી. તો તેઓના પી.એફ. ના નાણાં પણ નથી કપાતા. તેઓની ચેકબુકો સહી કરીને નિલેશ નામના વ્યક્તિએ લઇ લીધી હોવાની મારી સમક્ષ રજૂઆત કરી છે ત્યારે આ અંગે અમો કોર્પોરેશનમાં જાણ કરીશું અને સોલિડ વેસ્ટ વિભાગના હેડને પણ રજુઆત કરીશું. આ અંગે મેયર અને મ્યુ. કમિશ્નરનું પણ ધ્યાન દોરવામાં આવશે. -આશિષ જોષી , કોર્પોરેટર
હજુ ફરિયાદ મળી નથી
અમને હજુ સુધી કોઈ રજૂઆત મળી નથી અને અમને ફરિયાદ મળશે ત્યારે તે અંગે જરૂરી પગલાં ભરીશું – શૈલેષ નાયક, હેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ