સામાન્ય રીતે ચર્ચાપત્ર વિભાગમાં ચર્ચા ચાલે, એક ટોપિક પર તરફેણમાં અને વિરુદ્ધમાં વિચારો રજૂ થાય અને એક સારા અંતિમ પર આવી ચર્ચા પૂરી થાય. પરંતુ આ વિભાગમાં આવી ચર્ચાઓ ઓછી જોવા મળે છે. તેથી તેને વિચારોની અભિવ્યક્તિનું નાનકડું પ્લેટફૉમ કહી શકાય. અભિવ્યક્તિમાં વ્યકિત શબ્દ સમાયેલો છે. આ મંચ ઉપર શહેરની વણઉકલાયેલી સમસ્યા પર ધ્યાન દોરવામાં આવે છે અને તેના ઉપાયો સૂચવવામાં આવે છે. દેશ અને દુનિયાની સમસ્યાના ઉપાય પર પણ ચર્ચા થાય છે. અહીં ‘તંદુરસ્ત ચર્ચા પર ભાર મૂકાય છે. લોકશાહીમાં વ્યકિતના અભિપ્રાયનું બહુ મોટું મૂલ્ય હોય છે. ‘ વિચાર પત્રો ‘ કહી શકાય.
સુરત – વૈશાલી જી શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ચર્ચાપત્ર વિચારપત્ર બની શકે
By
Posted on